enEnglishguગુજરાતી
NEET · Chemistry · STD 11 - 8.4. Organic chemistry reaction mechanism
નીચેના પૈકી ક્યુ સંયોજન અતિસંયુગ્મન દર્શાવે છે ?

- A માત્ર \(III\)
- B \(I\) અને \(III\)
- C માત્ર \(I\)
- D માત્ર \(II\)
Answer & Solution
Correct Answer
(A) માત્ર \(III\)
Step-by-step Solution
Detailed explanation
Hyperconjugation occurs through the \(H-\) atoms present on the carbon atom next to the double bond i.e alpha hydrogen atoms. There is no alpha \(-H\) in the structure \(I\) and \(II\). So, hyperconjugation occurs in structure \(III\) only ie.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I :\) લ્યુકાસ ક્સોટીમાં, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતિયક આલ્કોહોલને સાંદ્ર \(HCl + ZnCl _{2}\) કે જે લ્યુકાસ પ્રક્રિયક તરીક જાણીતો છે, તેની તરફની સક્રીયતાને આધારે પ્રભેદિત કરવામાં આવે છે. વિધાન \(II :\) પ્રાથમિક આલ્કોહોલ સૌથી ઝડપી પ્રક્રિયા કરે છે અને તે લ્યુકાસ પ્રક્રિયક સાથે ઓરડાના તાપમાને પ્રક્રિયા કરી ખૂબ જ ત્વરિત દૂધિયું (turbidity) બનાવે છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.NEET 2022 Medium
- પેપર ક્રોમેટોગ્રાફીનું ઉદાહરણ એ :NEET 2020 Easy
- \(\left[ Ag \left( H _{2} O \right)_{2}\right]\left[ Ag ( CN )_{2}\right]\) સંકિર્ણનું \(IUPAC\) નામ શોધો.NEET 2022 Easy
- જ્યારે સમાન કદના \(0.1\, M\, NaOH\) અને \(0.01\, M\, HCl\) ને મિશ્ર કરવામાં આવે ત્યારે મળતા દ્રાવણની \(pH\) શું હશે?NEET 2015 Medium
- નીચેનામાંથી સલ્ફરના કયા ઓક્સોસિડમાં \(- O - O -\) બંધન(જોડાણ) છે \(? \)NEET 2020 Medium
- બ્રોમિનની બદલાતી ઓક્સિડેશન અવસ્થાને સુસંગત જુદી જુદી \(emf\) કિંમતો જે નીચે દર્શાવેલ સમજૂતી-ચિત્રમાં (diagram) આપેલ છે તેને ધ્યાનમાં લો. \(\mathrm{BrO}_{4}^{-} \stackrel{1.82 \mathrm{V}}{\longrightarrow} \mathrm{BrO}_{3}^{-} \stackrel{1.5 \mathrm{V}}{\longrightarrow} \mathrm{HBrO}\)\(\stackrel{1.0652 \mathrm{V}}{\longrightarrow} \mathrm{Br}_{2} \stackrel{1.595 \mathrm{V}}{\longrightarrow} \mathrm{Br}^{-}\) તો વિષમપ્રમાણ (disproportionation) અનુભવતો ઘટક ............NEET 2018 Hard
More PYQs from NEET
- "સંયોજન " ના નિર્જલીકરણ પર, બે સંયોજનો પ્રાપ્ત થાય છે. જેમાંથી એક સોડિયમ નાઇટ્રાઇટ અને હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રકિયા પર એક નીપજ આપે છે જે આયોડોફોર્મ કસોટી ને જવાબ આપતું નથી. બીજો એક ટોલેન્સ પ્રકીયક અને ફેહલિંગના દ્રાવણ ને ઘટાડે છે. "સંયોજન " શું હશે ?NEET 2013 Hard
- નીચે આપેલી પ્રક્રિયા શ્રેણીમાં, X અને Z અનુક્રમે શોધો :
\( CH _3 CH _2 CH _2- OH + PCl _5 \longrightarrow CH _3 CH _2 CH _2 Cl +X+ HCl \)
\( CH _3 CH _2 CH _2 Cl \xrightarrow[\Delta]{\text { alc. } KOH } Y \xrightarrow[\left( C _6 H _5 CO \right)_2 O _2]{ HBr } Z\)NEET 2026 Medium - વસ્તીમાં આંતરજાતિય આંતરક્રિયા વર્ણવીએ ત્યારે \((+)\) ચિન્હ લાભ આંતરક્રિયા માટે અને \((-)\) ચિહ્ન હાનિકારક આંતરક્રિયા માટે અને \((0)\) તટસ્થ આંતરક્રિયા માટે વપરાય છે. તો નીચે પૈકી કઈ આંતરક્ક્યા એક જાતિ માટે \((+)\) અને બીજી જાતી માટે \((-)\) વપરાય?NEET 2022 Medium
- ઘઉંના દાણામાં એક ભૂણ મોટા ઢાલ આકારનું બીજપત્ર ધરાવે છે તેને શું કહે છે?NEET 2015 Medium
- પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વિશિષ્ટ પ્રક્રિયાવેગ \(10^{-2}\, sec^{-1}\) છે. તો પ્રક્રિયકના \(20\, g\) ઘટીને \(5\, g\) થવા માટે ........ \(\sec\) લાગશે.NEET 2017 Medium
- અનાવૃત બીજધારીઓ વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?NEET 2020 Easy