NEET · Chemistry · STD 11 - 3. Classification of elements and periodicity in properties
નીચેના પૈકી ક્યા વિકલ્પોમાં ગોઠવણીનો ક્રમ તેની સામે દર્શાવેલ ગુણધર્મોના ફેરફાર સાથે સહમત નથી ?
- A \(I < Br < Cl < F\) (વધતી ઇલેક્ટ્રોન-પ્રાપ્તિ એન્થાલ્પી)
- B \(Li < Na < K < Rb\) (વધતી ધાત્વિક ત્રિજ્યા)
- C \(B < C < N < O\) (વધતી પ્રથમ આયનીકરણ એન્થાલ્પી)
- D \((a)\) અને \((c)\) બંને
Answer & Solution
Correct Answer
(D) \((a)\) અને \((c)\) બંને
Step-by-step Solution
Detailed explanation
The correct order of increasing negative electron gain enthalpy is: \(I< B r < F < C\) and the correct order of increasing first ionisation enthalpy is \(B < C < O < N\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(400\, K\) તાપમાને \(20\, litre\) નુ પાત્ર \(0.4\) વાતા. દબાણે \(CO_{2(g)}\) અને પૂરતા પ્રમાણમાં \(SrO\) ધરાવે છે. (ઘન \(SrO\) નું કદ અવગણો) હવે પાત્રમાં ફિટ કરેલા સરકી શકે તેવા પિસ્ટનને ખસેડી પાત્રનું કદ ઘટાડવામાં આવે છે. જ્યારે \(CO_{2(g)}\) નુ દબાણ તેનુ મહત્તમ મૂલ્ય પ્રાપ્ત કરે ત્યારે પાત્રનું મહતમ કદ કેટલા ......લિટર થશે ? (અહીં : \(SrCO_{3(s)} \rightleftharpoons SrO_{(s)}+ CO_{2(g)} \,, K_p=1.6\,atm\))NEET 2017 Medium
- સૂચી\(-I\) સાથે સૂચી\(-II\)ને જોડો :
નીચે આપેલ વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો:સૂચી\(-I\) સૂચી\(-II\) \(A\) કોક \(I\) \(sp ^3\) સંકરણ પામેલા કાર્બન પરમાણુઓ \(B\) હીરો \(II\) શુષ્ક ઊંજણ તરીકે ઉપયોગી \(C\) ફુલેરિન \(III\) રિડક્શનકર્તા તરીકે ઉપયોગી \(D\) ગ્રેફાઈટ \(IV\) પિંજર જેવા અણુઓ NEET 2023 Medium - પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વિશિષ્ટ પ્રક્રિયાવેગ \(10^{-2}\, sec^{-1}\) છે. તો પ્રક્રિયકના \(20\, g\) ઘટીને \(5\, g\) થવા માટે ........ \(\sec\) લાગશે.NEET 2017 Medium
- મહતમ ઉત્કલન એઝિયોટ્રોપ બનાવતું મિશ્રણ કયું છે?NEET 2019 Easy
- 1273 K પર નિકલ ઉદ્દીપકની હાજરીમાં મિથેન સાથે પાણીની પ્રક્રિયા થઈને શું બને છે.NEET 2026 Easy
- કોપર સલ્ફેટના દ્રાવણનું વિદ્યુતવિભાજન 1.5 એમ્પિયરના વિદ્યુતપ્રવાહ સાથે 10 મિનિટ માટે કરવામાં આવ્યું. કેથોડ પર જમા થતા કોપરનું દળ શોધો:
(આપેલ : Cu નું મોલર દળ = 63 g mol⁻¹; 1 F = 96487 C mol⁻¹)NEET 2026 Medium
More PYQs from NEET
- \(1\) ગ્રામ સોડિયમ હાઇડ્રોક્સાઇડની \(0.75 \mathrm{M} \mathrm{HCl}\) દ્રાવણના \(25 \mathrm{~mL}\) સાથે પ્રક્રિયા કરવામાં આવી. પ્રક્રિયા ન થયેલ બાકી રહેલ સોડિયમ હાઈડ્રોક્સાઈડનું દળ ........... બરાબર છે.NEET 2024 Medium
- નીચે આપેલ ગેટ્સની ગોઠવણમાં ઇનપુટ \(A\) અને \( B\) ના પદોમાં આઉટપુટ \(Y\) ને કઈ રીતે તરીકે દર્શાવી શકાય?
NEET 2018 Hard - નીચેનામાંથી કયું સમીકરણ વસ્તીના વરહલસ્ટ-પર્લ લોજિસ્ટિક વૃદ્ધિને રજૂ કરે છે?NEET 2025 Easy
- નીચેનામાંથી કયું તેમના દ્વારા ઉત્પન્ન થતી નીપજ સાથે સાચી રીતે જોડાયેલ છે ?NEET 2017 Medium
- નાઇટ્રોજન ડાયોક્સાઈડ અને સલ્ફર ડાયોક્સાઈડના કેટલાક ગુણધર્મો સમાન છે . આ સંયોજનોમાંથી ક્યો ગુણધર્મ એક દર્શાવે છે, પરંતુ બીજુ દર્શાવતુ નથી ?NEET 2015 Easy
- રેડ લિસ્ટ મુદ્દાઓ કે માહિતી કોની ધરાવે છે?NEET 2016 Medium