enEnglishguગુજરાતી
NEET · Chemistry · STD 12 - 3. Chemical kinetics
નીચેના પૈકી ક્યા આલેખના ઢાળ પરથી પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા ગણી શકાય છે ?
- A \(\ln \,k\) vs. \(\frac{1}{T}\)
- B \(\frac{T}{\ln}\) vs. \(\frac{1}{T}\)
- C \(\ln \, k\) vs. \(T\)
- D \(\frac{\ln \, k }{T}\) vs. \(T \)
Answer & Solution
Correct Answer
(A) \(\ln \,k\) vs. \(\frac{1}{T}\)
Step-by-step Solution
Detailed explanation
According to Arrhenius equation. \(k=A e^{-E_{\alpha} / R T}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- પ્રવાહી X ના 5 મોલ અને પ્રવાહી Y ના 10 મોલ એક દ્રાવણ બનાવે છે જેનું બાષ્પ દબાણ 70 torr છે. શુદ્ધ X અને Y ના બાષ્પ દબાણ અનુક્રમે 63 torr અને 78 torr છે. વર્ણવેલ દ્રાવણ માટે નીચેનામાંથી કયું સાચું છે?NEET 2025 Medium
- સૂચી\(- I\) માં આપેલા સંયોજનોને સૂચી\(- II\) માં આપેલા સંકરણ અને આકાર સાથે જોડી સાચો વિકલ્પ પસંદ કરો.
સૂચી\(- I\) સૂચી\(- II\) \(1. XeF_6\) \((i)\) વિકૃત અષ્ટફલક \(2. XeO_3\) \((ii)\) સમતલીય સમચોરસ \(3. XeOF_4\) \((iii)\) પિરામિડલ \(4. XeF_4\) \((iv)\) સમચોરસ પિરામિડલ NEET 2016 Medium - \(H_2, O_2\) અને \(CH_4\) ના સમાન દળોને \(V\) કદ ધરાવતા કન્ટેનર માં \(27\, ^o C\) આદર્શ સ્થિતિમાં લેવામાં આવે છે.\(H_2, O_2\) અને \(CH_4\)ના કદોનો ગુણોત્તર જણાવો.NEET 2014 Medium
- ક્યો એક એસિડીકતાનો સાચો ક્રમ છે ?NEET 2017 Hard
- આપેલ સંયોજન \(..........\)નું એક ઉદાહરણ છે.
NEET 2023 Medium - \(RBC\) ઊણપ (ખામી) એ રોગ નીચેનામાંથી કઈ ઊણપને કારણે છે.NEET 2021 Easy
More PYQs from NEET
- ખરબચડી અંતઃકોષરસજાળમાં \((RER)\) નીચે પૈકીની કઈ ઘટના ઘટતી નથી ?NEET 2018 Medium
- મોટાં પ્રાણીઓ કરતાં નાનાં પ્રાણીઓને સરળતાથી ખડક ઉપર દોરી જવાની સરળતા રહે છે. કારણ કે ......NEET 2016 Medium
- \(C _{4}\) વનસ્પતિઓના વાહિપૂલ ફરતે આવેલા મોટા પૂલકંચુક કોષોનો ફાળો શું છે?NEET 2022 Medium
- એક પ્રક્રિયા \(2\) કલાકમાં \(50 \%\) પૂર્ણ થાય છે. તથા \(4\) કલાક માં \(75 \%\) પૂર્ણ થાય છે. તો પ્રક્રિયાનો ક્રમ ..........NEET 2013 Easy
- બરફનો એક ટુકડો \(h\) ઊંચાઇ પરથી પડે છે ત્યારે તે સંપૂર્ણ પીગળી જાય છે. ઉત્પન્ન થતી ઉષ્માનો ફકત \(\frac{1}{4}\) ભાગ જ બરફ દ્વારા શોષાય જાય છે, તથા બરફની બધી ઊર્જા તેના પડવા સાથે ઉષ્મામાં રૂપાંતરિત થાય છે. ઊંચાઇનું મૂલ્ય (\(km\) માં) કેટલું હશે? [બરફની ગલનગુપ્ત ઉષ્મા \(3.4 \times 10^5\; J/kg\) તથા \(g=10\; N/kg \)]NEET 2016 Hard
- નારિયેળનું ફળ એકNEET 2017 Medium