NEET · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
નીચેના સંકીર્ણો દ્વારા શોષાતી પ્રકાશની તરંગલંબાઈનો સાચો ક્રમ કયો છે?
A. \(\left[ Co \left( NH _3\right)_6\right]^{3+}\)
B. \(\left[ Co ( CN )_6\right]^{3-}\)
C. \(\left[ Cu \left( H _2 O \right)_4\right]^{2+}\)
D. \(\left[ Ti \left( H _2 O \right)_6\right]^{3+}\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
- A \(B < D < A < C\)
- B \(B < A < D < C\)
- C \(C < D < A < B\)
- D \(C < A < D < B\)
Answer & Solution
Correct Answer
(B) \(B < A < D < C\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલા પૈકી કઈ નોન-રિડયુસિંગ શર્કરા છે ?NEET 2016 Easy
- \(298 \,K\) પર \(Cu ^{2+} / Cu , Zn ^{2+} / Zn , Fe ^{2+} / Fe\) અને \(Ag ^{+}/ Ag\) ના પ્રમાણિત ઈલેક્ટ્રોડ પોટેન્શિયલ અનુક્રમે \(0.34\, V\), \(-0.76\, V ,-0.44\, V\) અને \(0.80\, V\) છે. પ્રમાણિત ઈલેક્ટ્રોડ પોટેન્શિયલના આધારે નીચે આપેલી પ્રક્રિયાઓમાંથી કઈ એકની આગાહી કરી શકાય કે તે થશે નહી?NEET 2022 Medium
- લેન્થેનોઈડ આયનોના યુગ્મ કે જે પ્રતિચુંબકીય છે તે -NEET 2024 Medium
- કોલમ\(- I\)માં આપેલ ધાતુ આયનોને કોલમ\(-II\) માં આપેલ ધાતુ આયનોની સ્પીન ચુંબકીય ચાકમાત્રાઓ સાથે જોડી સાચો કોડ નક્કી કરો.
\((a)\quad (b)\quad (c)\quad (d)\)કૉલમ\(-I\) કૉલમ\(-II\) \((a)\;Co^{+3}\) \((i)\;\sqrt{8}\; B.M.\) \((b)\;Cr^{+3}\) \((ii)\;\sqrt{35}\; B.M.\) \((c)\;Fe^{+3}\) \((iii)\;\sqrt{3}\; B.M.\) \((d)\;Ni^{+2}\) \((iv)\;\sqrt{24}\; B.M.\) \((v)\;\sqrt{15}\; B.M.\) NEET 2018 Medium - નીચેનામાથી કયૂ ખોટું વિધાન છે?NEET 2016 Medium
- \(H - C\, \equiv CH\,\xrightarrow[{(ii)\,C{H_3}C{H_2}Br}]{{(i)\,NaN{H_2}\,/\,liq.\,N{H_3}}}\,X\) \(\xrightarrow[{(ii)\,C{H_3}C{H_2}Br}]{{(i)\,NaN{H_2}\,/\,liq.\,N{H_3}}}\,Y\) પ્રક્રિયામાં \(X\) અને \(Y\) ....... છે.NEET 2016 Hard
More PYQs from NEET
- ગોલ્ગી પ્રસાધન મુખ્ય ભૂમિકા ભજવે છેNEET 2013 Medium
- સૂચિ I સાથે સૂચિ II ને જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :સૂચિ I સૂચિ II A. વિઘટન I. ગાઢ રંગના આકારહીન કલિલીક પદાર્થનું ભેગુ થવું B. મૃત અવશેષીય ઘટકો II. જમીનમાં રહેલ સૂક્ષ્મજીવોની ક્રિયાથી અકાર્બનિક પોષકો મુકત થવા C. ખનીજીકરણ III. જટિલ કાર્બનિક દ્રવ્યોને તોડીને અકાર્બનિક પદાર્થો બનાવવા D. સેન્દ્રીયકરણ IV. વનસ્પતિઓ અને પ્રાણીઓના મળસહિતના અવશેષો NEET 2026 Easy - અક્ષીય જરાયુવિન્યાસ શેમાં જોવા મળે છે?NEET 2023 Medium
- એક અવરોધકને 12 V emf અને 2 Ω આંતરિક અવરોધ ધરાવતી બેટરી સાથે જોડેલ છે. જો પરિપથમાં પ્રવાહ 0.6 A હોય, તો બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ છે :NEET 2026 Easy
- પૂર્ણ વિકસિત મૃદુતકીય કોષોમાંથી આંતરપુલીય એધાનું નિર્માણ, આ માટેનું ઉદાહરણ છેNEET 2024 Medium
- સાચી જોડ પસંદ કરો.NEET 2021 Medium