NEET · Chemistry · STD 11 - 9. Hydricarbon
નીચેના પૈકી ક્યુ કાર્બનિક સંયોજન તેના દહનની નીપજ \(CO_2\) ને સમાન સંકરણ ધરાવે છે ?
- A ઈથેન
- B ઈથાઈન
- C ઈથેન
- D ઈથેનોલ
Answer & Solution
Correct Answer
(B) ઈથાઈન
Step-by-step Solution
Detailed explanation
Hybridisation of carbon \(=s p^{3-n u m b e r\;of\; \pi -bonds}\) \(\ln C O_{2}, \begin{array}{l}{\left(O =C=O\right)} \\ { { \quad 1\pi } \;\;\;\;1 \pi }\end{array}\) hybridisation of carbon \(=s p^{3-2}=s p\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- મેંગેનેટ અને પરમેંગેનેટ આયન ..... ને કારણે સમચતુષ્કલકીય છે.NEET 2019 Medium
- સૂચિ\(- I\) સાથે સૂચિ\(-II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(- I\) સૂચિ \(- II\) \((a)\) \(\left[\mathrm{Fe}(\mathrm{CN})_{6}\right]^{3-}\) \((i)\) \(5.92 \,\mathrm{BM}\) \((b)\) \(\left[\mathrm{Fe}\left(\mathrm{H}_{2} \mathrm{O}\right)_{6}\right]^{3+}\) \((ii)\) \(0 \,\mathrm{BM}\) \((c)\) \(\left[\mathrm{Fe}(\mathrm{CN})_{6}\right]^{4-}\) \((iii)\) \(4.90\, \mathrm{BM}\) \((d)\) \(\left[\mathrm{Fe}\left(\mathrm{H}_{2} \mathrm{O}\right)_{6}\right]^{2+}\) \((iv)\) \(1.73\, \mathrm{BM}\) NEET 2021 Medium - ટોલ્યુઈન તેની બાષ્પ અવસ્થામાં બેન્ઝીન અને ટોલ્યુઈનના દ્રાવણ સાથે સંતુલનમાં છે.જેમાં ટોલ્યુઈનનો મોલ -અંશ \(0.50\) છે. એ જ તાપમાને જો શુદ્ધ બેન્ઝીનનું બાષ્પદબાણ \(119\, torr\) છે અને ટોલ્યુઈનનું \(37.0\) \(torr\) છે તો બાષ્પ અવસ્થામાં ટોલ્યુઈનના મોલ-અંશ શું હશે ?NEET 2017 Medium
- નીચે આપેલ પ્રક્રિયાઓમાં કઈ પ્રક્રિયામાં એન્ટ્રોપ્પી વધે છે? \(A\). પ્રવાહીનું બાષ્પમાં બાષ્પીભવન થાય છે. \(B\). સ્ફટિકમય ધનનું તાપમાન \(130 \mathrm{~K}\) માંથી \(0 \mathrm{~K}\) નીચું (ધટાડવામાં આવે છે) લઈ જવામાં આવે છે. \(C\). \(2 \mathrm{NaHCO}_{3(\mathrm{~s})} \rightarrow \mathrm{Na}_2 \mathrm{CO}_{3(\mathrm{~s})}+\mathrm{CO}_{2(\mathrm{~g})}+\mathrm{H}_2 \mathrm{O}_{(\mathrm{g})}\) \(D\). \(\mathrm{Cl}_{2(\mathrm{~g})} \rightarrow 2 \mathrm{Cl}_{(\mathrm{g})}\) નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ શોધો.NEET 2024 Medium
