enEnglishguગુજરાતી
NEET · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
નીચેના પૈકી કઇ જોડમાં દ્વિધ્રુવીય-પ્રેરિત દ્વિધ્રુવીય આંતરક્રિયા હાજર છે ?
- A \(HCl\) અને \(He\) પરમાણુ
- B \(SiF_4\) અને \(He\) પરમાણુ
- C \(H_2O\) અને આલ્કોહોલ
- D \(Cl_2\) અને \(CCl_4\)
Answer & Solution
Correct Answer
(A) \(HCl\) અને \(He\) પરમાણુ
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{HCl}\) is polar \((\mu \neq 0)\) and He is non-polar \((\mu=0)\) gives dipole-induced dipole interaction.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેનામાંથી બિન-આવશ્યક એમિનો એસિડ કયો છે ?NEET 2019 Medium
- \(100\,^oC\) તાપમાને પાણીનો \(K_w\) એ \(25\,^oC\) તાપમાને \(55\) ગણો છે, તટસ્થ દ્રાવણની \(pH\) શું હશે?NEET 2013 Hard
- એક પ્રથમક્રમ પ્રક્રિયા \(A \rightarrow\) નીપજો માટે, \(A\)ની પ્રારંભિક સાંદ્રતા \(0.1\,M\) છે, જે \(5\) મિનિટો પછી \(0.001 \,M\) થાય છે. પ્રક્રિયા માટે વેગ અચળાંક \(min ^{-1}\)માં શોધો.NEET 2022 Medium
- \(0.1 \mathrm{M}\) \(NaF\) ના દ્રાવણમાં \(\mathrm{CaF}_{2} \left(\mathrm{K}_{\mathrm{sp}}=5.3 \times 10^{-11}\right)\) ની મોલર દ્રાવ્યતા ........NEET 2019 Hard
- નીચે બે વિધાનો આપેલા છે : વિધાન \(I :\) \(\mathrm{HF}<\mathrm{HCl}<<\mathrm{HBr}<<\mathrm{HI}\) આપેલ ક્રમ પ્રમાણમાં એસિડ સામર્થ્ય વધે છે. વિધાન \(II :\) સમૂહમાં નીચે જઈએ ત્યારે \(\mathrm{F}, \mathrm{Cl}, \mathrm{Br}, \mathrm{I}\) તત્વોનું કદ વધે છે, \(\mathrm{HF}, HCl, HBr\) અને \(HI\)નું બંધ સામર્થ્ય ઘટે છે અને તેથી એસિડ સામર્થ્ય વધે છે. ઉપરનાં વિધાનોને ધ્યાનમાં રાખી, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.NEET 2021 Easy
- ગુણાત્મક પૃથક્કરણમાં \(Bi ^{3+}\) ની પરખ \(BiO ( OH )( s )\) ના અવક્ષેપની હાજરીથી (દેખાવથી) થાય છે. 298 K પર જ્યારે નીચે મુજબનું સંતુલન અસ્તિત્વ ધરાવે ત્યારે pH ની ગણતરી કરો :
\(BiO ( OH )( s ) \rightleftharpoons BiO ^{+}( aq )+ OH ^{-}( aq )\),
\(K=4 \times 10^{-10}\)
(આપેલ\(: \log 2=0.3010\) )NEET 2026 Hard
More PYQs from NEET
- ચોક્કસ mRNA નું દમન RNAi દ્વારા શેના કારણે શક્ય છે?NEET 2025 Medium
- એક વિધુત વિભાજયના \(8\,g\) ને \(n-\) ઓક્ટેનના \(114\,g\) માં દ્રાવ્ય કરવામાં આવે છે , બાષ્પદબાણમાં \(80 \%\) નો ઘટાડો કરવા, મોલર દળ (\(g\; mol ^{-1}\)) માં જણાવો. (\(n-\) ઓક્ટેનનું મોલર દળ \(114 \,g\, mol ^{-1}\) આપેલ છે)NEET 2020 Medium
- નીચેનામાંથી કયું વિધાન સાચું છે?NEET 2022 Medium
- પરાગરજને અશ્મિ તરીકે સાચવવા નીચે પૈકી કયું મદદરૂપ સાબિત થયું છે ?NEET 2018 Easy
- મેટાજીનીસીસ ............... ના સંદર્ભમાં જોવા મળે છે. .NEET 2015 Medium
- સૂચિ \(-I\) ને સૂચિ \(-II\) સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:સૂચિ \(- I\) (જૈવિક અણુઓ) સૂચિ \(- II\) (જૈવિક કાર્યો) (a) ગ્લાયકોજન (i) હૉર્મોન (b) ગ્લોબ્યુલિન (ii) જૈવઉત્પ્રેરક (c) સ્ટીરોઈડ્સ (iii) એન્ટિબૉડી (d) થ્રોમ્બીન (iv) સંગ્રહિત ઉત્પાદન NEET 2022 Medium