NEET · Chemistry · STD 12 -8.1. Aldehydes and ketones
નીચેના રૂપાંતરણ માટે યોગ્ય પ્રક્રિયક ઓળખો.

- A (i) \(\text{LiAlH} _4\), (ii) \(\text H ^{+} /\text H _2\text O\)
- B (i) \(\text{AlH} (\text{iBu})_2\) (ii) \(\text H _2\text O\)
- C (i) \(\text{NaBH} _4\), (ii) \(\text H ^{+} /\text H _2\text O\)
- D \(\text H _2 / \text{Pd} - \text{BaSO} _4\)
Answer & Solution
Correct Answer
(B) (i) \(\text{AlH} (\text{iBu})_2\) (ii) \(\text H _2\text O\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વિશિષ્ટ પ્રક્રિયાવેગ \(10^{-2}\, sec^{-1}\) છે. તો પ્રક્રિયકના \(20\, g\) ઘટીને \(5\, g\) થવા માટે ........ \(\sec\) લાગશે.NEET 2017 Medium
- \(STP\) એ \(5600\,mL\,O_2\) નુ વિસ્થાપન કરતા વિધુતજથ્થા વડે વિસ્થાપિત થતા સિલ્વર (પરમાણ્વીય દળ \(= 108\)) નુ દળ ......... \(g\) થશે.NEET 2014 Hard
- નીચેના પૈકી ક્યુ શૂન્ય સ્ફટિક ક્ષેત્ર સ્થાયીકરણ ઊર્જા \((CFSE)\) દર્શાવે છે ?NEET 2014 Hard
- નીચેની પ્રક્રિયાઓ માટે કયું વિધાન સાચું છે? \((A)\,\,CH_3CH_2CH_2Br + KOH \rightarrow CH_3CH CH_2 + KBr + H_2O\)
NEET 2016 Medium - ઉત્સેચકોના સંદર્ભંમાં ખોટું વિધાન શોધો.NEET 2022 Medium
- જ્યારે કોપરને સાંદ્ર \(HNO_3\) સાથે ગરમ કરવામાં આવે ત્યારે તે શુ ઉત્પન્ન કરે છે?NEET 2016 Medium
More PYQs from NEET
- આપેલ સંયોજન \(..........\)નું એક ઉદાહરણ છે.
NEET 2023 Medium - માણસમાં કૉપર્સ લ્યુટિયમનું મુખ્ય કાર્ય ............ ઉત્પન્ન કરવાનું છે.NEET 2014 Medium
- યાદી \(- I\) ને યાદી \(- II\) સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :યાદી\(- I\) યાદી \(- II\) (a) ક્લેમિડોમોનાસ (i) મોસ (b) સાયકસ (ii) ત્રિઅંગી (c) સેલાજીનેલા (iii) લીલ (d) સ્ફેગ્નમ (iv) અનાવૃત બીજધારી NEET 2022 Medium - પ્રકાશ હવામાં \(t_1\) સમયમાં \(x\) અંતર અને \(t_2\) સમયમાં કોઈ માધ્યમમાં \(10 x\) અંતર કાપે છે. તો આ માધ્યમ માટે ક્રાંતિકોણ કેટલો હશે?NEET 2023 Medium
- હિમોગ્લોબિન અણુની બીટા ગ્લોબિન શૃંખલાના છઠ્ઠા સ્થાને ગ્લુટામિક ઍસિડ (ગ્લુ) નું વેલાઇન (વેલ) દ્વારા વિસ્થાપન થવાથી નીચેનામાંથી કઈ અનિયમિતતા થાય છે?NEET 2026 Easy
- યીસ્ટ દ્વારા ઉત્પાદિત નિસ્યંદન વગરના આલ્કોહોલયુક્ત પીણાંનું ઉદાહરણ નીચેનામાંથી કયું છે?NEET 2025 Easy