NEET · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
નીચેના સંકીર્ણ સંયોજનોમાંથી, દ્રાવણમાં કયા સંયોજનની વાહકતા ન્યૂનતમ હશે?
- A \(\left[\text{Co}\left(\text{NH}_3\right)_3 \text{Cl}_3\right]\)
- B \(\left[\text{Co} \left(\text{NH} _3\right)_4 \text{Cl} _2\right]\)
- C \(\left[\text{Co}\left(\text{NH}_3\right)_6\right] \text{Cl}_3\)
- D (A) અને (B) બંને
Answer & Solution
Correct Answer
(A) \(\left[\text{Co}\left(\text{NH}_3\right)_3 \text{Cl}_3\right]\)
Step-by-step Solution
Detailed explanation
For \(\left[\text{Co}\left(\text{NH}_3\right)_3 \text{Cl}_3\right]\): Complex charge = \(+3 + 3(0) + 3(-1) = 0\).
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- જો પ્રક્રિયામાં પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા બે ગણી કરવામાં આવે તો પ્રક્રિયાના અર્ધઆયુષ્ય સમયને અસર થતી નથી. તો પ્રક્રિયાનો ક્રમ ........... થશે.NEET 2015 Medium
- \(3s\) કક્ષકમાં કોણીય નોડ અને ગોલીય નોડની સંખ્યા જણાવો.NEET 2020 Easy
- \(ClF_3\) ના બંધારણમાં મધ્યસ્થ પરમાણુ \(CI\) પર અબંધકારક ઇલેક્ટ્રોનયુગ્મોની સંખ્યા જણાવો.NEET 2018 Medium
- પ્રબળ એસિડિક માધ્યમમાં નાઇટ્રો બેન્ઝિનનો ઇલેક્ટ્રોલીટીકનો ઘટાડો શું આપે છે ?NEET 2015 Medium
- ક્યું સંકીર્ણ સંયોજન સૌથી વધુ સ્થિર છે?NEET 2023 Medium
- નીચે આપેલામાંથી ક્યુ એક વિધાન ખોટું છે ?NEET 2019 Easy
More PYQs from NEET
- નીચેનામાંથી કયા સૂક્ષ્મજીવો ઘરગથ્થુ ઉત્પાદનોની બનાવટમાં સંકળાયેલા નથી?
A. એસ્પરજીલસ નાઇઝર
B. લેક્ટોબેસિલસ
C. ટ્રાઇકોડર્મા પોલીસપોરમ
D. સેકેરોમાયસીસ સેરેવિસી
E. પ્રોપિયોનીબેક્ટેરિયમ શર્માની
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2025 Medium - દળ \(m\) નો એક કણ ઉગમબિંદુની આસપાસ અચળ બળ \(F\) વડે ઉગમબિંદુ તરફ ખેંચાઈ રહ્યો છે. જો તેની ગતિનું વર્ણન કરવા બોહરના નમૂનાનો ઉપયોગ કરવામાં આવે, તો \(n^{\text {th }}\) કક્ષાની ત્રિજ્યા \(r\) અને કક્ષામાં કણની ઝડપ \(v\), \(n\) પર કેવી રીતે આધાર રાખે છે?NEET 2025 Easy
- નાઇટ્રાઇલનું પ્રાથમિક એમાઇનમાં રિડક્શન કરતા પ્રક્રિયકોની પસંદગી કરો :
A. (i) \(LiAlH _4\); (ii) \(H _2 O\)
B. \(Sn + HCl\)
C. \(H _2 / Ni\)
D. \(Na ( Hg ) / C _2 H _5 OH\)
E. \(Br _2 /\) aq. NaOH
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2026 Medium - નીચે બે વિધાનો આપેલાં છે. વિધાન \(I\) : ત્રણ સમઘટ્કીય પેન્ટેનોના ઉત્કલન બિંદૂ \(n\)-પેન્ટેન > આઈસોપેન્ટેન > નીયોપેન્ટેન ક્રમમાં અનુસરે છે. વિધાન \(II\) : જ્યારે શાખા વધે છે ત્યારે અણુ ગોલીય આકાર ધારણ કરે છે. આના પરિણામે સંપર્ક માટે સપાટી વિસ્તાર નાનો (ઓછો) છે, આના કારહો ગોળાકાર અણુઓ વચ્યે આંતરઆણ્વીય બળો નિર્બળ હોય છે, તેથી ઉત્કલન બિંદુ નીચું હોય છે. ઉપરનાં વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.NEET 2024 Medium
- જેલ ઇલેક્ટ્રોફોરેસીસ દરમિયાન અગારોઝ જેલ ઉપર \(DNA\) ના ટુકડાઓને ખસવા માટેનો શું માપદંડ હોય છે ?NEET 2017 Medium
- સૂક્ષ્મ નલિકાઓ કોના બંધારણમાં જોવા મળે છે?NEET 2016 Medium