NEET · Chemistry · STD 11 - 6.2. Equilibrium - II (icon Equilibrium)
નીચેના પૈકી ક્યો પાણીમાં સૌથી વધુ \(pH\) આપશે ?
- A \(KCl\)
- B \(NaCl\)
- C \(Na_2CO_3\)
- D \(CuSO_4\)
Answer & Solution
Correct Answer
(C) \(Na_2CO_3\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{Na}_{2} \mathrm{CO}_{3}\) which is a salt of \(\mathrm{NaOH}(\text {strong base) and } \mathrm{H}_{2} \mathrm{CO}_{3}\) (weak acid) will produce a basic solution with \(pH\) greater than \(7.\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- પ્રમાણિત વિદ્યુત પોટેન્શિયલ (\(E^-\)) ની કિંમત \(\mathrm{Al}^{3+} / \mathrm{Al}, \mathrm{Ag}^{+} / \mathrm{Ag}, \mathrm{K}^{+} / \mathrm{K}\) અને \(\mathrm{Cr}^{3+} / \mathrm{Cr}\) \(-1.66 \;\mathrm{V}, 0.80 \;\mathrm{V}\) \(-2.93\; \mathrm{V}\) અને \(-0.74\; \mathrm{V},\) છે ધાતુની રિડ્યુસિંગ શક્તિનો સાચો ઘટતો ક્રમ કયો છે ?NEET 2019 Medium
- ફોસ્ફોરિક એસિડ ત્રણ તબક્કામાં આયનીકરણ પામે છે જેના આયનીકરણ અચળાંકના મૂલ્યો અનુક્રમે \(K_{a_1}, K_{a_2}\) અને \(K_{a_3}\) છે.
જ્યારે K કુલ આયનીકરણ અચળાંક છે.
નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
A. \(\log K =\log K _{ a _1}+\log K _{ a _2}+\log K _{ a _3}\)
B. \(H _3 PO _4\) એ \(H _2 PO _4^{-}\) અને \(HPO _4^{2-}\) કરતાં પ્રબળ એસિડ છે.
C. \(K_{a_1}>K_{a_2}>K_{a_3}\)
D. \(K_{a_1}=\frac{K_{a_3}+K_{a_2}}{2}\)NEET 2025 Medium - નીચેના પૈકી ક્યા આયનોની જોડીમાં બંને ઘટકો \(S - S\) ધરાવે છે ?NEET 2017 Medium
- \(\left[ Co \left( H _{2} O \right)_{6}\right]^{2+}\) આયનને ત્રણ અયુગ્મિત ઈલેક્ટ્રોનો છે \(Co\) નું \(\left[ Co \left( H _{2} O \right)_{6}\right]^{2+}\) માં સંકરણ શું છે?NEET 2017 Medium
- આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન પરમાણુ ધરાવતા કાર્બોનિલ સંયોજનના સંદર્ભમાં સાચું વિધાન ...NEET 2016 Medium
- સૂચી\(- I\) માં આપેલા સંયોજનોને સૂચી\(- II\) માં આપેલા સંકરણ અને આકાર સાથે જોડી સાચો વિકલ્પ પસંદ કરો.
સૂચી\(- I\) સૂચી\(- II\) \(1. XeF_6\) \((i)\) વિકૃત અષ્ટફલક \(2. XeO_3\) \((ii)\) સમતલીય સમચોરસ \(3. XeOF_4\) \((iii)\) પિરામિડલ \(4. XeF_4\) \((iv)\) સમચોરસ પિરામિડલ NEET 2016 Medium
More PYQs from NEET
- નીચેનામાંથી કયા વિદ્યુતવિભાજયમાં વોન્ટ હોફ અવયવનું મૂલ્ય \(Al_2(SO_4)_3\) ની જેમ સમાન મૂલ્ય છે (જો બધા \(100\%\) આયાનીકરણ છે )NEET 2015 Medium
- \(m\) દ્રવ્યમાનને એક પાતળા તાર સાથે જોડેલ છે અને તેને શિરોલંબ વર્તુળમાં ફેરવવામાં આવે છે. આ તાર મોટા ભાગે તૂટી જશે જ્યારેNEET 2019 Medium
- સસ્તન પ્રાણીઓની વિશિષ્ટ લાક્ષણિકતાઓ છે:NEET 2023 Medium
- ઉષ્મા વાહકતાનો એકમ કયો છે?NEET 2019 Easy
- આર્થિક રીતે મહત્વનાં ઉત્પાદનો માટે આણ્વિય, જનીનિક અને જાતિય સ્તરે વિવિધતાની શોધને કહેવાય :NEET 2026 Medium
- \(m\) દ્રવ્યમાન તથા \(v \) વેગથી ગતિ કરતા \(\alpha \) કણને \(Ze\) જેટલા વિદ્યુતભારવાળા કોઇ ભારે ન્યુકિલયસ પર આપાત કરવામાં આવે છે, તો તેના ન્યુકિલયસના કેન્દ્રથી લઘુતમ અંતર દળ \(m\) પર કેવી રીતે આધાર રાખે છે?NEET 2016 Medium