NEET · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
નીચેના પૈકી ક્યો અનુચુંબકીય છે ?
- A \(CN^-\)
- B \(NO^+\)
- C \(CO\)
- D \(O_{2}^-\)
Answer & Solution
Correct Answer
(D) \(O_{2}^-\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{CN}^{-}, \mathrm{CO}\) and \(\mathrm{NO}^{+}\) are isoelectronic with 14 electrons each and there is no unpaired electrons in the MO configuration of these species. So these are diamagnetic. \(\mathrm{O}_{2}^{*}\) is paramagnetic due to the presence of one unpaired electron.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સિગ્માબંધિત કાર્બનિક ધાત્વિક સંયોજનનુ ઉદાહરણ જણાવો.NEET 2017 Easy
- બે નીપજો X અને Y નીચેની પ્રક્રિયા શ્રેણીમાં બને છે.
\( CH _6 CH _6 + CH_3Cl\xrightarrow{\text { નિર્જળ } AlCl _3} W\xrightarrow[ \text{હૂંફાળું}]{\text { મંદ } HNO_3 \text { + મંદ } H_2 SO_4} X + Y\)NEET 2026 Medium - જો પ્રક્રિયાનો વેગ અચળાંક \(0.03 s^{-1}\) હોય, તો પ્રક્રિયકની \(7.2 mol L ^{-1}\) સાંદ્રતા ઘટીને \(0.9 mol L ^{-1}\) થતાં કેટલો સમય લાગશે?
(આપેલ છે: \(\log 2=0.301\) )NEET 2025 Medium - નીચે આપેલા પૈકી કયો એક \(S _{ N }\, 1\) પ્રક્રિયાવિધીમાં ઝડપથી પસાર થશે?NEET 2017 Medium
- પાણીમાં ત્રણા વાયુઓ (\(A, B, C\))ના હેન્રી નિયમ આચળાંક \(\left(\mathrm{K}_{\mathrm{H}}\right)\) મૂલ્યો અનુક્રમ \(145,2 \times 10^{-5}\) અને \(35 \mathrm{kbar}\) છે પાણીમાં આ વાયુઓની દ્રાવ્યતાઓ કમમાં અનુસરે છે તેNEET 2024 Medium
- જો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ-આયુષ્ય \(\left(t_{1 / 2}\right)\) 1 મિનિટ હોય, તો પ્રક્રિયાના \(99.9 \%\) પૂર્ણ થવા માટે જરૂરી સમય કોની સૌથી નજીક હશે?NEET 2025 Easy
More PYQs from NEET
- ફેબેસી કુળ સોલેનેસી અને લિલિએસીથી અલગ પડે છે. પુંકેસરોને અનુલક્ષીને, ફેબેસી કુળ માટે વિશિષ્ટ હોય તેવી લાક્ષણિકતાઓ પસંદ કરો, જે સોલેનેસી કે લિલિએસીમાં જોવા મળતી નથી.NEET 2023 Medium
- નીચેનામાંથી કયું વિધાન સાચું છે?NEET 2019 Easy
- એક ગુલાબી પુષ્પ ધરાવતા શ્વાન પુષ્પ (સ્નેપડ્રેગન) છોડનું સંકટણ લાલ પુષ્પ ધરાવતા શ્વાન પુષ્પ છોડ સાથે કરવામાં આવે છે તો સંતતિમાં ક્યા પ્રકારનું સ્વરૂપ પ્રકાર પ્રમાણ/ણો અપેક્ષિત છે?NEET 2024 Medium
- \(M\) દળ ધરાવતા અને \(R\) ત્રિજ્યાની વર્તુળાકાર રીંગમાંથી \(90^{\circ}\) ના કોણને અનુરૂપ ચાપને દૂર કરવામાં આવે છે. રીંગના કેન્દ્રમાંથી પસાર થતી અને રીંગના સમતલને લંબ એવી અને અનુલક્ષીને રીંગના બાકી રહેતા ભાગની જડત્વની ચાકમાત્રા \({MR}^{2}\) ની \(K\) ગણી છે. \(K\) નું મૂલ્ય \(.....\) હશે.NEET 2021 Easy
- નીચે આપેલ પ્રક્રિયાઓમાંથી કઈ નીપજ તરીકે પ્રાથમિક એમાઈન આપતી નથી?NEET 2023 Medium
- નીચે બે વિધાનો આપેલાં છે : વિધાન \(I\): \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_6\right]^{3+}\) અને \(\left[\mathrm{CoF}_6\right]^{3-}\) બંને સંકીણો અષ્ટફ્લકીય છે, પણ તેમની ચુંબકીય વર્તણૂક જુદી છે, વિધાન \(II\): \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_6\right]^{3+}\) એ પ્રતિસુંબકીય છે, જ્યારે \(\left[\mathrm{CoF}_6\right]^{3-}\) એ અનુસુંબકીય છે. ઉપરનાં વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિક્લ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.NEET 2024 Medium