enEnglishguગુજરાતી
NEET · Chemistry · STD 11 - 9. Hydricarbon
નીચેના સંયોજનોમાંથી કયું સંયોજન \(HBr\) દ્વારા વિલોપન અથવા સીધી માત્ર વિલોપન પ્રક્રિયા પછી પ્રોપેન ઉત્પન્ન કરશે નહીં?
- B \(H_3C-CH_2-CH_2OH\)
- C \(H_2C = C=O\)
- D \(H_3C-CH_2-CH_2Br\)
Answer & Solution
Correct Answer
(C) \(H_2C = C=O\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- આપેલ ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે \(K_p\) અને \(K'_p\) અનુક્રમે \(T_1\) અને \(T_2\) તાપમાને સંતુલન અચળાંક છે. \(T_1\) અને \(T_2\) તાપમાનના ગાળામાં પ્રક્રિયાઉષ્મા અચળ રહે છે તેમ ધારતા ........ અવલોકન મળે.NEET 2014 Hard
- એક નિશ્ચિત પ્રક્રિયાં માટે, વેગ = \(k [ A ]^2[ B ]\) છે.\(B\)ની સાંદ્રતા અચળ રાખીને જ્યારે \(A\)ની પ્રારંભિક સાંદ્રતા ત્રણ ગણી કરવામાં આવે ત્યારે પ્રારંભિક વેગ થશે તે...NEET 2023 Medium
- નીચે આપેલ બંધારણમાં \(\pi -\)બંધ ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા .....
NEET 2015 Medium - \(2.3\; \mathrm{g}\) ફોર્મિક અસિડ અને \(4.5 \;\mathrm{g}\) ઓક્ઝેલિક એસિડ ના મિશ્રણનું સાંદ્ર \(\mathrm{H}_{2} \mathrm{SO}_{4}\) સાથે પ્રક્રિયા કરવામાં આવે છે,ઉત્પન્ન થયેલા વાયુમય મિશ્રણ \(KOH\)ની ગોળીઓ માંથી પસાર થાય છે,તો \(STP\) એ વધેલ નીપજનું વજન .........\(g\)NEET 2018 Hard
- સૂચિ I ને સૂચિ II સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:સૂચિ-I (સંકિર્ણ) સૂચિ-II (સમઘટકતાનો પ્રકાર) (A) \(\left[ Pt \left( NH _3\right)_2 Cl _2\right]\) (I) પ્રકાશીય (B) \(\left[ Co ( en )_3\right]^{3+}\) (II) દ્રાવક મિશ્રણ (C) \(\left[ Co \left( NH _3\right)_5 NO _2\right] Cl _2\) (III) ભૌમિતિક (D) \(\left[ Cr \left( H _2 O \right)_6\right] Cl _3\) (IV) બંધન NEET 2026 Hard - ક્યુ એક વિધાન ખોટુ છે ?NEET 2017 Hard
More PYQs from NEET
- કેન્દ્રસંલયન (કેરીઓગેમી) અને અર્ધસૂત્રીવિભાજન બાદ, આમાં બીજાણુઓ બહિર્જાતીય રીતે ઉત્પન્ન થાય છે.NEET 2018 Medium
- ટ્રાન્ઝિસ્ટર ક્રિયા માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?NEET 2020 Easy
- \(A.C.\) પરિપથને \(12\; V\) ના સ્ત્રોત સાથે જોડતા તે \(0.2\; A\) નો પ્રવાહ આપે છે. જ્યારે તે સમાન પરિપથને \(12\; V\) ના \(D.C.\) સ્ત્રોત સાથે જોડવામાં આવે ત્યારે તે \(0.4\; A\) નો પ્રવાહ આપે છે. તો આ પરિપથ કયો હશે?NEET 2019 Medium
- ચોક્કસ દિશામાં કણો કે શ્લેષ્મના વહન માટે પક્ષ્મલ અધિચ્છદીય કોષો આવશ્યક છે. માનવીમાં આ કોષો મુખ્યત્વે આમાં હાજર હોય છે..........NEET 2019 Medium
- એક પાત્રમાં \(V_1=2\) લિટર અને \(V_2=3\) લિટર કદ ધરાવતી બે કક્ષાઓ છે, જે ઉષ્મા અવાહકથી બનેલા પડદા વડે અલગ પડેલી છે. આ કક્ષાઓમાં અનુક્રમે \(n_1=5\) અને \(n_2=4\) મોલ આદર્શ વાયુ \(p_1=1 atm\) અને \(p_2=2 atm\) દબાણે ભરેલો છે. જ્યારે પડદો દૂર કરવામાં આવે છે, ત્યારે મિશ્રણનું સંતુલન દબાણ કેટલું થશે?NEET 2025 Hard
- નીચેનામાંથી કયો શુક્રકોષના વહનનો સાચો માર્ગ દર્શાવે છે?NEET 2016 Medium