NEET · Chemistry · STD 11 - 9. Hydricarbon
નીચેના પૈકી ક્યુ મુક્તમૂલક વિસ્થાપન પ્રક્રિયા છે ?
- A પ્રોપિનની \(HBr /\left( C _{6} H _{5} COO \right)_{2}\) સાથે
- B બેન્ઝિનની \(Br _{2} / AlCl _{3}\) સાથે
- C એસિટિલિનની \(HBr\) સાથે.
- D મિથેનની \(Br _{2} / hv\) સાથે.
Answer & Solution
Correct Answer
(D) મિથેનની \(Br _{2} / hv\) સાથે.
Step-by-step Solution
Detailed explanation
Reaction of methane with \(Br _{2}\) in the presence of light is a free radical substitution reaction.


See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(STP\) એ \(5600\,mL\,O_2\) નુ વિસ્થાપન કરતા વિધુતજથ્થા વડે વિસ્થાપિત થતા સિલ્વર (પરમાણ્વીય દળ \(= 108\)) નુ દળ ......... \(g\) થશે.NEET 2014 Hard
- નીચેના અણુઓ \(CH_4, NH_3\) and \(H_2O\) ધ્યાનમાં લો.આપેલ પૈકી કયું વિધાન ખોટું છે?NEET 2016 Hard
- જો આ સંતુલન \(N_{2(g)} + O_{2(g)} \rightleftharpoons 2NO_{(g)}\) માટે અચળાંક \(K\) હોય તો, આ સંતુલન \(\frac{1}{2} N_{2(g)} + \frac{1}{2} O_{2(g)} \rightleftharpoons NO_{(g)}\) માટે અચળાંક શું થશે?NEET 2015 Medium
- (image) મૂલક એ એરોમેટિક છે, કારણ કે તે ....... ધરાવે છે.
NEET 2013 Hard - કાર્બોક્સીલિક ઍસિડ ની પ્રબળતા નો સાચો ક્રમ કયો છે ?
NEET 2016 Easy - જે અણુ અસ્તિત્વમાં નથી તેને ઓળખો .NEET 2020 Medium
More PYQs from NEET
- નીચેના પૈકી કોને ગરમ કરતા ઓક્સિજન આપશે નહિ ?NEET 2013 Medium
- \(E.coli\) ની જાતિમાં જનીન \(i\) વિકૃતિ પામે છે અને તેની નિપજ પ્રેરક અણુ સાથે જોડાતી નથી.જો લેક્ટોઝ સાથેનું વૃદ્વિ માધ્યમ પુર પાડવામાં આવે તો તેનું પરિણામ શું હશે ?NEET 2022 Hard
- કેટલાક પૃષ્ઠવંશી પ્રાણીઓના અંડકોષોમાં અર્ધસૂત્રણનો કયો તબક્કો મહિનાઓ કે વર્ષો સુધી ચાલી શકે છે?NEET 2022 Medium
- ભાષાંતર (ટ્રાન્સલેશન) નો પ્રથમ તબક્કો આ છેઃNEET 2020 Easy
- જાસૂદ, રાઈ, રીંગણ, બટાટા, જામફળ, કાકડી, ડુંગળી અને તુલીપમાંથી કેટલી વનસ્પતિમાં ઉચ્ચસ્થ બીજાશય હોય છે?NEET 2015 Medium
- જકસ્ટા મજ્જક ઉત્સર્ગ એકમના અનુસંધાને નીચે આપેલ વિધાનોમાંથી સાયું વિધાન પસંદ કરો :NEET 2024 Medium