enEnglishguગુજરાતી
NEET · Chemistry · STD 11 - 8.4. Organic chemistry reaction mechanism
નીચેના પૈકી કયો કાર્બોકેટાયન સૌથી વધુ સ્થાયી છે?
- A \(\left(\mathrm{CH}_{3}\right)_{3} \mathrm{C}-\stackrel{\oplus\;\;\;}{\mathrm{CH}}-\mathrm{CH}_{3}\)
- B \(\mathrm{CH}_{3} -\mathrm{CH}_{2}-\stackrel{\oplus\;\;\;}{\mathrm{CH}}-\mathrm{CH}_{2}-\mathrm{CH}_{3}\)
- C \(\mathrm{CH}_{3}-\stackrel{\oplus\;\;}{\mathrm{CH}}-\mathrm{CH}_{2}-\mathrm{CH}_{2}-\mathrm{CH}_{3}\)
- D \(\mathrm{CH}_{3}- \mathrm{CH}_{2}-\stackrel{\oplus\;\;\;\;}{\mathrm{CH}_{2}}\)
Answer & Solution
Correct Answer
(C) \(\mathrm{CH}_{3}-\stackrel{\oplus\;\;}{\mathrm{CH}}-\mathrm{CH}_{2}-\mathrm{CH}_{2}-\mathrm{CH}_{3}\)
Step-by-step Solution
Detailed explanation
Due to \(+H\) effect of alkyl group (more \(\alpha H)\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- આપેલા એસિડ માટે ક્યુ વિધાન સાચુ છે ?NEET 2016 Hard
- \(3 O _{2}( g ) \rightleftharpoons 2 O _{3}( g )\) \(298 \,K\) પર, ઉપરની પ્રક્રિયા માટે \(K _{ c }\) એ \(3.0 \times 10^{-59}\) મળેલ છે. જો \(O _{2}\)ની સંતુલન સાંદ્રતા \(0.040\, M\) હોય તો પછી \(O _{3}\) ની સાંદ્રતા \(M\) માં શોઘો.NEET 2022 Medium
- નીચેના પૈકી ક્યા આયનોની જોડીમાં બંને ઘટકો \(S - S\) ધરાવે છે ?NEET 2017 Medium
- સૂચિ\(-I\) સાથે સૂચિ\(-II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ\(-II\) સૂચિ\(-II\) \((a)\) \({PCl}_{5}\) \((i)\) સમચોરસ પિરામિડલ \((b)\) \({SF}_{6}\) \((ii)\) સમતલીય સમત્રિકોણીય \((c)\) \({BrF}_{5}\) \((iii)\) અષ્ટફલકીય \((d)\) \({BF}_{3}\) \((iv)\) ત્રિકોણીય દ્વિપિરામિડલ NEET 2021 Easy - નીચે દર્શાવેલા સંયોજનો પૈકી ક્યુ એક રેખીય બંધારણ રજૂ કરે છે ?NEET 2020 Medium
- જ્યારે પ્રક્રિયાની પ્રારંભિક સાંદ્રતા બમણી કરવામાં આવે ત્યારે શૂન્ય ક્રમની પ્રક્રિયાનો અર્ધઆયુષ્ય સમય ......NEET 2018 Hard
More PYQs from NEET
- વંદાના શરીરના ટેર્ગા (પૃષ્ઠક), સ્ટર્ના (વક્ષક) અને પ્લુરા (પાર્શ્વક) ____ દ્વારા જોડાયેલા હોય છે.NEET 2015 Medium
- સાયનોબેક્ટેરિયા વિશે નીચેનામાંથી કયું ખોટું છે?NEET 2020 Easy
- ગેલ્વેનાઈઝ્ડ આયર્ન બનાવવા માટે ઝિંક લોહ પર પડ કરી શકાય છે પરંતુ પાછું શક્ય નથી. કારણકે .....NEET 2016 Medium
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\) સૂચિ \(II\) \(A.\) ક્રોકેયન \(I.\) દાક્તરી વાઢકાપમાં બેભાન કરવા માટે અસરકારક \(B.\) હેરોઈન \(II.\) કેનબિસ સટાઈવા \(C.\) મોફીન \(III.\)એરિથોજાયલમ \(D.\) મેરીજુઆના \(IV.\) પાપાવર સોમનીફેરમ NEET 2024 Medium - બેઝિક બફર કેવી રીતે બનાવી શકાય ?NEET 2019 Hard
- સંયોજન \(P \left( C _8 H _8 O \right)\) 2, 4-DNP પ્રક્રિયક સાથે લાલ કેસરી (નારંગી) અવક્ષેપ આપે છે અને તે ફેહલિંગના પ્રક્રિયકનું રિડક્શન કરતું નથી. ક્રોમિક ઍસિડ વડે પ્રબળ ઑક્સિડેશન કરતાં, \(P\) એક ઍરોમેટિક નીપજ \(Q\) આપે છે જે જલીય \(NaHCO _3\) સાથે પ્રક્રિયા કરવાથી ઉભરો આપે છે. સંયોજનો P અને Q અનુક્રમે શોધો:
NEET 2026 Medium