NEET · Chemistry · STD 12 - 9. Amines
નીચેના સંયોજનો માટે બેઝિક પ્રબળતાનો સાચો વધતો ક્રમ કયો છે ?

- A \(III < I < II\)
- B \(III < II < I\)
- C \(II < I < III\)
- D \(II < III < I\)
Answer & Solution
Correct Answer
(C) \(II < I < III\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- પ્રકિયા માટે સક્રિયકરણ ઉર્જા \(\mathrm{E}_{\mathrm{a}}=0\) અને \(200\; \mathrm{K}\) તાપમાને અચળ વેગ \(1.6 \times 10^{6} \;\mathrm{s}^{-1} .\) \(400\; \mathrm{K}\) તાપમાને અચળ વેગે વાયુ ના અચળાંક નું મૂલ્ય શું હશે ? \(\mathrm{R}=8.314\; \mathrm{JK}^{-1} \mathrm{mol}^{-1}\)NEET 2019 Hard
- નીચે આપેલ પ્રક્રિયાઓમાં પ્રાપ્ત થતી નીપજો \(A\) અને \(B\) અનુક્રમે શોધો. \( 3 \mathrm{ROH}+\mathrm{PCl}_3 \rightarrow 3 \mathrm{RCl}+\mathrm{A} \) \( \mathrm{ROH}+\mathrm{PCl}_5 \rightarrow \mathrm{RCl}+\mathrm{HCl}+\mathrm{B}\)NEET 2024 Medium
- એમાઈન એ હિંસબર્ગ પ્રકીયક સાથે પ્રકિયા કરીને કઈ આલ્કલી અદ્રાવ્ય નીપજ આપશે ?NEET 2019 Hard
- ક્લોરોફોર્મ અને એસિટોનનું મિશ્રણ રાઉલ્ટના નિયમથી ઋણ વિચલન દર્શાવતું દ્રાવણ બનાવે છે, કારણ કે :NEET 2026 Hard
- \(D(+)-\) ગ્લુકોઝ એ હાઈડ્રોક્સિલ એમાઇન સાથે પ્રક્રિયા કરી એક ઓકઝાઇમ આપે છે. તે ઓકઝાઇમનુ બંધારણ જણાવો.NEET 2014 Hard
- અનુમાનિત પ્રક્રિયા \(X_2 + Y_2 \rightarrow 2XY,\) ની ક્રિયાવિધિ નીચે આપેલી છે. \((i)\,\, X_2 \rightarrow X + X\) \((\)ઝડપી\()\) \((ii)\,\,X + Y_2 \rightleftharpoons XY + Y\) \((\)ધીમી\()\) \((iii)\,\,X+ Y \rightarrow XY\) \((\)ઝડપી\()\) તો કુલ પ્રક્રિયાક્રમ જણાવો.NEET 2017 Hard
More PYQs from NEET
- સૂચી \(I\) અને સૂચી \(II\) મેળવો.
નીચે આપેલા વિક્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.સૂચી\(I\)(હાઈડ્રોજનમાટેવર્ણપટરેખાઓસંકાંતિમાંથી) સૂચી\(11\)(તરંગલંબાઈ (\(nm\)) \(A\) \(n_2=3 \) થી \(n_1=2\) \(I\) \(410.2\) \(B\) \(n_2=4\) થી \(n_1=2\) \(II\) \(434.1\) \(C\) \(n_2=5\) થી \(n_1=2\) \(III\) \(656.3\) \(D\) \(n_2=6\) થી \(n_1=2\) \(IV\) \(486.1\) NEET 2024 Medium - ન્યુરોટ્રાન્સમિટર્સનું રિસેપ્ટર સ્થાન \(..........\) પર હાજર હોય છે.NEET 2017 Medium
- વાયુના એક મિશ્રણમાં \(H_2\) અને \(O_2\) નું પ્રમાણ \(1:4\) \((w/w)\) ગુણોતરમાં છે. તો મિશ્રણમાં આ બે વાયુઓનો મોલર ગુણોતર શુ થશે ?NEET 2015 Hard
- પ્લ્યુરોન્યુમોનિયા-સમ સજીવ (\(PPLO\)) નું કદ છેNEET 2020 Easy
- નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ?NEET 2017 Easy
- સરળ સ્નાયુ પેશી એ ...NEET 2016 Medium