NEET · Chemistry · STD 12 - 4. d and f- block elements
નીચેના ઓક્સાઇડ પૈકી ક્યો સ્વભાવે ઊભયગુણી છે ?
- A \(CO _{2}\)
- B \(SnO _{2}\)
- C \(SiO _{2}\)
- D \(GeO _{2}\)
Answer & Solution
Correct Answer
(B) \(SnO _{2}\)
Step-by-step Solution
Detailed explanation
\(CO _{2}:\) acidic \(SnO _{2}:\) amphoteric
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \({ }_{71}^{175} Lu \)માં પ્રોટોન્સ , ન્યુટ્રોન્સ અને ઇલેક્ટ્રોન્સની સંખ્યા અનુક્રમે કેટલી હશે?NEET 2020 Easy
- \(n = 3\) અને \(l = 1\) કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન ગોઠવાઈ શકે છે?NEET 2016 Medium
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I :\) પ્રાથમિક એલિફટીક એમાઈનો \(HNO _{2}\) સાથે પ્રક્રિયા કરીને અસ્થાયી ડાયએઝોનિયમ ક્ષારો આપે છે. વિધાન \(II :\) પ્રાથમિક એરોમેટિક એમાઈનો \(HNO _{2}\) સાથે પ્રક્રિયા કરીને ડાયએઝોનિયમ ક્ષારો બનાવે છે કે જે \(300 \,K\) ની ઉપર પણ સ્થાયી છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંઘબેસતો જવાબ પસંદ કરો.NEET 2022 Medium
- બેન્ઝિનનું ઠારબિંદુ અવનયન અચળાંક \(\left( K _{ f }\right)\) \(5.12\, K\, kg\, mol ^{-1}\) છે.બેન્ઝિનમાં રહેલા એક વિદ્યુત-વિભાજ્ય દ્રાવ્ય ધરાવતા \(0.078\, m\) મોલાલિટીના દ્રાવણ માટે ઠારબિંદુ અવનયન ........\(\,K\) (બે દશાંશ સુધી પૂર્ણાંકમાં મૂકી શકાય)NEET 2020 Medium
- નીચે આપેલ હાઈડ્રાઈડોમાંથી કોનો સૌથી વઘારે બંઘખૂણો છે?NEET 2017 Medium
- નીચેનામાંથી ઓલિયમ નું સાચું સૂત્ર કયું છે ?NEET 2019 Easy
More PYQs from NEET
- ડીન્યુટરેશન પ્રક્રિયા દરમિયાન પ્રોટીનનું કયું બંધારણ અકબંધ છે ?NEET 2019 Medium
- એક નાનો સિગ્નલ વોલ્ટેજ \(V(t)=V_0sin\)\(\omega t\) ને એક આદર્શ કેપેસિટર \(C\) ની આસપાસ લગાડેલ છે.NEET 2016 Easy
- અંગીકાઓ કે જેનો સમાવેશ અંતઃપટલમય તંત્રમાં થાય છે :NEET 2021 Medium
- કોષોની નિયોપ્લાસ્ટિક લાક્ષણિકતાઓનો ઉલ્લેખ કરે છે :
A. પ્રસારિત કોષોનો જથ્થો
B. કોષોનો ઝડપી વિકાસ
C. આસપાસના પેશીઓમાં આક્રમણ અને નુકસાન
D. તેમના મૂળ સ્થાન સુધી મર્યાદિત
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2025 Easy - નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન (A) અને બીજાને કારણ (R) તરીકે દર્શાવેલ છે.
વિધાન (A) : ટેપેટમ (પોષકસ્તર) ના કોષો ઘટ્ટ કોષરસ ધરાવે છે અને સામાન્ય રીતે એક કરતાં વધુ કોષકેન્દ્ર ધરાવે છે.
કારણ (R) : ટેપેટમ (પોષકસ્તર) માં એક કરતાં વધુ કોષકેન્દ્રની હાજરી વિકાસ પામતા લઘુબીજાણુ માતૃકોષોને પોષણ પૂરું પાડવાની કાર્યક્ષમતામાં વધારો કરે છે.
ઉપરોક્ત વિધાનોને ધ્યાનમાં રાખીને, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:NEET 2025 Medium - નીચેનામાંથી ખોટું વિધાન ઓળખો :NEET 2026 Hard