NEET · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
નીચેના પૈકી ક્યો ધટક સમતલીય ત્રિકોણ આકાર ધરાવે છે ?
- A \(N_3\)
- B \(NO_{3}^-\)
- C \(NO_{2}^-\)
- D \(CO_2\)
Answer & Solution
Correct Answer
(B) \(NO_{3}^-\)
Step-by-step Solution
Detailed explanation
Species with \(s p^{2}\) hybridisation are plane triangular in shape. Among the given species \(N O_{3}^{-}\) is \(s p^{2}\) hybridised with no lone pair of electrons on central atom, \(N\). Whereas, \(N_{3}, N O_{2}^{-}\) and \(CO_{2}\) are sp hybridised with a linear shape.


See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલાને જોડો.
નીચે આપેલામાંથી કયો એક સાચો વિકલ્પ છે ? \((a)\quad (b)\quad (c) \quad (d)\)(a) શુદ્ધ નાઇટ્રોજન (i) ક્લોરિન (b) હેબર પદ્ધતિ (ii) સક્યુરિક એસિડ (c) સંપર્ક પદ્ધતિ (iii) એમોનિયા (d) ડેકોન (Deacon's) પદ્ધતિ (iv) સોડિયમ એઝાઇડ અથવા બેરીયમ એઝાઇડ NEET 2019 Hard - નીચેના સંકીર્ણો દ્વારા શોષાતી પ્રકાશની તરંગલંબાઈનો સાચો ક્રમ કયો છે?
A. \(\left[ Co \left( NH _3\right)_6\right]^{3+}\)
B. \(\left[ Co ( CN )_6\right]^{3-}\)
C. \(\left[ Cu \left( H _2 O \right)_4\right]^{2+}\)
D. \(\left[ Ti \left( H _2 O \right)_6\right]^{3+}\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2025 Hard - હિલિયમ પરમાણુઓની સૌથી વધુ સંખ્યા શેમાં છે?NEET 2024 Medium
- સંકીર્ણ \([CoCl_2(en)_2]\) દ્વારા દર્શાવતી સમધટકતાનો પ્રકાર ......NEET 2018 Medium
- સૂચિ\(- I\) સાથે સૂચિ \(- II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ\(- I\) (બનતી નીપજો) સૂચિ\(- II\) (ની સાથે કાર્બોનીલ સંયોજનની પ્રક્રિયા) \((a)\) સાયનોહાઈડ્રીન \((i)\) \(NH _{2} OH\) \((b)\) એસિટાલ \((ii)\) \(RNH _{2}\) \((c)\) સ્કિફ બેઈઝ \((iii)\) આલ્કોહોલ \((d)\) ઓક્ઝાઈમ \((iv)\) \(HCN\) NEET 2022 Medium - જ્યારે પ્રક્રિયાની પ્રારંભિક સાંદ્રતા બમણી કરવામાં આવે ત્યારે શૂન્ય ક્રમની પ્રક્રિયાનો અર્ધઆયુષ્ય સમય ......NEET 2018 Hard
More PYQs from NEET
- નીચેનામાંથી કયું ઘટક બેક્ટેરિયલ કોષને ચીકણો ગુણધર્મ પ્રદાન કરે છે?NEET 2017 Medium
- \(2-\)બ્રોમો પેન્ટનની ડિહાઈડ્રોહેલોજીનેશન પ્રક્રિયામાં મુખ્ય નીપજ પેન્ટ\(-2-\)ઈન બને છે. આ બનતી નિપજ આધારિત છે તે \(....\,.\)NEET 2021 Medium
- \(1990\) માં એડીનોસાઇન ડીએમિનેઝ \((ADA)\) ખામી ધરાવતી ચાર વર્ષની બાળકીને કઈ થેરાપી આપવામાં આવી હતી ?NEET 2016 Medium
- લેન્થેનોઇડ સંકોચન માટેનુ કારણ ........ છે.NEET 2014 Easy
- પ્રથમ ક્રમ પ્રક્રિયાનો આર્હેનિયસ આલેખ \(\left(\ln \mathrm{k}\,\, \mathrm{v} / \mathrm{s} \,\,\frac{1}{\mathrm{~T}}\right)\)નો ઢાળ \(-5 \times 10^{3} \,\mathrm{~K}\) છે. પ્રક્રિયાના \(\mathrm{E}_{\mathrm{a}}\) નું મૂલ્ય શું છે ? તમારા જવાબ માટે સાચો વિકલ્પ પસંદ કરો.(\(\mathrm{~kJ} \mathrm{~mol}^{-1}\) માં) \(\left[\right.\) આપેલ \(\left.\mathrm{R}=8.314 \,\mathrm{JK}^{-1} \,\mathrm{~mol}^{-1}\right]\)NEET 2021 Medium
- સરેશાશ \(10\,m\) ની ત્રિજ્યા ધરાવતી અને \(1000\) આંટા ધરાવતા એક મોટા વર્તુળાકાર ગૂંચળું તેના સમક્ષિતિજ વ્યાસને અનુલક્ષીને \(2 \;rad s ^{-1}\) થી ભ્રમણ કરે છે. જે આ સ્થાને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના શિરોલંબ ઘટકનું મુલ્ય \(2 \times 10^{-5}\,T\) અને ચુંબકીય અવરોધ \(12.56\,\Omega\) હોય તો મહતમ પ્રેરિત પ્રવાહ \(\dots\dots\dots\;A\) હશે.NEET 2022 Medium