NEET · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
નીચેના પૈકી સાચો ક્રમ જણાવો.
- A બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ \(-\) બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ \(>\) અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ \(-\) બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ \(>\) અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ \(-\) અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ
- B અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ \(-\) બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ \(>\) બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ \(-\) બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ \(>\) અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ \(-\) અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ
- C અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ \(-\) અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ \(>\) અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ \(-\) બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ \(>\) બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ \(-\) બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ
- D અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ \(-\) અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ \(>\) બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ \(-\) બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ \(>\) અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ \(-\) બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ
Answer & Solution
Correct Answer
(C) અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ \(-\) અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ \(>\) અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ \(-\) બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ \(>\) બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ \(-\) બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ
Step-by-step Solution
Detailed explanation
According to \(V.S.E.P.R.\) Theory lone-lone pair repulsion is maximum because lone pair electron held by nuclei of one atom there for occupy more space. Repulsion \(\Rightarrow\) lone pair-lone pair \(>\) lone pair-bond pair \(>\) bond pair-bond pair
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- એલ્યુમિનિયમ ક્લોરાઈડ એ એસીટીફાઇડ માં જલીય દ્રાવણ \(\mathrm{A}\) બનાવે છે જેમાં \(Al\) નો વર્ણસંકર \(B\) છે તો '\(A\)' અને '\(B\)' અનુક્રમે શું હશે ?NEET 2019 Hard
- હેબરની પ્રક્રિયા દ્વારા એમોનિયાના \(20\) મોલ્સ પેદા કરવા માટે જરૂરી હાઇડ્રોજન પરમાણુઓના મોલની સંખ્યા કેટલી છેNEET 2019 Hard
- \(T (K)\) પર ડાયમિથાઇલએમાઈનનો \(\mathrm{p} \mathrm{K}_{\mathrm{b}}\) અને એસિટિક એસિડનો \(\mathrm{p} \mathrm{K}_{\mathrm{a}}\) અનુક્રમે \(3.27\) અને \(4.77\) છે. તો ડાયમિથાઈલએમોનિયમ એસિટેટ દ્રાવણની \(pH\) માટે સાચો વિકલ્પ શું છે ?NEET 2021 Medium
- આપેલ સમીકરણ \(E = - 2.178 \times 10^{-18} \ J \ \left( {\frac{{{Z^2}}}{{{n^2}}}} \right)\) ના આધારે કેટલાક તારણો નીચે મુજબ આપેલા છે. તેઓ પૈકી ક્યુ એક તારણ સાચુ નથી ?NEET 2013 Hard
- \(0.1 M NaOH\) માં \(Ni ( OH )_{2}\) ની દ્રાવ્યતા શોધો. \(Ni ( OH )_{2}\)નો આયનિય ગુણાકાર \(2 \times 10^{-15}\) આપેલ છે.NEET 2020 Medium
- નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ?NEET 2017 Easy
More PYQs from NEET
- નજીકના ભવિષ્યમાં લુપ્ત થતી જાતિને શું કહે છે?NEET 2014 Medium
- એક \(12\; cm\) ત્રિજ્યા ધરાવતો ગોળાકાર કાળો પદાર્થ \(500\;K\) તાપમાને \(450\;W\) પવારનું ઉત્સર્જન કરે છે. જો તેની ત્રિજયા અડધી અને તાપમાન બમણું કરતાં ઉત્સર્જિત પાવર વોટમાં કેટલો થાય?NEET 2017 Medium
- \(Gd \ (At. \ No. \ 64)\) ની બાહ્યત્તમ ઈલેક્ટ્રોન રચના ........ હોય છે.NEET 2013 Hard
- \(100\, g\) પાણીમાં \(6.5\, g\) દ્રાવ્ય ધરાવતા દ્રાવણનું \(100\, ^o C\) તાપમાને બાષ્પદબાણ \(732\, mm\) છે. જો \(K_b = 0.52\) હોય, તો દ્રાવણનું ઉત્કલનબિંદુ .........\(^oC\) હશે.NEET 2016 Hard
- નર અને માદા જન્યુજનક શેમાં સ્વતંત્ર મુક્તજીવી અસ્તિત્વ ધરાવતા નથી?NEET 2020 Easy
- ક્રમિક \( + Q\) અને \( - Q\) વિજભાર ધરાવતા બે બિંદુવત વિજભારો \(A\) અને \(B\) ને એક બીજાથી નિયત અંતર પર અલગ રાખેલ છે કે જેથી તેમના વચ્ચે લાગતું બળ \(F\) છે. જો \(A\) નો \(25\%\) વિજભાર \(B\) પર ટ્રાન્સફર કરવામાં આવે, તો આ વિજભારો વચ્ચે લાગતું બળ કેટલું થશે?NEET 2019 Medium