enEnglishguગુજરાતી
NEET · Chemistry · STD 12 - 4. d and f- block elements
નીચેના પૈકી ક્યા આયનની ચુંબકીય ચાકમાત્રા \(2.84\, B.M.\) થશે ? (પરમાણ્વીય ક્રમાંક: \(Ni = 28, Ti = 22, \)\(Cr = 24, Co = 27\))
- A \(Cr^{2+}\)
- B \(Co^{2+}\)
- C \(Ni^{2+}\)
- D \(Ti^{3+}\)
Answer & Solution
Correct Answer
(C) \(Ni^{2+}\)
Step-by-step Solution
Detailed explanation
\(\sqrt{n(n+2)}=2.84\) \(\Rightarrow n=2\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- પરમાણુ સૂત્ર \(C_6H_{14}O\)ના સમઘટકીય આલ્કોહોલની સંખ્યા કેટલી હશે , કે જે ઘન આયોડોફોર્મ કસોટી આપે છેNEET 2013 Hard
- નીચેનામાંથી ખોટું વિધાન ઓળખો :NEET 2026 Medium
- ડાયબોરેનના સંદર્ભમાં નીચે આપેલામાંથી ક્યું વિધાન સાચુ નથી ?NEET 2022 Medium
- સંયોજન \(P \left( C _8 H _8 O \right)\) 2, 4-DNP પ્રક્રિયક સાથે લાલ કેસરી (નારંગી) અવક્ષેપ આપે છે અને તે ફેહલિંગના પ્રક્રિયકનું રિડક્શન કરતું નથી. ક્રોમિક ઍસિડ વડે પ્રબળ ઑક્સિડેશન કરતાં, \(P\) એક ઍરોમેટિક નીપજ \(Q\) આપે છે જે જલીય \(NaHCO _3\) સાથે પ્રક્રિયા કરવાથી ઉભરો આપે છે. સંયોજનો P અને Q અનુક્રમે શોધો:
NEET 2026 Medium - નીચે આપેલા અણુઓમાં કયાની પ્રકૃતિ અધ્રુવીય (non-polar) છે?NEET 2021 Easy
- ઓલ ઈન્ડિયા રેડિયો, નવી દિલ્હીનું એક ચોક્કસ સ્ટેશન \(1,368\, \mathrm{kHz}\) \((kilohertz)\) ની આવૃત્તિ પર પ્રસારણ કરે છે. પ્રેષિત્ર (transmitter) વડે ઉત્સર્જિત વિદ્યુતચુંબકીય વિકિરણની તરંગલંબાઈ શોધો. [પ્રકાશનો વેગ \(\left.c=3.0 \times 10^{8}\, \mathrm{~ms}^{-1}\right]\)NEET 2021 Easy
More PYQs from NEET
- એક \(200\, V , 50 \,Hz\) ના \(ac\) સપ્લાય સાથે \(40\, \mu F\) નો એક કેપેસીટર જોડેલ છે આ પરિપથમાના પ્રવાહનું \(rms\) મુલ્ય આશરે .......................\(\;A\) છેNEET 2020 Medium
- જ્યારે રોગ ઉપચાર માટે મનુષ્ય પેશીમાં જનીન પ્રવર્ધન દ્વારા રોગકારક જનીનને લક્ષ્ય બનાવવાનો પ્રયાસ કરાય છે, તેને કહેવાય :NEET 2021 Medium
- \(0.5 \;\mathrm{m}\) ત્રિજ્યા ધરાવતા સાઇકલના ચક્રને ચક્રના સમતલને લંબ \(0.1\; T\) જેટલા ચુંબકીયક્ષેત્રમાં \(10 \;\mathrm{rad} / \mathrm{s}\) ના અચળ કોણીય વેગથી ફેરવવામાં આવે છે. તો તેના કેન્દ્ર અને પરિઘ વચ્ચે કેટલા \(V\) નો \(EMF\) ઉત્પન્ન થશે?NEET 2019 Medium
- \(R_{1}\) અને \(\mathrm{R}_{2}\) ત્રિજ્યા ધરાવતા બે વિદ્યુતભારિત ગોળાકાર સુવાહકોને એક તારથી જોડવામાં આવેલા છે. તો ગોળાઓની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાઓનો ગુણોત્તર \(\left(\sigma_{1} / \sigma_{2}\right)\) \(.....\) છે.NEET 2021 Medium
- ફેબેસી કુળ સોલેનેસી અને લિલિએસીથી અલગ પડે છે. પુંકેસરોને અનુલક્ષીને, ફેબેસી કુળ માટે વિશિષ્ટ હોય તેવી લાક્ષણિકતાઓ પસંદ કરો, જે સોલેનેસી કે લિલિએસીમાં જોવા મળતી નથી.NEET 2023 Medium
- નીચેનામાંથી કયું વિધાન સાચું છે?NEET 2014 Medium