NEET · Chemistry · STD 12 - p -Block elements - ll
નીચેના પૈકી ક્યા આયનોની જોડીમાં બંને ઘટકો \(S - S\) ધરાવે છે ?
- A \(S_4O_6^{2-}, S_2O_3^{2-}\)
- B \(S_2O_7^{2-}, S_2O_8^{2-}\)
- C \(S_4O_6^{2-}, S_2O_7^{2-}\)
- D \(S_2O_7^{2-}, S_2O_3^{2-}\)
Answer & Solution
Correct Answer
(A) \(S_4O_6^{2-}, S_2O_3^{2-}\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેનામાંથી કયા સંયોજનોનો ઉપયોગ કોસ્મેટિક સર્જરીમાં થાય છે?NEET 2019 Easy
- જ્યારે \(1 dm ^3\) \(CO _2\) વાયુને ગરમ કોક (coke) પરથી પસાર કરવામાં આવે છે, ત્યારે STP એ સંપૂર્ણ પ્રક્રિયા પછી વાયુમય મિશ્રણનું કદ \(1.4 dm ^3\) થાય છે. STP એ વાયુમય મિશ્રણના ઘટકો શોધો :NEET 2026 Easy
- એસિડિક માધ્યમમાં \(H_2O_2\) એ \(Cr_2O_7^{2-}\) માં રૂપાંતર કરે છે, જેમાં બે \((-O-O-)\) બંધ છે. \(CrO_5\) માં \(Cr\) ની ઓક્સિડેશન અવસ્થા ........... થશે.NEET 2014 Hard
- નીચેની બે પ્રક્રિયાઓ સમાન દુર્ગંધયુક્ત ઉત્પાદન Z આપે છે.

X અને Z, અનુક્રમે શોધો :NEET 2026 Easy - પ્ર્કિયકની શરૂઆતની સાંદ્રતા \(0.02\, M\) ધરાવતા એક શૂન્ય ક્રમની પ્રક્રિયાનો અર્ધઆયુષ્ય સમય \(100\, s\) છે. તો પ્રક્રિયા માટે વેગ અચળાંક (\(mol\, L ^{-1} s ^{-1}\) માં\()\) જણાવો.NEET 2020 Medium
- નીચે આપેલા માંથી કયો એક પરમાણુઓની સંખ્યા મહતમ ધરાવતું હશે?NEET 2020 Medium
More PYQs from NEET
- નીચેનામાંથી કયું શ્વસનતંત્રના સંવહનભાગનું કાર્ય નથી?NEET 2022 Medium
- સૂચિ I સાથે સૂચિ II ને જોડો:
યાદી-I (વિદ્યુતચુંબકીય તરંગ) યાદી-II (ઉત્પાદન) (A) માઇક્રોવેવ (I) પરમાણુઓમાં ઇલેક્ટ્રોન જ્યારે ઉચ્ચ ઊર્જા સ્તરમાંથી નીચા ઊર્જા સ્તરમાં જાય છે ત્યારે પ્રકાશનું ઉત્સર્જન કરે છે (B) દ્રશ્ય પ્રકાશ (II) ન્યુક્લિયસનો રેડિયોએક્ટિવ ક્ષય (C) ગામા કિરણો (III) પરમાણુઓ અને અણુઓનું કંપન (D) પાર-રકત કિરણો (IV) કલીસ્ટ્રોન વાલ્વ અથવા મેગ્નેટ્રોન-વાલ્વ
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:NEET 2026 Easy - પ્રક્રિયા \(X_2O_{4(l)} \to 2XO_{2(g)}\) માટે \(300\,K\) તાપમાને \(\Delta U = 2.1\ kcal, \, \Delta S = 20\, k\,cal\, K^{-1}\) હોય, તો \(\Delta G\) ............. \(\mathrm{kcal}\) થશે.NEET 2014 Hard
- \(“AB"\) રૂધિરજૂથ વાળી વ્યક્તિને “સર્વગ્રાહી” તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે :NEET 2021 Easy
- પાયનસના બીજ, ફંગલ (ફૂગ) તંતુઓ સાથે સંબંધ રાખ્યા વગર અંકુરીત થઈ શકતા નથી. આવું બને છે કારણ કેNEET 2019 Medium
- નીચે આપેલી સ્પીસીઝની જોડીઓમાંથી કઈ સમ-બંધારણીય નથી ?NEET 2017 Medium