enEnglishguગુજરાતી
NEET · Chemistry · STD 11 - 5. Thermodynamics and thermochemistry
નીચેનામાંથી ક્યાં કિસ્સામાં એન્ટ્રોપી ઋણ થશે?
- A પાણીનું બાષ્પીભવન
- B અચળ તાપમાને વાયુનું વિસ્તરણ
- C ઘન થી વાયુ તરફ ઊર્ધ્વપાતન
- D \(2H(g)\rightarrow H_2(g)\)
Answer & Solution
Correct Answer
(D) \(2H(g)\rightarrow H_2(g)\)
Step-by-step Solution
Detailed explanation
\(2H(g)\rightarrow H_2(g)\) Due to bond formation, entropy decreases
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- શર્કરા 'X'
A. મધમાં જોવા મળે છે.
B. કીટો શર્કરા છે.
C. \(\alpha\) અને \(\beta\) - એનોમેરિક સ્વરૂપોમાં અસ્તિત્વ ધરાવે છે.
D. વામભ્રમણીય છે.
'X' છે :NEET 2025 Medium - જો \(He ^{+}\)આયનની દ્વિતીય બ્હોર કક્ષાની ત્રિજ્યા \(105.8 \,pm\) હોય તો, \(Li ^{2+}\) આયનની તૃતીય બ્હોર કક્ષાની ત્રિજ્યા શું છે ?NEET 2022 Medium
- ઊર્જા (શક્તિ) અવશોષણનો ક્રમ કે જે સંકિર્ણોના રંગ માટે જવાબદાર છે તે શોધો. \((A)\) \(\left[ Ni \left( H _{2} O \right)_{2}( en )_{2}\right]^{2+}\) \((B)\) \(\left[ Ni \left( H _{2} O \right)_{4}(\text { en })\right]^{2+}\) અને \((C)\) \(\left[ Ni ( en )_{3}\right]^{2+}\)NEET 2022 Medium
- નીચે આપેલી સ્પીસીઝની જોડીઓમાંથી કઈ સમ-બંધારણીય નથી ?NEET 2017 Medium
- દરેક તાપમાને સ્વયંભૂ પ્રક્રિયા માટે સાચી ઉષ્માગતિકીય પરિસ્થિતિઓ ........NEET 2016 Easy
- તટસ્થ અથવા મંદ (faintly) આલ્કાઈન માધ્યમમાં, \(KMnO _{4}\) આયોડાઈડનું આયોડેટમાં ઓક્સિડેશન કરે છે. આ પ્રક્રિયામાં મેંગેનીઝની ઓક્સિડેશન અવસ્થામાં થતો ફેરફાર શોધો.NEET 2022 Medium
More PYQs from NEET
- \(0.10 \,M\) સોડિયમ એસિટટ અને \(0.01\, M\) એસિટીક એસિડ દેરેકના \(50\, mL\) ધરાવતા દ્રાવણની \(pH\) કેટલી થાય છે ?
\([\) આપેલ \(CH _{3} COOH\) નો \(pK _{ a }=4.57]\)NEET 2022 Medium - બેન્ઝાઇલ કાર્બોનિયમ આયન (image) ની સંકરણ અવસ્થા શું છે?
NEET 2013 Medium - નીચે બે વિધાન આપેલ છે. વિધાન \(I:\) ડીએનએ પોલિમરેઝ પોલિમરાઇઝેશનને માત્ર એક જ દિશામાં ઉત્પ્રેરિત કરે છે, તે છે \(5^{\prime} \rightarrow 3^{\prime}\) વિધાન \(II:\) \(DNA\) ની પ્રતિકૃતિ દરમિયાન,એક શૃંખલા પર પ્રતિકૃતિ સતત ચાલુ રહે છે જ્યારે અન્ય શૃંખલા પર તે અસતત હોય છે. ઉપરોક્ત વિધાનોના અનુસંધાનમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2022 Medium
- આપેલ પરિપથ દ્વારા રજૂ કરાયેલ સમતુલ્ય લોજિક ગેટને ઓળખો.
NEET 2022 Medium - એક સમક્ષિતિજ બળ \(10 \mathrm{~N}\) બ્લોક \(A\) પર આકૃતિમાં દર્શાવ્યા મુજબ લગાડવામાં આવે છે. બ્લોક \(A\) અને \(B\) ના દળ અનુક્રમે \(2 \mathrm{~kg}\) અને \(3 \mathrm{~kg}\) છે. બ્લોક ઘર્ષણ રહિત સપાટી પર સરકે છે. બ્લોક \(A\) દ્વારા બ્લોક \(B\) પર લાગતું બળ.... છે:
NEET 2024 Medium - પ્રકાશના બે સુસંગત ઉદગમો દ્વારા પડદા પર વ્યતિકરણ કરીને શલાકા ઉપજાવે છે તો મધ્યસ્થ શલાકા પાસે બે તરંગો વચ્ચેનો કળા તફાવત મેળવો.NEET 2020 Easy