NEET · Chemistry · STD 11 - 6.2. Equilibrium - II (icon Equilibrium)
નીચેના પૈકી ક્યા ક્ષારનું દ્રાવણ સ્વભાવે બેઝિક છે ?
- A સોડિયમ એસિટેટ
- B એમોનિયમ કલોરાઇડ
- C એમોનિયમ સલ્ફેટ
- D એમોનિયમ નાઇટ્રેટ
Answer & Solution
Correct Answer
(A) સોડિયમ એસિટેટ
Step-by-step Solution
Detailed explanation
Sodium acetate is a salt of strong base and weak acid therefore its salt solution is basic
in nature.
in nature.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(Ar, K^+\) અને \(Ca^{2+}\) ઘટકો સમાન સંખ્યાના ઇલેક્ટ્રોન ધરાવે છે. તો તેઓની ત્રિજ્યા ક્યા ક્રમમાં વધશે ?NEET 2015 Medium
- સારી રીતે અવાહક કરેલા પાત્રમાં એક વાયુનું \(2.5\,atm\) જેટલા અચળ બાહ્ય દબાણની અસર હેઠળ \(2.5\,L\) માથી \(4.5\,L\) કદમાં વિસ્તરણ કરવામાં આવે તો વાયુની આંતરિક ઊર્જા \(\Delta U\) માં થતો ફેરફાર ................. જૂલ એકમમાં જણાવો.NEET 2017 Medium
- નીચેનમર્યાદિત મોલરની વાહકતા આપવામાં આવી છે \(\lambda_{\mathrm{m}\left(\mathrm{H}_{2} \mathrm{SO}_{4}\right)}^{0}=\mathrm{x} \;\mathrm{S}\; \mathrm{cm}^{2} \mathrm{mol}^{-1}\) \(\lambda_{\mathrm{m}\left(\mathrm{K}_{2} \mathrm{SO}_{4}\right)}^{0}=\mathrm{y} \;\mathrm{S\;cm}^{2} \mathrm{mol}^{-1}\) \(\lambda_{\mathrm{m}(\mathrm{CH_3} \mathrm{COOK})}^{0}=\mathrm{z}\; \mathrm{S\;cm}^{2} \mathrm{mol}^{-1}\) \(\mathrm{CH}_{3} \mathrm{COOH}\) માટે \(\lambda_{\mathrm{m}}^{0}\left(\mathrm{in}\; \mathrm{S} \;\mathrm{cm}^{2} \mathrm{mol}^{-1}\right)\) શું હશે ?NEET 2019 Hard
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
NEET 2024 Medium - હાઈડ્રોજન પરમાણુ દ્વારા શોષાયેલા પ્રકાશની તરંગલંબાઈનો ગુણોત્તર, જ્યારે તે અનુક્રમે \(n =2 \rightarrow n =3\) અને \(n =4 \rightarrow n =6\) સંક્રમણોમાંથી પસાર થાય છે, તે ________ છે.NEET 2025 Easy
- સામાન્ય (typical) બળતણ કોષમાં પ્રક્રિયકો \((R)\) અને નીપજો \((P)\) .......... છે.NEET 2020 Easy
More PYQs from NEET
- નીચે પૈકી ક્યું વિધાન સાચુ નથી ?NEET 2019 Medium
- \(100 \Omega\) અવરોધ ધરાવતું ગેલ્વેનોમીટર 1 mA વિદ્યુતપ્રવાહ માટે પૂર્ણ સ્કેલનું આવર્તન દર્શાવે છે. તેને 0−10 A રેન્જના એમીટરમાં રૂપાંતરિત કરવામાં આવે છે. જરૂરી શંટ ____________ છે :NEET 2026 Easy
- નીચેનામાંથી કયો એક બિન-રિડ્યુસિંગ કાર્બોહાઇડ્રેટ છે?NEET 2014 Medium
- 30 લિટર કદના એક ઓક્સિજન સિલિન્ડરમાં 18.20 મોલ ઓક્સિજન છે. સિલિન્ડરમાંથી થોડો ઓક્સિજન વાપરી લીધા પછી, \(27^{\circ} C\) તાપમાને તેનું ગેજ દબાણ ઘટીને 11 વાતાવરણીય દબાણ થાય છે. સિલિન્ડરમાંથી વાપરી લેવાયેલા ઓક્સિજનનું દળ લગભગ કેટલું હશે?
[આપેલ છે: \(R=\frac{100}{12} J mol ^{-1} K^{-1}\), અને \(O_2\) નું આણ્વીય દળ \(=32\), 1 વાતાવરણીય દબાણ \(=1.01 \times 10^5 N / m\)]NEET 2025 Medium - \(R\) અને \(2 R\) ત્રિજ્યા ધરાવતા બે ધાતુના ગોળાની પૃષ્ઠવિજભાર ઘનતા \(\sigma\) સમાન છે.તે બંનેને સંપર્કમાં લાવવામાં આવે છે અને પછી અલગ કરવામાં આવે છે.તો તેના પર નવી પૃષ્ઠવિજભાર ઘનતા કેટલી થશે?NEET 2019 Medium
- પેન્ટ\(-2-\)ઇન\(-4-\)આઇન માં સિગ્મા ( \(\sigma\) ) અને પાઇ ( \(\pi\) ) બંધની, સંખ્યા જણાવો.NEET 2019 Medium