NEET · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
નીચેના પૈકી શામાં \(C-O\) બંધલંબાઇ સૌથી વધુ છે ? (મુક્ત \(CO\) માં \(C-O\) બંધલંબાઇ \(1.128\,\mathop A\limits^o \) છે.
- A \([Fe(CO)_4]^{2-}\)
- B \([Mn(CO)_6]^+\)
- C \(Ni(CO)_4\)
- D \([Co(CO)_4]^-\)
Answer & Solution
Correct Answer
(A) \([Fe(CO)_4]^{2-}\)
Step-by-step Solution
Detailed explanation
As the negative charge on metal carbonyl complex increases back pi bonding increases and hence the bond length of \(\mathrm{C}-O\) bond increases while the bond length of metal-carbon bond decreases. Hence. [Fe(CO), \(] ^{2-} {\text { has longest } C-O \text { bond length }}\) among the given complexes. The correct order of bond length of the given complexes is \(\left[\mathrm{Mn}(\mathrm{CO})_{6}\right]^{+} < { \left[\mathrm{Ni}(\mathrm{CO})_{4}\right]}<\left[\mathrm{Co}(\mathrm{CO})_{4}\right]^{-}<\left[\mathrm{Fe}(\mathrm{CO})_{4}\right]^{2-}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- હાઈડ્રોજન પરમાણુ દ્વારા શોષાયેલા પ્રકાશની તરંગલંબાઈનો ગુણોત્તર, જ્યારે તે અનુક્રમે \(n =2 \rightarrow n =3\) અને \(n =4 \rightarrow n =6\) સંક્રમણોમાંથી પસાર થાય છે, તે ________ છે.NEET 2025 Easy
- ઊર્જા (શક્તિ) અવશોષણનો ક્રમ કે જે સંકિર્ણોના રંગ માટે જવાબદાર છે તે શોધો. \((A)\) \(\left[ Ni \left( H _{2} O \right)_{2}( en )_{2}\right]^{2+}\) \((B)\) \(\left[ Ni \left( H _{2} O \right)_{4}(\text { en })\right]^{2+}\) અને \((C)\) \(\left[ Ni ( en )_{3}\right]^{2+}\)NEET 2022 Medium
- લેન્થનોઇડ સંકોચનને કારણે નીચેના પૈકી તત્ત્વોની કઇ જોડ લગભગ સમાન ત્રિજ્યા ધરાવે છે ? (કૌંસમાં આપેલ સંખ્યા પરમાણ્વીય ક્રમાંક છે)NEET 2015 Medium
- સંપૂર્ણ વાયુના નમૂના માટે જ્યારે તેના દબાણનો ફેરફાર સમોષ્મી રીતે \(p_i\) થી \(p_f,\) કરવામાં આવે છે ત્યારે એન્ટ્રોપી ફેરફાર નીચેનામાથી કઈ રીતે આપવામાં આવે છેNEET 2016 Medium
- પ્રકિયા માં \(A\) શું હશે ?
NEET 2013 Medium - નીચે આપેલા સંયોજનો ધ્યાનમાં લો ઉપર આપેલ સંયોજનો પૈકી, સંયોજનોની સંખ્યા કે જે હ્યુકેલના નિયમનું પાલન કરે છે તે\(..........\)
NEET 2023 Hard
More PYQs from NEET
- યીસ્ટ દ્વારા ઉત્પાદિત નિસ્યંદન વગરના આલ્કોહોલયુક્ત પીણાંનું ઉદાહરણ નીચેનામાંથી કયું છે?NEET 2025 Easy
- નીચેનામાંથી કયો \(RNA\) પ્રાણીકોષમાં સૌથી વિશેષ હોવો જોઈએ?NEET 2017 Medium
- એકદળી વનસ્પતિઓમાં વાહક પૂલ અવર્ધમાન ગણાય છે કારણ કેNEET 2015 Medium
- એક કણ કે જેનો સ્થાન સદીશ \(2 \hat{ k }\, m\) છે તેના પર ઉદગમ બિંદુની સાપેક્ષે જ્યારે \(3 \hat{ j }\, N\) બળ લાગે ત્યારનું ટોર્ક કેટલું હશે?NEET 2020 Easy
- જનીન ક્લોનિંગ માટે નીચેનામાંથી કયું/કયા ઉત્સેચક(ઓ) આવશ્યક નથી?
A. પ્રતિબંધક ઉત્સેચકો
B. DNA લાઈગેઝ
C. DNA મ્યુટેઝ
D. DNA રિકોમ્બિનેઝ
E. DNA પોલિમરેઝ
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2025 Easy - આંબાની ડાળી પર ઉગતી ઉપવનસ્પતિઓ નીચેનામાંથી શેનું ઉદાહરણ છે?NEET 2025 Easy