ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
NEET · Chemistry · STD 11 - 7. Redox reactions

નીચેના પૈકી કઇ પ્રક્રિયા આયર્નનું ઓક્સિડેશન સમાવતી નથી?

  1. A \(Fe\) માથી \(Fe(CO)_5\) નું સર્જન
  2. B આયર્ન વડે ઊંચા તાપમાને વરાળમાંથી \(H_2\) મુક્ત થવુ
  3. C આયર્નના પતરાનુ ક્ષારણ
  4. D આયર્ન વડે \(CuSO_4\) ના ભૂરા દ્રાવણનું રંગવિહિન બનવું 
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(Fe\) માથી \(Fe(CO)_5\) નું સર્જન

Step-by-step Solution

Detailed explanation

\(\stackrel{0}{\mathrm{Fe}}+\mathrm{H}_{2} \mathrm{O}+\mathrm{O}_{2} \rightarrow \stackrel{+3}{\mathrm{Fe}_{2} \mathrm{O}_{3}} \cdot \mathrm{xH}_{2} \mathrm{O}\) \(\stackrel{0}{\mathrm{Fe}}+\mathrm{CuSO}_{4} \rightarrow \stackrel{+2}{\mathrm{FeSO}_{4}}+\mathrm{Cu}\)
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app