enEnglishguગુજરાતી
NEET · Chemistry · STD 11 - 8.4. Organic chemistry reaction mechanism
નીચેનામાંથી ક્યુ સંયોજન સૌથી મુશ્કેલીથી પ્રોટોનેટ થાય છે ?
- A \(H-O-H\)
- B \(H_3C-O-H\)
- C \(H_3C-O-CH_3\)
- D \(Ph-O-H\)
Answer & Solution
Correct Answer
(D) \(Ph-O-H\)
Step-by-step Solution
Detailed explanation
In case of phenol lone pair of oxygen is delocalized in ring.


See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- પ્રથમ આયનીકરણ઼ એંથલપીના ચઢતા કમમાં નીચે આપેલા તત્વો ગોઠવો : \(\mathrm{Li}, \mathrm{Be}, \mathrm{B}, \mathrm{C}, \mathrm{N}\) નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.NEET 2024 Medium
- નીચેના સંકીર્ણો દ્વારા શોષાતી પ્રકાશની તરંગલંબાઈનો સાચો ક્રમ કયો છે?
A. \(\left[ Co \left( NH _3\right)_6\right]^{3+}\)
B. \(\left[ Co ( CN )_6\right]^{3-}\)
C. \(\left[ Cu \left( H _2 O \right)_4\right]^{2+}\)
D. \(\left[ Ti \left( H _2 O \right)_6\right]^{3+}\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2025 Hard - એમાઇન્સની કેટલીક પ્રક્રિયાઓ આપવામાં આવી છે . નીચેનામાંથી કયું યોગ્ય નથી ?NEET 2013 Hard
- નીચે આપેલી પ્રક્રિયાઓની શ્રેણીમાંથી મુખ્ય નીપજ Z શોધો :
\(C _2 H _6 \xrightarrow[\text { UV light }]{ Cl _2} X \xrightarrow{ NH _3} Y \xrightarrow[\text { (મોનોક્લોરિનેટેડ નીપજ) }]{\text { (i) } NaNO _2 / HCl \text { (ii) } H _2 O } Z\)NEET 2026 Medium - સૂચિ I ને સૂચિ II સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:સૂચિ-I (સંક્રાંતિ ધાતુ/સંયોજન/સંકીર્ણ) સૂચિ-II (ઉત્પ્રેરક ભૂમિકા) (A) \(V _2 O _5\) (I) \(N _2 / H _2\) મિશ્રણમાંથી એમોનિયાની બનાવટ (B) Fe (II) આલ્કાઇન્સનું બહુલીકરણ (C) \(PdCl _2\) (III) \(SO _2\) માંથી \(H _2 SO _4\) ની બનાવટ (D) Ni સંકીર્ણ (IV) ઇથાઇનનું ઇથેનાલમાં ઓક્સિડેશન NEET 2026 Hard - નીચે આપેલી પ્રક્રિયાઓની કાર્બનિક નીપજો X અને Y માં હાજર ક્લોરિન પરમાણુઓની સંખ્યા અનુક્રમે, છે:
\(C _6 H _6+6 Cl _2 \xrightarrow[\text { અંધારુ, ઠંડુ }]{\text { નિર્જળ } AlCl _3} X\)
\(C _6 H _6+3 Cl _2 \xrightarrow[500 K]{ UV } Y\)NEET 2026 Easy
More PYQs from NEET
- સાચાં વિધાનો ઓળખો:
\(A\). વાતછિદ્રો એ લેન્સ આકારના છિદ્રો છે જે વાયુઓની આપ-લે માટે પરવાનગી આપે છે.
\(B\). ઋતુની શરૂઆતમાં બનતી છાલને સખત છાલ કહેવાય છે.
\(C\). છાલ એ એક તકનીકી શબ્દ છે જે વાહક કેમ્બિયમની બહારના તમામ પેશીઓનો ઉલ્લેખ કરે છે.
\(D\). છાલ એટલે બાહ્યવલ્ક અને દ્વિતીયક અન્નવાહક પેશી.
\(E\). ત્વક્ષેધા જાડાઈમાં એક સ્તરીય હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2023 Medium - કોઈ નિશ્ચિત પ્રક્રિયા \(R \rightarrow\) નીપજ માટે, સાંદ્રતા [R] વિરુદ્ધ સમય નો આલેખ નીચે દર્શાવ્યા મુજબ ઋણ ઢાળ ધરાવે છે. પ્રક્રિયાનો ક્રમ શોધો :
NEET 2026 Easy - \(400\; ms^{-1}\) ના સમક્ષિતિજ વેગથી ગતિ કરતી \(10\;g \) દળની એક ગોળી, \(2\; kg \) દળના લાકડાના બ્લોક સાથે અથડાય છે, જે \(5\; m\) લાંબી ખેંચાઇ ન શકે તેવી દોરીથી લટકાવેલ છે. જેના લીધે બ્લોકનું ગુરુત્વકેન્દ્ર \(10\;cm\) શિરોલંબ અંતર વધે છે. બ્લોકની સમક્ષિતિજ દિશામાં બહાર નીકળે ત્યારે ગોળીની ઝડપ (\({ms} ^{-1}\) માં) કેટલી હશે?NEET 2016 Hard
- \(0.10 \,M\) સોડિયમ એસિટટ અને \(0.01\, M\) એસિટીક એસિડ દેરેકના \(50\, mL\) ધરાવતા દ્રાવણની \(pH\) કેટલી થાય છે ?
\([\) આપેલ \(CH _{3} COOH\) નો \(pK _{ a }=4.57]\)NEET 2022 Medium - \(V\) \(volts\) સ્થિતિમાન તફાવતથી પ્રવેગિ થતા ઈલેક્ટ્રોન વડે ઉત્પન્ન થતા ક્ષ-કિરણોની ન્યૂનતમ તરંગલંબાઈ \(......\) ના સમપ્રમાણમાં હોય છે.NEET 2023 Easy
- \(Ar, K^+\) અને \(Ca^{2+}\) ઘટકો સમાન સંખ્યાના ઇલેક્ટ્રોન ધરાવે છે. તો તેઓની ત્રિજ્યા ક્યા ક્રમમાં વધશે ?NEET 2015 Medium