enEnglishguગુજરાતી
NEET · Chemistry · STD 12 - 10. Biomolecules
નીચેનામાંથી બિન-આવશ્યક એમિનો એસિડ કયો છે ?
- A વેલીન
- B લ્યુસીન
- C એલેનિન
- D લાયસીન
Answer & Solution
Correct Answer
(C) એલેનિન
Step-by-step Solution
Detailed explanation
non-essential amino acid \(\to\) alanine Essential amino acid \(\to\) valine, leucine, lysine
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- વાયુના સ્વયંભૂ શોષણ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?NEET 2014 Medium
- ફિનાઇલ મિથાઇલ ઈથર ને \(HI\) સાથે ગરમ કરતાં શું આપે છે ?NEET 2017 Hard
- 1273 K પર નિકલ ઉદ્દીપકની હાજરીમાં મિથેન સાથે પાણીની પ્રક્રિયા થઈને શું બને છે.NEET 2026 Easy
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I : જેમ નાઇટ્રોજન એમોનિયા બનાવી શકે છે, તેમ આર્સેનિક આર્સીન બનાવી શકે છે.
વિધાન II : એન્ટિમની એન્ટિમની પેન્ટાઓક્સાઈડ બનાવી શકતું નથી.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:NEET 2025 Hard - એક ચોક્કસ તાપમાને, T (K) પ્રક્રિયા દરમિયાન, તંત્ર દ્વારા 500 J ઉષ્મા શોષાય છે અને તંત્ર દ્વારા 200 J કાર્ય થયેલ છે. તો, તંત્રની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર શોધો:NEET 2026 Hard
- નીચેનામાંથી ક્યાં કિસ્સામાં એન્ટ્રોપી ઋણ થશે?NEET 2019 Easy
More PYQs from NEET
- આયર્ન કાર્બોનિલ \(Fe(CO)_5\) શું છે?NEET 2018 Medium
- નીચે આપેલા સંયોજનો પૈકી ક્યા એકનું સલ્ફોનેશન ખૂબ જ સરળતાથી થશે ?NEET 2017 Medium
- અગિયારમા ધોરણની વિદ્યાર્થીની સવિતા સરળ લોલકની અસરકારક લંબાઈ L ના માપનના પ્રયોગ દરમિયાન દોલનો પૂર્ણ કરવા માટેના સમયની માહિતીને 60 s તરીકે નોંધે છે અને પછી સરળ લોલકની લંબાઈની ગણતરી કરે છે જે __________ છે.
\((\pi)=9.8\), અને \(g =9.8 m / s ^2\) લો)NEET 2026 Easy - નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન \(I\): લેપ્ટોટીન અવસ્થા દરમિયાન રંગસૂત્રો પ્રકાશ સૂક્ષ્મદર્શક યંત્ર હેઠળ ધીમે ધીમે દ્રશ્યમાન બને છે.
વિધાન \(II\) : ડિપ્લોટીન અવસ્થાની શરૂઆત સિનેપ્ટોનીમલ સંકુલના વિઘટન દ્વારા ઓળખાય છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2024 Medium - બ્રોન્સ્ટેડ એસિડ \(\mathrm{H}_{2} \mathrm{O}\) અને \(\mathrm{HF}\) માટે સંયુગ્મી બેઇઝ શોધો.NEET 2019 Medium
- વર્તુળાકાર પ્લેટોનું બનેલું એક સમાંતર પ્લેટ કેપેસિટર ચાર્જ કરવામાં આવી રહ્યું છે, જેથી તેની પ્લેટો પરની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સમય સાથે અચળ દરે વધી રહી છે. સ્થાનાંતરણ પ્રવાહને કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર ________ છે :NEET 2025 Medium