ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Chemistry · STD 12 - 4. d and f- block elements

નીચેનામાંથી અસત્ય વિધાન ઓળખો.

  1. A લેન્થેનમથી લ્યુટેશિયમ સુધી પરમાણ્વિય અને આયનીય ત્રિજયાનો સમગ્ર ઘટાડો લેન્થેનાઇડ સંકોયન કહેવાય છે.
  2. B લેન્થનોઇડ સંકોચનને કારણે ઝિરકોનિયમ અને હાફનિયમ લગભગ સમાન ત્રિજયા અનુક્રમે \(160\) \(pm\) અને \(159\) \(pm\) છે.
  3. C લેન્થનોઇડ્ર્સ ફક્ત \(+3\) ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે.
  4. D \(f^0\) પ્રકારના અને \(f^{14}\) પ્રકારના લેન્થેનોઇડ આયનો સિવાયના બધા અનુચુંબકીય છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) લેન્થનોઇડ્ર્સ ફક્ત \(+3\) ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે.

Step-by-step Solution

Detailed explanation

Lanthanoids can show +2 or +4 oxidation states in solution or in solid compounds. Most common oxidation state of Lanthanoids is +3 .
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app