enEnglishguગુજરાતી
NEET · Chemistry · STD 12 -1. Solution and colligative properties
નીચેનામાંથી આદર્શ દ્રાવણ માટે ક્યો વિક્લપ સાચો છે?
- A \(\Delta_{\text {mix }} \mathrm{S}=0\) એ \(\mathrm{T}\) અને \(\mathrm{P}\) અચળ
- B \(\Delta_{\text {mix }} \mathrm{V}\ne 0\) એ \(\mathrm{T}\) અને \(\mathrm{P}\) અચળ
- C \(\Delta_{\text {mix }} \mathrm{H}=0\) એ \(\mathrm{T}\) અને \(\mathrm{P}\) અચળ
- D \(\Delta_{\text {mix }} \mathrm{G}=0\) એ \(\mathrm{T}\) અને \(\mathrm{P}\) અચળ
Answer & Solution
Correct Answer
(C) \(\Delta_{\text {mix }} \mathrm{H}=0\) એ \(\mathrm{T}\) અને \(\mathrm{P}\) અચળ
Step-by-step Solution
Detailed explanation
For ideal solution \(\Delta \mathrm{H}_{\mathrm{max}}-0\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે પૈકી કઈ જોડીના બંને ઘટકો \(sp^3\) સંકરણ ધરાવે છે?NEET 2013 Medium
- ઊર્જા (શક્તિ) અવશોષણનો ક્રમ કે જે સંકિર્ણોના રંગ માટે જવાબદાર છે તે શોધો. \((A)\) \(\left[ Ni \left( H _{2} O \right)_{2}( en )_{2}\right]^{2+}\) \((B)\) \(\left[ Ni \left( H _{2} O \right)_{4}(\text { en })\right]^{2+}\) અને \((C)\) \(\left[ Ni ( en )_{3}\right]^{2+}\)NEET 2022 Medium
- સૂચિ \(I\) માંની પ્રક્યાઓને સૂચિ \(II\) ની પરિસ્થિતિઓ સાથે જોડો.
નીચે આપેલા વિક્લ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિt \(-I\) (પ્રક્રિયા) સૂચિ \(-II\) (સ્થિતિ) \(A\). સમતાપીય પ્રક્રિયા \(I\). ઉષ્માનો વિનિમય થતો નથી \(B\). સમકદીય પ્રક્રિયા \(II\). અચળ તાપમાન ૫૨ ક૨વામાં આવે છે \(C\). સમદાબીય પ્રક્રિયા \(III\). અચળ કદ પર કરવામાં આવે છે . \(D\). સમોષ્મી પ્રક્રિયા \(IV\).અચળ દબાણા પર કરવામાં આવે છે NEET 2024 Medium - નીચેના પૈકી કોની અનુચુંબકીય ચાકમાત્રા \(1.73\,\) છે ?NEET 2013 Hard
- નીચે આપેલ બંધારણમાં \(\pi -\)બંધ ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા .....
NEET 2015 Medium - એસિડિક \(KMnO_4\) ને ઝડપથી રંગવિહિન કરતા વાયુનું નામ આપો.NEET 2017 Medium
More PYQs from NEET
- એક \(P-N \) જંકશન ડાયોડમાં, ગરમ કરતાં થતાં ફેરફાર ...NEET 2018 Easy
- આવૃત બીજધારીનું અંડક કોની બરાબર હોય છે?NEET 2016 Medium
- \(2\,mH\) ઇન્ડક્ટન્સ ધરાવતા ઇન્ડક્ટરને \(220\,V , 50\,Hz\) ના \(a.c.\) સ્ત્રોત સાથે જોડેલ છે. પરિપથનો ઇન્ડક્ટિવ રીએક્ટન્સ \(X _1\) છે. જો પરિપથના \(ac\) સ્ત્રોતને \(220\,V\) ના \(dc\) સ્ત્રોત સાથે બદલવામાં આવે તો , પરિપથનો ઇન્ડક્ટિવ રીએક્ટન્સ \(X _2\) થાય છે. \(X _1\) અને \(X _2\) અનુક્રમે કેટલા હશે?NEET 2022 Medium
- દ્વિઅંગીમાં, કુડમલીઓ નીચેનામાંથી કયા એકમાં મદદ કરે છે?NEET 2025 Easy
- દીર્ઘકાલીન સ્વ-રોગપ્રતિકાર કે જે સ્નાયુ જોડાણોને અસર કરે છે, જેનાથી થાક લાગવો, કંકાલ સ્નાયુઓની નબળાઈ અને લકવા જેવી અસર થાય છે તેને શું કહે છે ?NEET 2021 Medium
- નીચે આપેલ પ્રક્રિયા શ્રેણીમાં બનતી મુખ્ય નીપજ \(C\) ઓળખો. \(Image\)
NEET 2024 Medium