enEnglishguગુજરાતી
NEET · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
નીચેના માંથી આયનોની કઈ જોડ સમઇલેક્ટ્રોનિય અને સમબંધારણીય છે?
- A \(CO_3^{2-}, NO_{3}^-\)
- B \(ClO_{3}^- , CO_3^{2-}\)
- C \(ClO_{3}^-, SO_3^{2-}\)
- D બંને \((a)\) અને \((c)\)
Answer & Solution
Correct Answer
(D) બંને \((a)\) અને \((c)\)
Step-by-step Solution
Detailed explanation
\(\begin{array}{|c|c|c|c|}\hline \text { Species } & {\text { Hybridisation }} & {\text { Shape }} & {\mathrm{No.} \text { of }} e^-s \\ \hline \mathrm{{SO}_{3}}^{-2} & {s p^{3}} & {\text { Pyramidal }} & {42} \\ \hline \mathrm{{ClO}_{3}}^{-} & {s p^{3}} & {\text { Pyramidal }} & {42} \\ \hline \mathrm{{CO}_{3}}^{-2} & {s p^{2}} & {\text { Triangular planar}} & {32} \\ \hline \mathrm{NO}_{3}^{-} & {s p^{2}} & {\text { Triangular planar}} & {32} \\ \hline\end{array}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(Eu\) (\( Z = 63\)), \(Gd\) (\( Z = 64\)) અને \(Tb\) (\( Z = 65\)) ની ઇલેક્ટ્રોન રચના જણાવો.NEET 2016 Medium
- આ પ્રક્રિયા ........ તરીકે ઓળખાય છે.
NEET 2016 Hard - લેન્થેનોઈડ આયનોના યુગ્મ કે જે પ્રતિચુંબકીય છે તે -NEET 2024 Medium
- સંયોજન કે જે ખૂબ જ સરળતાથી વાયુમય અવસ્થામાં બ્રોમિન સાથે પ્રક્રિયા આપશે તે સૂત્ર ધરાવે છે....NEET 2016 Medium
- એક મોલલ દ્રાવણ એ \(0.5\, mole\) દ્રાવ્ય ધરાવે છે ત્યાં છે .....NEET 2022 Medium
- આપેલ સ્પીસીઝોની કુલ સંખ્યા કે જે તેની સૌથી બાહ્ય કોશમાં મધ્યસ્થ પરમાણુ આસપાસ આઠ ઈલેક્ટ્રોનો ધરાવતા નથી તે... \(NH _3, AlCl _3, BeCl _2, CCl _4, PCl _5:\)NEET 2023 Medium
More PYQs from NEET
- નીચેના પીકી ક્યું મેન્ડલના પ્રભુતાના નિયમને આધારે સમજાવી શકાય છે? \(A\). એક કારકોની જોડ પૈકી એક પ્રભાવી અને બીજું પ્રચ્છન્ન હોય છે. \(B\). એલેલ્સ કોઈ અભિવ્યક્તિ દર્થાવતતા નથી અને \(F2\) પેઢીમાં બંને લક્ષણો દેખાય છે. \(C\). સામાન્ય દ્રીકીય વનસ્પતિઓમાં કારકો જોડમાં હોય છે. \(D\). લક્ષણોનું નિયંત્રણ કારકો નામના સ્વતંત્ર એકમો દ્વારા થાય છે. \(E\). એક સંકરણાના પ્રયોગમાં ફક્ત એક જ પિતૃ લક્ષણ અભિવ્યક્ત થાય છે. નીયે આપેલા વિકલ્પોમાંધી સાચો જવાબ પસંદ કરો.NEET 2024 Medium
- ગર્ભનિરોધક “સહેલી” \((SAHELI)\)NEET 2018 Easy
- લિસ્ટ \(- I\) ને લિસ્ટ \(- II\) સાથે મેળવો. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
NEET 2022 Medium - બેસિલસ થુરિન્જીએન્સિસમાંથી અલગ કરાયેલા વિષ પ્રોટીન, નીચેનામાંથી કયા જનીનો દ્વારા સંકેતબદ્ધ, અનુક્રમે કપાસના બોલવર્મ્સ અને મકાઈના બોરરને નિયંત્રિત કરશે?NEET 2026 Medium
- નીચે બે વિધાનો આપેલાં છે : વિધાન \(I\) : એનિલિન ફ્રિડલ-કાફટ આલ્કાઈલેશન પ્રક્રિયા આપતું નથી. વિધાન \(II\) : એનિલિનને ગ્રેબિયલ સંશ્લેષણ દ્વારા બનાવી શકાતું નથી. ઉપરનાં વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.NEET 2024 Medium
- અર્ધીકરણ દરમિયાન સમજાત રંગસૂત્રો પર પુન:સંયોજિત ગ્રંથિકાઓ નું દ્રશ્યમાન બનવું તે આની લાક્ષણીકતા છે:NEET 2022 Medium