enEnglishguગુજરાતી
NEET · Chemistry · STD 11 - 8.2 Organic chemistry isomerism
નીચેના પૈકી ક્યા સંયોજનો ચલરૂપકતા દર્શાવી શકે ?

- A \(II\) અને \(III\)
- B \(I, II\) અને \(III\)
- C \(I\) અને \(II\)
- D \(I\) અને \(III\)
Answer & Solution
Correct Answer
(B) \(I, II\) અને \(III\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- આણ્વિય કક્ષકવાદને આધારે નીચે આપેલામાંથી કઇ દ્વિપરમાણ્વીક સ્પીસીઝ પાસે ફક્ત \(\pi\) બંધો છે ?NEET 2019 Medium
- નીચે આપેલા આયનો પૈકી ક્યો એક \(d-d\) સંક્રાંતિ તેમજ અનુચુંબકત્વ દર્શાવે છે?NEET 2018 Hard
- જ્યારે તાપમાનમાં \(27^{\circ} \mathrm{C}\) થી \(57^{\circ} \mathrm{C}\) ફેરફાર થાય છે ત્યારે પ્રક્રિયાનો વેગ (દર) ચાર ગણો થાય છે. સક્રિયકરણ શક્તિની ગણાતરી કરો. ( \(\mathrm{R}=8.314 \mathrm{~J} \mathrm{~K}^{-1} \mathrm{~mol}^{-1}, \log 4=0.6021\) આપેલ છે.)NEET 2024 Medium
- ઇલેક્ટ્રોફાઇલ (ઇલેક્ટ્રોન અનુરાગી) ના સંદર્ભમાં સાચુ વિધાન પસંદ કરો.NEET 2017 Medium
- નીચે બે વિધાનો આપેલાં છે : વિધાન \(I\): \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_6\right]^{3+}\) એ હોમોલેચ્ટિક સંકીર્ણ છે જ્યારે \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_4 \mathrm{Cl}_2\right]^{+}\)સ હિંટરોલેચ્ટિક સંકીર્ણ છે. વિધાન \(II\): \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_6\right]^{3+}\) એ ફ્ક્ત એક જ પ્રકારનો લિગેન્ડ ધરાવે છે, પણ \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_4 \mathrm{Cl}_2\right]^{+}\) એ એક કરતાં વધારે પ્રકારના લિગેન્ડ ધરાવે છે. ઉપ૨નાં વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરોNEET 2024 Medium
- બેન્ઝિન અને ટોલ્યુઇનનું મોલપ્રમાણ \(1:1\) ધરાવતા આદર્શ દ્રાવણ માટે બાષ્પના સંઘટન વિશે નીચેનામાંથી ક્યુ વિધાન સાચુ છે ? તાપમાન \(25 ^o C\) જેટલુ અચળ ધારો. (અહીં : \(25^o C\) પર બાષ્પ દબાણના મૂલ્યો અનુક્રમે બેન્ઝિન \(= 12.8\, kPa,\) ટોલ્યુઇન \(= 3.85 \,kPa\))NEET 2016 Hard
More PYQs from NEET
- નીચેનામાંથી કુયો સ્ટેરોઈડ અંતઃસાવ નથી?NEET 2024 Medium
- માણસમાં ફલન એ ત્યારે જ શક્ય બને જો ...NEET 2016 Medium
- નીચેના કોલમોને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
\((a)\quad (b)\quad (c)\quad (d)\)\((a)\) ક્લોસ્ટ્રીડીયન બ્યુટીલીકમ \((i)\) સાયક્લો સ્પોરીન-\(A\) \((b)\) ટ્રાઈકોડર્મા પોલીસ્પોરમ \((ii)\) બ્યુટીરીક એસિડ \((c)\) મોનાસ્કસ પરપુરીયસ \((iii)\) સાઈટ્રીક એસિડ \((d)\) એસ્પર્જીલસ નાઈજર \((iv)\) રૂધિરમાં કોલેસ્ટેરોલ ઘટાડતો ઘટક NEET 2020 Easy - નીચે આપેલાં બ વિધાનો \(A\) અને \(B\) ધ્યાનમાં લો અને સાચો ઉતર શોધો. \(A\). સોલર સેલ માટ, \(I-V\) લાક્ષણિક્રતા આપેલ આલેખનાi \(IV\) (ચોઘા) ચરણામાં છે. \(B\). રિવર્સ બાયસમાં \(p n\) જંક્શન ડાયોડમાં, મુખ્ય વિદ્યુત ભાર વાહકોને કારછેર મળતો પ્રવાહ \((\mu A)\) માં મપાય છે.
NEET 2024 Medium - માનવ ઈન્સ્યુલીન સંબંધિત વિધાનનો નીચે આપેલા છે. કયું વિધાન કે વિધાનો જનીન ઈજનેરીવિદ્યાકીય ઈન્સ્યુલીન અંગે સાચાં છે ? \((a)\) પ્રો-હોર્મોન ઈન્સ્યુલીન વધારે ખેંચાયેલ \(C-\)શૃંખલા ધરાવે છે. \((b)\) \(E.coli\) માં ઈનસ્યુલીનની \(A-\)પેપ્ટાઈડ અને \(B-\)પેપ્ટાઈડ શૃંખલા અલગ-અલગ બને છે અને તેમને અલગીકૃત કરી તેમની વસ્ચે ડાઈસલ્ફાઈડ બંધ બનાવીને જોડવામાં આવે છે. \((c)\) ડાયાબિટીસની સારવારમાં વપરાતો ઈન્સ્યુલીન ગાય અને ભૂંડ માંથી અલગીકૃત કરાય છે. \((d)\) 'પ્રો-હોર્મોન ઈન્સ્યુલીનને પરિપકવ અને કાર્યશીલ અંત:સ્ત્રાવ બનાવવા માટ પ્રક્રિયાકૃત થવાની જરૂર પડે છે. \((e)\) કેટલાક દર્દીઓ બહારના ઈન્સ્યુલીન સામે એલર્જી દર્શાવે છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરોNEET 2022 Medium
- કઈ સ્થિતિ આદર્શ દ્રાવણ માટે યોગ્ય નથી ?NEET 2013 Medium