NEET · Chemistry · STD 11 - 2. structure of atom
નીચેના ક્વોન્ટમ આંકના સેટ સાથે સંકળાયેલા ઇલેક્ટ્રોનની મહતમ સંખ્યા ............ થશે. \(n = 3, l = 1\) અને \(m = {-1}\)
- A \(4\)
- B \(2\)
- C \(10\)
- D \(6\)
Answer & Solution
Correct Answer
(B) \(2\)
Step-by-step Solution
Detailed explanation
The orbital of the electron having \(=3, l=1\) and \(m=-1\) is \(3 p_{z}(\text { as } n / m)\) and an orbital can have a maximum of two electrons with opposite spins. therefore, \(3 \mathrm{p}_{z}\) orbital contains only two electrons or only \(2\) electrons are associated with \(\mathrm{n}=3, \mathrm{l}=1, \mathrm{m}=-1\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેનામાંથી આદર્શ દ્રાવણ માટે ક્યો વિક્લપ સાચો છે?NEET 2019 Medium
- સ્તંભ\(-I\) માં ઝેનોન સંયોજનોને સ્તંભ\(-II\) માં તેના બંધારણો સાથે જોડો અને સાચો કોડ (સંકેત) નકકી કરો.
કોડ : \((a) \quad (b)\quad (c) \quad (d)\)સ્તંભ\(-I\) સ્તંભ\(-II\) \((a)\) \(\mathrm{XeF}_{4}\) \((i)\) પિરામિડલ \((b)\) \(\mathrm{XeF}_{6} \) \((ii)\) સમતલીય સમચોરસ \((c)\) \(\mathrm{XeOF}_{4}\) \((iii)\) વિકૃત અષ્ટફલક \((d)\) \(\mathrm{XeO}_{3} \) \((iv)\) સમચોરસ પિરમિડલ NEET 2019 Hard - ક્યુ એક વિધાન ખોટુ છે ?NEET 2017 Hard
- ઓછા દબાણ પર ટંગસ્ટન પર ફોસ્ફિન \((PH_3)\) ના વિઘટન એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે.કારણ કે.....NEET 2016 Medium
- ફોસ્ફરસના નીચેનામાંથી કયા ઑક્સોએસિડ્સમાં સૌથી પ્રબળ ઘટાડો કરવાના ગુણધર્મો છેNEET 2019 Easy
- \(2 -\)બ્રોમો-પેન્ટેનની વિલોપન પ્રક્રિયામાંથી બનતો પેન્ટ\(-2-\)ઇન એ નીચેના માંથી શોધો: \((a)\) \(\beta\) \(-\)વિલોપન પ્રક્રિયા \((b)\) ઝેત્સેવ નિયમને અનુસરે છે \((c)\) ડિહાઈડ્રોહેલોજનીકરણ પ્રક્રિયા \((d)\) નિર્જલીકરણ પ્રક્રિયાNEET 2020 Medium
More PYQs from NEET
- નીચેના પૈકી કયું કાર્યસદેશ અંગોનું ઉદાહરણ છે?NEET 2014 Medium
- પ્રબળ ઇલેક્ટ્રોલાઇટ બેરિયમ હાઇડ્રોક્સાઇડના મંદ જલીય દ્રાવણ માટે વોન્ટ હોફ અવયવ \((i)\) શું હશે ?NEET 2016 Easy
- તમારા બાગમાં આવેલ વનસ્પતિ પ્રકાશશ્વસનથી થતું નુકસાન અટકાવે છે. આ વનસ્પતિ પાણીના વપરાશની ક્ષમતા વિકસાવેલ છે, ઊંચા તાપમાને પ્રકાશસંશ્લેષણનો ઊંચો દર દર્શાવે છે. તેમજ નાઇટ્રોજન વપરાશની ક્ષમતા સુધારેલ છે. આ વનસ્પતિને તમો નીચેના પૈકી કયા દેહધાર્મિક વર્ગમાં દર્શાવશો ?NEET 2016 Medium
- જનીન જોડ કે જે એ જ રંગસૂત્ર પર આવેલ હોય તેના પુનઃજોડાણની શક્યતા તેના વચ્ચે રહેલા અંતર પર નિર્ભર હોય છે તેવું આમના દ્વારા સમજાવવામાં આવ્યુંNEET 2019 Medium
- કંકાલસ્નાયુઓના આકુંચનમાં કેલ્શિયમ મહત્ત્વનું છે. કારણ કે તેNEET 2018 Medium
- જરાયુવિન્યાસના પ્રકારો (કૉલમ\(-I\)) ને તેના ઉદાહરણો (કૉલમ\(-II\)) સાથે જોડો
નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરોકૉલમ\(-I\) કૉલમ\(-II\) \((a)\) તલસ્થ \((i)\) રાઈ \((b)\) અક્ષીય \((ii)\) જાસૂદ \((c)\) ચર્મવર્તી \((iii)\) ડાયએન્થસ \((d)\) મુક્ત કેન્દ્રીય \((iv)\) સૂર્યમુખી NEET 2019 Hard