ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Chemistry · STD 12 - 4. d and f- block elements

નીચેના ના કારણે \(Zr \,(Z = 40)\) અને \(Hf \,(Z= 72)\) એ સરખી પરમાણ્વીય અને આયનિક ત્રિજ્યાઓ ધરાવે છે તે શોધો.

  1. A સરખા (એકજ) સમૂહને લીધે છે.
  2. B વિકર્ણીય સંબંધ
  3. C લેન્થનોઈડ સંકોચન
  4. D સરખા રાસાયણિક ગુણધર્મો ધરાવે છે
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) લેન્થનોઈડ સંકોચન

Step-by-step Solution

Detailed explanation

From \(IV- A\) to \(II- B\) Due to lanthanoid contration size of \(4 \mathrm{~d}\) \(\&\) \(5 \mathrm{~d}\) series elements of same group are approx same.
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app