NEET · Chemistry · STD 11 - 7. Redox reactions
નીચેના સંયોજનોને ધ્યાનમાં લો:
\(\underline KO _2, H _2 \underline O _2\) અને \(H _2\underline SO _4\).
તેમાં રેખાંકિત તત્ત્વોની ઑક્સિડેશન અવસ્થાઓ અનુક્રમે છે,
- A \(+1,-1\), and \(+6\)
- B \(+2,-2\), and \(+6\)
- C \(+1,-2\), and \(+4\)
- D \(+4,-4\), and \(+6\)
Answer & Solution
Correct Answer
(A) \(+1,-1\), and \(+6\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(298\, K\) તાપમાને \(AgNO_3\) ની \(0.5\, mol/dm^3\) દ્રાવણ ની મોલર વાહકતા \(5.76 \times 10^{-3}\, S\, cm^{-1}\) ની સાથે વિદ્યુત વિભાજય વાહકતા .......\(S\, cm^2/mol\) હશે ?NEET 2016 Medium
- ઓલ ઈન્ડિયા રેડિયો, નવી દિલ્હીનું એક ચોક્કસ સ્ટેશન \(1,368\, \mathrm{kHz}\) \((kilohertz)\) ની આવૃત્તિ પર પ્રસારણ કરે છે. પ્રેષિત્ર (transmitter) વડે ઉત્સર્જિત વિદ્યુતચુંબકીય વિકિરણની તરંગલંબાઈ શોધો. [પ્રકાશનો વેગ \(\left.c=3.0 \times 10^{8}\, \mathrm{~ms}^{-1}\right]\)NEET 2021 Easy
- સવર્ગ સંયોજનો બનાવવા માટે લિગાન્ડની ક્ષેત્રની પ્રબળતાનો ચઢતો સાચો ક્રમ નીચેનામાંથી કયો છે?NEET 2020 Medium
- કિરાલીટીના સંદર્ભમાં ખોંટુ વિધાન શોધો.NEET 2022 Easy
- નીચેનામાંથી કઈ ઇલેક્ટ્રોન રચનાઓ મુખ્ય સમૂહના તત્ત્વોની છે?
A. \([ Ne ] 3 s^1\)
B. \([ Ar ] 3 d^3 4 s^2\)
C. \([ Kr ] 4 d^{10} 5 s^2 5 p^5\)
D. \([ Ar ] 3 d^{10} 4 s^1\)
E. \([R n] 5 f^0 6 d^2 7 s^2\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2025 Hard - સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\) (સંકીણ) સૂચિ \(II\) (સમઘટકતાનો પ્રકાર) \(A\). \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_5\left(\mathrm{NO}_2\right)\right] \mathrm{Cl}_2\) \(I\). દ્રાવકમિશ્રણ સમધટકતા \(B\). \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_5\left(\mathrm{SO}_4\right)\right] \mathrm{Br}\) \(II\). બંધન સમધટકતા \(C\). \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_6\right]\left[\mathrm{Cr}(\mathrm{CN})_6\right]\) \(III\). આયનીકરણ સમધટકતા \(D\). \(\left[\mathrm{Co}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right] \mathrm{Cl}_3\) \(IV\). સવર્ગn સમધટકતા NEET 2024 Medium
More PYQs from NEET
- સારી રીતે અવાહક કરેલા પાત્રમાં એક વાયુનું \(2.5\,atm\) જેટલા અચળ બાહ્ય દબાણની અસર હેઠળ \(2.5\,L\) માથી \(4.5\,L\) કદમાં વિસ્તરણ કરવામાં આવે તો વાયુની આંતરિક ઊર્જા \(\Delta U\) માં થતો ફેરફાર ................. જૂલ એકમમાં જણાવો.NEET 2017 Medium
- આપેલ લોજિક અમલીકરણનું આઉટપુટ \(( Y )\) એ _____________ ગેટના આઉટપુટ જેવું છે.
NEET 2025 Hard - પ્રવાહી ઘન પદાર્થોને ભીંજવે નહીં જો તેમની વચ્ચેનો સંપર્કકોણ ....... હોયNEET 2020 Easy
- કૉલમ \(I\) અને કૉલમ \(II\) સાથે યોગ્ય રીતે જોડી નીચે આપેલામાંથી સાચો વિકલ્પ પસંદ કરો
કોલમ - \(I\) કોલમ - \(II\) \((a)\) પ્રફુરિત (પ્રોલિફરેટીવ) તબક્કો \((i)\) ગર્ભાશયના અંત:સ્તરનું તૂટવું \((b)\) સ્રાવી તબક્કો \((ii)\) ફોલીક્યુલર તબક્કો \((c)\) ઋતુસ્ત્રાવ(મેસ્યુએશન) \((iii)\) પિતપિડ પ્રાવસ્થા (લ્યુટિયલ તબક્કો) NEET 2018 Medium - નર દેડકામાં શુક્રકોષોના વહન માટેનો સાચો માર્ગ પસંદ કરો.NEET 2017 Medium
- \(E.coli\) ની જાતિમાં જનીન \(i\) વિકૃતિ પામે છે અને તેની નિપજ પ્રેરક અણુ સાથે જોડાતી નથી.જો લેક્ટોઝ સાથેનું વૃદ્વિ માધ્યમ પુર પાડવામાં આવે તો તેનું પરિણામ શું હશે ?NEET 2022 Hard