enEnglishguગુજરાતી
NEET · Chemistry · STD 12 - p -Block elements - ll
નીચેના પૈકી કોને ગરમ કરતા ઓક્સિજન આપશે નહિ ?
- A \(K_2Cr_2O_7\)
- B \((NH_4)_2Cr_2O_7\)
- C \(KClO_3\)
- D \(Zn(ClO_3)_2\)
Answer & Solution
Correct Answer
(B) \((NH_4)_2Cr_2O_7\)
Step-by-step Solution
Detailed explanation
\(\left(\mathrm{NH}_{4}\right)_{2} \mathrm{Cr}_{2} \mathrm{O}_{7} \stackrel{\Delta}{\longrightarrow} \mathrm{N}_{2}+\mathrm{Cr}_{2} \mathrm{O}_{3}+4 \mathrm{H}_{2} \mathrm{O}\) do not produces \(\mathrm{O}_{2}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સુક્રોઝના જળવિભાજનની પ્રક્રિયામાં નીચે આપેલ છે. સુક્રોઝ \(+\) \(H _{2} O \rightleftharpoons\) ગ્લુકોઝ \(+\) ફ્રૂક્ટોઝ \(300\, K\) પર , જો સંતુલન અચળાંક \(\left( K _{c}\right)\) is \(2 \times 10^{13}\) હોય તો, તેજ તાપમાન પર \(\Delta_{ r } G^{\Theta}\) ની કિંમત શું થશે?NEET 2020 Medium
- DNA/RNA ની દ્વિતીયક બંધારણના સંદર્ભમાં સાચું વિધાન શોધો :NEET 2026 Easy
- ઓછા દબાણ પર ટંગસ્ટન પર ફોસ્ફિન \((PH_3)\) ના વિઘટન એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે.કારણ કે.....NEET 2016 Medium
- નીચેના વિકલ્પોમાંથી \(ClF _3\) ના સંદર્ભમાં સાચું વિધાન ઓળખો:NEET 2026 Medium
- વિસ્થાપકોની \(-I\) અસરના સંદર્ભમાં નીચે આપેલામાંથી કયું સાચું છે ? (\(R =\) આલ્કાઇલ સમૂહ)NEET 2018 Medium
- પ્રથમ આયનીકરણ઼ એંથલપીના ચઢતા કમમાં નીચે આપેલા તત્વો ગોઠવો : \(\mathrm{Li}, \mathrm{Be}, \mathrm{B}, \mathrm{C}, \mathrm{N}\) નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.NEET 2024 Medium
More PYQs from NEET
- અનાવૃત બીજધારી વનસ્પતિઓમાં અન્નવાહક પેશીમાં શેનો અભાવ હોય છે?NEET 2019 Medium
- અભિવ્યક્ત પ્રોટીનને છૂટા પાડવાની અને શુદ્ધીકરણની પ્રક્રિયાને માર્કેટિંગ પહેલાં ......... કહે છે.NEET 2017 Medium
- સૂચી \(I\) સાથે સૂયિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકહ્પોમાંધી સાયો જવાબ પસંદ કરો :સૂચી \(I\) સૂચી \(II\) \(A\) સાઈટ્રિક અસિડ ચક્ર \(I\) કોષરસ \(B\) ગ્લાયફોલીસીસ \(II\) કણાભસૂંત્રનું આધારક \(C\) ઈલેક્ટ્રોન પરિવહન \(III\) કાણાભસૂત્રનો આંતરપટલીય અવકાશ \(D\) પ્રોટોન ઠોળાંશ \(IV\) અંત: કછાભસૂૂીય પટલ NEET 2024 Medium - નીચેના સંયોજનોને ધ્યાનમાં લો:
\(\underline KO _2, H _2 \underline O _2\) અને \(H _2\underline SO _4\).
તેમાં રેખાંકિત તત્ત્વોની ઑક્સિડેશન અવસ્થાઓ અનુક્રમે છે,NEET 2025 Easy - \(1990\) માં એડીનોસાઇન ડીએમિનેઝ \((ADA)\) ખામી ધરાવતી ચાર વર્ષની બાળકીને કઈ થેરાપી આપવામાં આવી હતી ?NEET 2016 Medium
- એક પ્રયોગમાં \(10\ mL\) \( 0.05\ M\) ક્લોરાઈડના દ્રાવણને \(10\ mL\) \(0.1\ M\) \(AgNO_3,\)નું દ્રાવણ જરૂરી છે,તો નીચેનામાથી ક્યૂ ક્લોરાઈડનું અણુસૂત્ર હશે.(\(X\) એ ક્લોરાઈડ સિવાયનો આયન દર્શાવે છે.)NEET 2013 Hard