enEnglishguગુજરાતી
NEET · Chemistry · STD 11 - 2. structure of atom
નીચેનામાંથી કઇ જોડી \(d-\)ભ્રમણકક્ષામાં અક્ષો સાથે ઇલેક્ટ્રોનની ઘનતા હશે?
- A \(d_{z^2}, d_{xz}\)
- B \(d_{xz}, d_{yz}\)
- C \(d_{z^2}, d_{x^2 - y^2}\)
- D \(d_{xy}, d_{x^2 - y^2}\)
Answer & Solution
Correct Answer
(C) \(d_{z^2}, d_{x^2 - y^2}\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- આપેલા પરમાણુઓમાંથી કયું ચલરૂપકતા પ્રદર્શિત કરી શકે છે?
NEET 2016 Hard - સંયોજન \(\mathrm{C}_{7} \mathrm{H}_{8}\) નીચે પ્રમાણેની પ્રક્રિયાઓમાંથી પરાર થાય છે. \(\mathrm{C}_{7} \mathrm{H}_{8} \stackrel{3 \mathrm{Cl}_{2} / \Delta}{\longrightarrow} \mathrm{A} \stackrel{\mathrm{Br}_{2} / \mathrm{Fe}}{\rightarrow} \mathrm{B} \stackrel{\mathrm{Zn} / \mathrm{HCl}}{\rightarrow} \mathrm{C}\) નીપજ '\(C\)' શોધો.NEET 2018 Hard
- નીચે બે વિધાનો આપેલા છે. એકને કથન \((A)\) વડે લેબલ કરેલ છે અને બીજાને કારણે \((R)\) વડ લેબલ કરેલ છે. કથન \((A):\) \(ICl\) એ \(I _{2}\) કરતા વધારે સક્રિય (reactive) છે. કારણ \((R):\) \(I-Cl\) બંધ એ \(I-I\) બંધ કરતા નિર્બળ છે. ઉપરનાં વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો :NEET 2022 Hard
- હવાની હાજરીમાં \(V_2O_5\) દ્વારા બેન્ઝિનનું ઑક્સિડેશન ઉત્પન્ન થાય છે ઊંચા તાપમાને શું મળે છે ?NEET 2015 Hard
- સ્ફટિકક્ષેત્રવાદને આધારે \(K _{4}\left[\mathrm{Fe}(\mathrm{CN})_{6}\right]\) માં મધ્યસ્થ પરમાણુની સાચી ઇલેક્ટ્રોન રચના શું છે?NEET 2019 Medium
- નીચે આપેલામાંથી કયો એમિનો એસિડ પ્રકાશ ક્રિયાશીલ નથી ?NEET 2017 Medium
More PYQs from NEET
- વિદેશી જનીન અને પ્લાઝમીડ એક જ રિસ્ટ્રીશન એન્ડોન્યુક્લિએઝ દ્વારા કાપેલ હોય તેને કોના દ્વારા જોડીને પુનઃ સંયોજિત પ્લાઝમીડ મેળવવામાં આવે છે?NEET 2016 Medium
- નીચેના આલેખમાં થર્મોડાયનેમિક પ્રક્રિયાઓ દર્શાવેલ છે. આપેલ સ્તંભને મેળવો.
સ્તંભ - \(1\) સ્તંભ - \(2\) \(P\)< પ્રક્રિયા - \(I\) \(A\) : સ્મોષ્મિ \(Q\) પ્રક્રિયા - \(II\) \(B\) : સમદાબ \(R\) પ્રક્રિયા - \(III\) \(C\) : સમકદ \(S\)< પ્રક્રિયા - \(IV\) \(D\) : સમતાપી
NEET 2017 Medium - પાર્શ્વ મૂળ અને દ્વિતીયક વૃદ્ધિ દરમિયાન વાહિની એધાનો ઉદ્ભવ ______ ના કોષોમાં થાય છે :NEET 2022 Medium
- \(0.5 \times 10^{11} \mathrm{~N} \mathrm{~m}^{-2}\) યંગનો મોડ્યુલસ, \(10^{-5}{ }^{\circ} \mathrm{C}^{-1}\) જેટલો રેખીય તાપીય વિસ્તરણાંક, લંબાઈ \(1 \mathrm{~m}\) અને આડછેદનું ક્ષેત્રફળ \(10^{-3} ~m^2\) હોય તેવા એક ધાત્વિય સળિયાને \(0^{\circ} \mathrm{C}\) થી \(100^{\circ} C\) તાપમાને તે વિસ્તરણ પામે નહિ કે વળે નહીં તે રીતે ગરમ કરવામાં આવે છે. તેમાં ઉત્પન્ન દાબીય બળ. . . . . . . હશે.NEET 2024 Medium
- આવૃત બીજધારીમાં, લઘુબીજાણુજનન અને મહાબીજાણુજનન ..........NEET 2015 Medium
- માદા જનનકોષની ફરતે આવેલ કોષસ્તરો કે રચનાઓને બહાર થી અંદરની તરફ ગોઠવો :
A. ઝોના પેલ્યુસીડા
B. પેરિવિટેલાઇન અવકાશ
C. કોરોનો રેડિએટા
D. અંડકોષનું રસસ્તર
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2026 Hard