NEET · Chemistry · STD 11 -p-Block elements - I
નીચેના પૈકી ક્યુ એક તત્ત્વ \(MF_{6}^{3-}\) આયન બનાવી શકતુ તથી ?
- A \(Ga\)
- B \(Al\)
- C \(B\)
- D \(In\)
Answer & Solution
Correct Answer
(C) \(B\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{MF}_{6}^{-3}\) Boron belongs to \(2^{\text {nd }}\) period and it does not have vacant \(d-\)orbital.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સામાન્ય (typical) બળતણ કોષમાં પ્રક્રિયકો \((R)\) અને નીપજો \((P)\) .......... છે.NEET 2020 Easy
- નીચેનામાંથી કયા સંયોજનો આંત:આણ્વિય હાઇડ્રોજન બંધની હાજરી બતાવે છે?NEET 2016 Medium
- પ્રાથમિક એમાઇન સાથે આલ્ડિહાઈડની પ્રતિક્રિયા દ્વારા રચિત નીપજ કઈ છે ?NEET 2016 Medium
- વધુ પડતા \(AgNO_3\) ની પ્રક્રિયા \(CoCl_3 \cdot 6NH_3, CoCl_3 \cdot 5NH_3,CoCl_3\cdot 4NH_3\) સાથે કરતાં ઉતપન્ન થતા \(AgCl\) ની તત્વયોગમિતિનો સાચો ક્રમ અનુક્રમે ..........NEET 2017 Hard
- લેસાઈન નિષ્કર્ષણમાં નાઈટ્રોજન અને સલ્ફર બંને હાજર છે. જે \(Fe ^{3+}\) ની સાથે નીચેનાના બનવાને કારણે લોહી જેવો લાલ રંગ આપે છે.NEET 2023 Medium
- સૂચિ\(-I\) સાથે સૂચિ\(-II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ\(-II\) સૂચિ\(-II\) \((a)\) \({PCl}_{5}\) \((i)\) સમચોરસ પિરામિડલ \((b)\) \({SF}_{6}\) \((ii)\) સમતલીય સમત્રિકોણીય \((c)\) \({BrF}_{5}\) \((iii)\) અષ્ટફલકીય \((d)\) \({BF}_{3}\) \((iv)\) ત્રિકોણીય દ્વિપિરામિડલ NEET 2021 Easy
More PYQs from NEET
- નીચેનામાંથી કયું પ્રકાંડનું રૂપાંતરણ નથી?NEET 2016 Medium
- નીચે બે વિધાનો આપેલાં છે : વિધાન \(I\) : ગોસનો સ્પર્ધક નિચેધ નિયમ જણાવે છે કે જુદા જુદા પ્રકારના સ્રોતો માટે સ્પર્ધા કરવાવાળી બે નજીકની સંબંધિત જાતિઓ અનંતકાળ સુધી સાચે રહી શકતી નથી. વિધાન \(II\) : ગોસના સિદ્ધાંત પ્રમાણે સ્પર્ધા વખતે નિન્મ જાતિને વિલુપ્ત કરી દેવામાં આવશે. એવું ત્યારે જ સાચું થશે જ્યારે સ્રોતો મર્યાદિત થશે. ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2024 Medium
- અનાજના બીજમાં, ભ્રૂણપોષનું સૌથી બહારનું આવરણ ભ્રૂણથી પ્રોટીનયુક્ત સ્તર દ્વારા અલગ પડે છે, જેને _______ કહે છે.NEET 2025 Easy
- પૃથ્વી પર નિષ્ક્રમણ વેગ \((v_e)\) તથા ગ્રહ પર નિષ્ક્રમણ વેગ \((v_p)\) નો ગુણોત્તર કેટલો હશે? ગ્રહની ત્રિજયા અને સરેરાશ ઘનતા, પૃથ્વીની સરેરાશ ઘનતા કરતાં બે ગણી છે.NEET 2016 Medium
- નીચે પૈકીની અંગીકાઓની કઈ જોડ DNA ધરાવતી નથી?NEET 2019 Easy
- નીચેનામાંથી કયા અનુચુંબકીય છે?
A. \(\left[ NiCl _4\right]^{2-}\)
B. \(Ni ( CO )_4\)
C. \(\left[ Ni ( CN )_4\right]^{2-}\)
D. \(\left[ Ni \left( H _2 O \right)_6\right]^{2+}\)
E. \(Ni \left( PPh _3\right)_4\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2025 Medium