NEET · Chemistry · STD 12 - 4. d and f- block elements
નીચેના પૈકી ક્યો લેન્થેનોઇડ આયન પ્રતિચુંબકીય છે? (પરમાણ્વીય ક્રમાંક: \(Ce = 58, Sm = 62,\)\( Eu = 63, Yb = 70\))
- A \(Eu^{2+}\)
- B \(Yb^{2+}\)
- C \(Ce^{2+}\)
- D \(Sm^{2+}\)
Answer & Solution
Correct Answer
(B) \(Yb^{2+}\)
Step-by-step Solution
Detailed explanation
Lanthanoid ion with no unpaired electron is diamagnetic in nature. \(\mathrm{Ce}_{58}=[\mathrm{Xe}] 4 \mathrm{f}^{2} 5 \mathrm{d}^{0} 6 \mathrm{s}^{2}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- વુર્ટ્ઝ પ્રક્રિયા વડે નીચે આપેલા આલ્કેન માંથી કયો સારી નીપજ બનાવી શકતું નથી?NEET 2020 Medium
- \(2 \mathrm{~A} \rightleftharpoons \mathrm{B}+\mathrm{C}\) પ્ર્ક્રિયા માટે \(\mathrm{K}_{\mathrm{c}}=4 \times 10^{-3}\). આપેંલ સમય પર, પ્રક્રિયા મિશ્રણ નું બંધારણ (રચના) \([\mathrm{A}]=[\mathrm{B}]=[\mathrm{C}]=2 \times 10^{-3} \mathrm{M}\) છે. નીચે આપેલામાંથી ક્યું સાચું છે?NEET 2024 Medium
- સૂચી \(-I\) સાથે સૂચી \(-II\) ને જોડો :
નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો:સૂચી \(-I\) (સલ્ફરના ઓકસોએસિડ) સૂચી \(-II\) (બંધો) \(A\). પેરોક્સોડાયસલ્ફ્યુરિક એસિડ \(I\). બે \(S - OH\), ચાર \(S = O\), એક \(S - O - S\) \(B\). સલ્ફ્યુરિક એસિડ \(II\). બે \(S - OH\),એક \(S = O\) \(C\). પાયરોસલ્ફ્યુરિક એસિડ \(III\). બે \(S - OH\), ચાર \(S = O\), એક \(S - O - O - S\) \(D\). સલ્ફ્યુરસ એસિડ \(IV\). બે \(S - OH\),બે \(S = O\) NEET 2023 Medium - યાદી - I ને યાદી - II સાથે જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:\(\text{યાદી-I(વિટામિનનું નામ)}\) \(\text{યાદી-II(ઉણપથી થતો રોગ)}\) \(\text{A. વિટામિન}\) \(\text B_{12}\) \(\text{(I) કિલોસિસ}\) \(\text{B. વિટામિન D}\) \(\text{(II) આંચકી}\) \(\text{C. વિટામિન}\) \(\text B_2\) \(\text{(III) સુકતાન}\) \(\text{D. વિટામિન}\) \(\text B_6\) \(\text{(IV) પ્રણાશી એનીમિયા}\) NEET 2025 Easy - નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I : લોહચુંબકત્વ (Ferromagnetism) એ અનુચુંબકત્વ (Paramagnetism) નું એક આત્યંતિક સ્વરૂપ ગણાય છે.
વિધાન II: \(\text{Cr} ^{2+}\) આયન \((\text{Z} =24)\) માં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા \(\text{Nd} ^{3+}\) આયન \((\text{Z}=60)\) માં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી જ છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :NEET 2025 Easy - નીચે આપેલામાંથી ક્યુ એક વિધાન ખોટું છે ?NEET 2019 Easy
More PYQs from NEET
- પક્ષ્મધારીઓ અન્ય પ્રજીવોથી કઈ બાબતમાં જુદા પડે છે?NEET 2018 Medium
- નીચે આપેલાં બ વિધાનો \(A\) અને \(B\) ધ્યાનમાં લો અને સાચો ઉતર શોધો. \(A\). સોલર સેલ માટ, \(I-V\) લાક્ષણિક્રતા આપેલ આલેખનાi \(IV\) (ચોઘા) ચરણામાં છે. \(B\). રિવર્સ બાયસમાં \(p n\) જંક્શન ડાયોડમાં, મુખ્ય વિદ્યુત ભાર વાહકોને કારછેર મળતો પ્રવાહ \((\mu A)\) માં મપાય છે.
NEET 2024 Medium - બંદૂકમાંથી લંબચોરસ લાકડાના બ્લોક પર \(u\) વેગથી એક ગોળી છોડવામાં આવે છે. જ્યારે ગોળી બ્લોકમાં સમક્ષિતિજ રીતે \(24\,cm\) પ્રવેશે ત્યારે તેનો વેગ \(\frac{u}{3}\) થાય છે. ત્યારબાદ તે હજી તે જ દિશામાં બ્લોકને ભેદીને બ્લોકના બરાબર બીજે છેડે સ્થિર થાય છે. તો બ્લોકની કુલ લંબાઈ \(........\,cm\) છે.NEET 2023 Medium
-

ઉપર દર્શાવેલ પ્લાઝમિડમાં, EcoRI સ્થાન પર DNA નો બાહ્ય ટુકડો દાખલ કરવામાં આવે છે. પુનઃસંયોજિત વસાહતો પસંદ કરવા માટે નીચેનામાંથી કઈ વ્યૂહરચના પસંદ કરવામાં આવશે?NEET 2025 Medium - આપેલી આકૃતિમાંથી બીજના તે ભાગને ઓળખો જે બીજ અંકુરિત થાય ત્યારે મૂળ બનાવવાનું નિર્ધારિત છે.
NEET 2024 Medium - કૉલમ\(-I\) ને કૉલમ\(-II\) સાથે જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય જોડ પસંદ કરોકૉલમ\(-I\) કૉલમ\(-II\) \((a)\) ગોલ્ગી ઉપકરણ \((i)\) પ્રોટીનનું સંશ્લેષણ \((b)\) લાયસોઝોમ્સ \((ii)\) કચરો અને ઉત્સર્ગ દ્રવ્યોનો સંગ્રહ \((c)\) રસધાનીઓ \((iii)\) ગ્લાયકોપ્રોટીન અને ગ્લાયકોલિપિડ્સનું નિર્માણ \((d)\) રીબોઝોમ્સ \((iv)\) જૈવિક અણુઓનું પાચન NEET 2019 Easy