NEET · Chemistry · STD 11 - 8.1. Organic chemistry Nomenclature of organic compounds
નીચેના સંયોજનમાં કેટલા \((i)\) \(sp ^{2}\) સંકૃત કાર્બન પમાણુઓ અને \((ii)\) \(\pi\) બંધ હાજર છે ?

- A \(8,5\)
- B \(7,5\)
- C \(8,6\)
- D \(7,6\)
Answer & Solution
Correct Answer
(D) \(7,6\)
Step-by-step Solution
Detailed explanation
Number of \(sp ^{2}\) hybridised carbon atoms is 7 Number of \(\pi\) bonds is 6


See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના \(0.1\, m\) જલીય દ્રાવણ પૈકી કોના ઠારબિંદુમાં થતો ઘટાડો સૌથી વધારે હશે ?NEET 2014 Easy
- તણાવની પરિસ્થિતિમાં નીચેના પૈકી ક્યો અંત: સ્ત્રાવ ઉત્પન્ન થાય છે, જે મનુષ્યના યકૃતમાં ગ્લાયકોજિનો-લિસિસને ઉતેજિત કરે છે ?NEET 2014 Medium
- પાણીમાં \(X\) દ્રાવણ ના \(0.2 \,mol\, kg^{-1}\) ગલનબિંદુ \(Y\) દ્રાવણ ના સમમોલલ કરતાં વધારે છે તો આ કિસ્સા માં નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?NEET 2015 Medium
- સંયોજકતા બંધનને આધારે અવકાશમાં સંકૃત કક્ષકોના વિતરણ સાથે સવગાક અને સંકરણના પ્રકારને જોડો.
સવાર્ગંક અને સંકરણનો પ્રકાર અવકાશમાં સંકૃત કક્ષકોનું વિતરણ \((a)\) \(4, sp ^{3}\) \((i)\) ત્રિકોણીય દ્વિપિરામિડલ \((b)\) \(4, dsp ^{2}\) \((ii)\) અષ્ટફલકીય \((c)\) \(5, sp ^{3} d\) \((iii)\) સમયતુષ્ફલકીય \((d)\) \(6, d ^{2} sp ^{3}\) \((iv)\) સમતલીય સમયોરસ NEET 2020 Medium - સંયોજન કે જે ખૂબ જ સરળતાથી વાયુમય અવસ્થામાં બ્રોમિન સાથે પ્રક્રિયા આપશે તે સૂત્ર ધરાવે છે....NEET 2016 Medium
- જ્યારે કોપરને સાંદ્ર \(HNO_3\) સાથે ગરમ કરવામાં આવે ત્યારે તે શુ ઉત્પન્ન કરે છે?NEET 2016 Medium
More PYQs from NEET
- \(DNA\) આધારિત \(RNA\) પોલીમરેઝ કેટેલાઈઝ ટ્રાન્સક્રિપ્શન \(DNA\) ની એક શૃંખલા ઉપર કરે છે તેને શું કહે છે.NEET 2016 Medium
- રોગોની અસરકારક સારવાર કરવા માટે તેનું વહેલું નિદાન અને તેની રોગદેહધર્મવિદ્યા સમજવી ખૂવજ જરૂરી છે. નીચેનામાંથી કઈ આણ્વિક નિદાન પધ્ધતિ વહેલી જાણકારી માટેની છે ?NEET 2021 Medium
- \(K_2MnO_4\) માંથી \(KMnO_4\) નીચેની પ્રક્રિયા મુજબ બનાવી શકાય છે. તો \(OH^-\) ને દૂર કરવા શુ ઉમેરવાથી પ્રક્રિયા પૂર્ણતા તરફ જશે ? \(3MnO_4^{2-} + 2H_2O \rightleftharpoons 2MnO_4^- + MnO_2 + 4OH^-\)NEET 2013 Medium
- \(H - C\, \equiv CH\,\xrightarrow[{(ii)\,C{H_3}C{H_2}Br}]{{(i)\,NaN{H_2}\,/\,liq.\,N{H_3}}}\,X\) \(\xrightarrow[{(ii)\,C{H_3}C{H_2}Br}]{{(i)\,NaN{H_2}\,/\,liq.\,N{H_3}}}\,Y\) પ્રક્રિયામાં \(X\) અને \(Y\) ....... છે.NEET 2016 Hard
- નીચે પૈકી કયું સક્રિય રીબોઝોમલ RNA ના સંશ્લેષણ માટેનું સ્થાન છે ?NEET 2026 Medium
- એક 15 kg દળ ધરાવતી પેટીને સ્થિર ટ્રોલીના તળિયા પર રાખેલી છે. પેટી અને ટ્રોલી વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક 0.12 છે. પેટી ટ્રોલી પર સ્થિર સ્થિતિમાં જળવાઈ રહે તે રીતે ટ્રોલીને __________ \(m s^{-2}\) મહત્તમ પ્રવેગ સાથે સાક્ષિતિજી ગતિ કરાવી શકાશે? (g = 10 \(m/s^2\))NEET 2026 Hard