NEET · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
નીચેના પૈકી કોની અનુચુંબકીય ચાકમાત્રા \(1.73\,\) છે ?
- A \(TiCl_4\)
- B \([CoCl_6]^{4-}\)
- C \([Cu(NH_3)_4]^{2+}\)
- D \([Ni(CN)_4]^{2-}\)
Answer & Solution
Correct Answer
(C) \([Cu(NH_3)_4]^{2+}\)
Step-by-step Solution
Detailed explanation
Magnetic moment \(1.73 \,\mathrm{BM}\) \(\mu=\sqrt{n(n+2)} B \cdot M\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના પૈકી ક્યો ધટક સમતલીય ત્રિકોણ આકાર ધરાવે છે ?NEET 2014 Medium
- નીચે આપેલા માંથી કયો એક પરમાણુઓની સંખ્યા મહતમ ધરાવતું હશે?NEET 2020 Medium
- લેક્ટિક એસિડ \((HC_3H_5O_3)\)નું સંચય , પેશીઓમાં મોનોબેઝિક એસિડ પીડા અને થાકની લાગણી તરફ દોરી જાય છે. \(0.10\, M\) જલીય દ્રાવણમાં, લેક્ટિક એસિડનું \(3.7\%\) વિયોજન થાય છે. આ એસિડ માટે વિયોજન અચળાંક \(K_a\)નું મૂલ્ય શું હશે?NEET 2013 Hard
- નીચે આપેલી આયનોની જોડીઓ (યુગ્મો) માંથી કઈ એક સમઈલેક્ટ્રોનીય જોડી નથી ?NEET 2021 Easy
- જો આ સંતુલન \(N_{2(g)} + O_{2(g)} \rightleftharpoons 2NO_{(g)}\) માટે અચળાંક \(K\) હોય તો, આ સંતુલન \(\frac{1}{2} N_{2(g)} + \frac{1}{2} O_{2(g)} \rightleftharpoons NO_{(g)}\) માટે અચળાંક શું થશે?NEET 2015 Medium
- નીચેનામાંથી બિન-આવશ્યક એમિનો એસિડ કયો છે ?NEET 2019 Medium
More PYQs from NEET
- ખોટું વિધાન શોધો.NEET 2016 Medium
- નું પુષ્પસૂત્ર છે.
NEET 2015 Medium - એક્સપ્રેસ્ડ સીકવન્સ ટેગ્સ (ESTs) એટલેNEET 2023 Hard
- એક કણ કે જેનો સ્થાન સદીશ \(2 \hat{ k }\, m\) છે તેના પર ઉદગમ બિંદુની સાપેક્ષે જ્યારે \(3 \hat{ j }\, N\) બળ લાગે ત્યારનું ટોર્ક કેટલું હશે?NEET 2020 Easy
- અંતઃસ્ત્રાવી તંત્રના સંદર્ભમાં નીચેનામાંથી કયું વાક્ય સાચું છે ?NEET 2013 Medium
- વુર્ટ્ઝ પ્રક્રિયા વડે નીચે આપેલા આલ્કેન માંથી કયો સારી નીપજ બનાવી શકતું નથી?NEET 2020 Medium