enEnglishguગુજરાતી
NEET · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
નીચેના ઘટકોના બંધક્રમાંકનો સાચો ક્રમ .....
- A \(O_2^- > O_2 < O_2^+\)
- B \(O_2^- < O_2 > O_2^{+}\)
- C \(O_{2}^- > O_2 > O_{2}^+\)
- D \(O_{2}^- < O_2 < O_{2}^+\)
Answer & Solution
Correct Answer
(D) \(O_{2}^- < O_2 < O_{2}^+\)
Step-by-step Solution
Detailed explanation
According to molecular orbital theory (MOT) \(\quad \quad \quad \quad \quad O_{2}^{-} \quad O_{2} \quad O_{2}^{+}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલી પ્રક્રિયાઓની કાર્બનિક નીપજો X અને Y માં હાજર ક્લોરિન પરમાણુઓની સંખ્યા અનુક્રમે, છે:
\(C _6 H _6+6 Cl _2 \xrightarrow[\text { અંધારુ, ઠંડુ }]{\text { નિર્જળ } AlCl _3} X\)
\(C _6 H _6+3 Cl _2 \xrightarrow[500 K]{ UV } Y\)NEET 2026 Easy - કઈ કક્ષક માં \(3\) કોણીય નોડલ અને \(3\) કુલ નોડલ છે.NEET 2019 Easy
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I : જેમ નાઇટ્રોજન એમોનિયા બનાવી શકે છે, તેમ આર્સેનિક આર્સીન બનાવી શકે છે.
વિધાન II : એન્ટિમની એન્ટિમની પેન્ટાઓક્સાઈડ બનાવી શકતું નથી.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:NEET 2025 Hard - આ \([Ni(CN)_4]^{2-}\) સંકીર્ણ માં સંકરણ શું હશે ? (At. No. \(Ni = 28\))NEET 2015 Medium
- આપેલ ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે \(K_p\) અને \(K'_p\) અનુક્રમે \(T_1\) અને \(T_2\) તાપમાને સંતુલન અચળાંક છે. \(T_1\) અને \(T_2\) તાપમાનના ગાળામાં પ્રક્રિયાઉષ્મા અચળ રહે છે તેમ ધારતા ........ અવલોકન મળે.NEET 2014 Hard
- \(d^n\) કો-ઓર્ડીનેશન સંકીર્ણોમાં ઈલેકટ્રોન વિતરણ એ સ્ફટિક ક્ષેત્ર વિભાજનની માત્રા \(\left(\Delta_{0}\right)\) અને યુગ્મીકરણ ઊર્જા \(P\) ઉપર આધાર રાખે છે. નીચે આપેલ પરિસ્થિતિમાંથી કઈ ઉચ્ચ સ્પીન સંકાર્ણ બનવાના પક્ષમાં છે?NEET 2017 Easy
More PYQs from NEET
- એક પ્રયોગમાં \(10\ mL\) \( 0.05\ M\) ક્લોરાઈડના દ્રાવણને \(10\ mL\) \(0.1\ M\) \(AgNO_3,\)નું દ્રાવણ જરૂરી છે,તો નીચેનામાથી ક્યૂ ક્લોરાઈડનું અણુસૂત્ર હશે.(\(X\) એ ક્લોરાઈડ સિવાયનો આયન દર્શાવે છે.)NEET 2013 Hard
- સાચું જોડકું પસંદ કરો :NEET 2018 Easy
- યુરિડિન, જે ફક્ત \(RNA\) માં હોય છે, તે એક છે :NEET 2013 Medium
- \(1.0\, g\) મેગ્નેશિયમ, \(0.56\, g \,O_2\) સાથે બંધ પાત્રમાં દહન કરવામાં આવે છે. ક્યો પ્રક્રિયક વધશે અને કેટલો ?NEET 2014 Hard
- ફ્લોરિડીયન સ્ટાર્ચની રચના _______ ને સમાન છે:NEET 2020 Easy
- નીચેની પરિસ્થિતિમાંથી કઈ પ્રક્રિયામાં નીપજના ઉત્પાદનની મહત્તમ રચનાની તરફેણ કરશે, \(\mathrm{A}_{2}(\mathrm{g})+\mathrm{B}_{2}(\mathrm{g}) \rightleftharpoons \mathrm{X}_{2}(\mathrm{g}) \Delta_{r} \mathrm{H}=-\mathrm{X} \mathrm{kJ} ?\)NEET 2018 Medium