- બ્રોમિનની બદલાતી ઓક્સિડેશન અવસ્થાને સુસંગત જુદી જુદી \(emf\) કિંમતો જે નીચે દર્શાવેલ સમજૂતી-ચિત્રમાં (diagram) આપેલ છે તેને ધ્યાનમાં લો. \(\mathrm{BrO}_{4}^{-} \stackrel{1.82 \mathrm{V}}{\longrightarrow} \mathrm{BrO}_{3}^{-} \stackrel{1.5 \mathrm{V}}{\longrightarrow} \mathrm{HBrO}\)\(\stackrel{1.0652 \mathrm{V}}{\longrightarrow} \mathrm{Br}_{2} \stackrel{1.595 \mathrm{V}}{\longrightarrow} \mathrm{Br}^{-}\) તો વિષમપ્રમાણ (disproportionation) અનુભવતો ઘટક ............NEET 2018 Hard
- \(300\,K\) પર \(A + B \rightleftharpoons C + D\) પ્રક્રિયામાં સ્પીસીઝોની સંતુલન સાંદ્રતા અનુક્રમે \(2,3,10\) અને \(6\,mol\,L ^{-1}\) છે.પ્રક્રિયા માટે \(\Delta G ^{\circ}\) શોધો. ( \(\left.R =2\,cal / mol\, K \right)\)NEET 2023 Hard
More PYQs from NEET
- ત્રણ બિન્ન \(M\) દળ ધરાવતા પદાર્થોને આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પરસ્પર એકબીજાને લંબ હોય તેવી ત્રિકોણની \(2 \;m\) લંબાઇ ધરાવતી બાજુએ મૂકવામાં આવેલ છે ધારો કે બંને પરસ્પર લંબ બાજુઓ એકબીજાને ઊંગમબિંદુ આગળ છેદે છે તો તેના દ્રવ્યમાન કેન્દ્ર સ્થાનસદીશ મેળવો.
NEET 2020 Medium - આંતરાવસ્થાના \(G _{1}\) તબક્કા \((Gap\,1)\) ને અનુલક્ષીને સાચું વિધાન ઓળખો.NEET 2020 Easy
- નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન (A) અને બીજાને કારણ (R) તરીકે લેબલ કરવામાં આવેલ છે.
વિધાન (A) : બધા પૃષ્ઠવંશીઓ મેરુદંડી છે પરંતુ બધા મેરુદંડી પૃષ્ઠવંશી નથી.
કારણ (R) : ઉપસમુદાય પૃષ્ઠવંશીના સભ્યો ભ્રૂણકાળ દરમિયાન મેરુદંડ ધરાવે છે, પુખ્ત વયના લોકોમાં મેરુદંડને કાસ્થિમય અથવા અસ્થિમય કશેરુકદંડ દ્વારા બદલવામાં આવે છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2025 Easy - જો યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં પડદાને સ્લિટ્સના સમતલથી દૂર ખસેડવામાં આવે, તો ........NEET 2022 Easy
- નીચે બે વિધાનો આપેલાં છે : વિધાન \(I\) : ગોસનો સ્પર્ધક નિચેધ નિયમ જણાવે છે કે જુદા જુદા પ્રકારના સ્રોતો માટે સ્પર્ધા કરવાવાળી બે નજીકની સંબંધિત જાતિઓ અનંતકાળ સુધી સાચે રહી શકતી નથી. વિધાન \(II\) : ગોસના સિદ્ધાંત પ્રમાણે સ્પર્ધા વખતે નિન્મ જાતિને વિલુપ્ત કરી દેવામાં આવશે. એવું ત્યારે જ સાચું થશે જ્યારે સ્રોતો મર્યાદિત થશે. ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2024 Medium
- P અને Q સમાન દ્રવ્યમાનો ધરાવતા બે બિંદુવત પદાર્થોને અનુક્રમે \(k _1\) અને \(k _2\) સ્પ્રિંગ અચળાંકો ધરાવતી બે અલગ દ્રવ્યમાન રહિત સ્પ્રિંગો પરથી લટકાવેલા છે અને તેઓ ઊર્ધ્વ દિશામાં દોલન કરે છે. જો તેમની મહત્તમ ઝડપ સમાન હોય, તો દ્રવ્યમાન \(Q\) ના કંપવિસ્તાર \(A_Q\) નો, દ્રવ્યમાન \(P\) ના કંપવિસ્તાર \(A_P\) સાથેનો ગુણોત્તર \(\left(A_Q / A_P\right)\) _______ છે.NEET 2025 Easy