enEnglishguગુજરાતી
NEET · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
નીચેના ઘટકોના બંધક્રમાંકનો સાચો ક્રમ .....
- A \(O_{2}^+ < O_{2}^- < O_2^{2+}\)
- B \(O_{2}^- < O_{2}^+ < O_2^{2+}\)
- C \(O_2^{2+} < O_{2}^+ < O_{2}^-\)
- D \(O_2^{2+} < O_{2}^- < O_{2}^+\)
Answer & Solution
Correct Answer
(B) \(O_{2}^- < O_{2}^+ < O_2^{2+}\)
Step-by-step Solution
Detailed explanation
According to molecular orbital theory (MOT) \(\quad \quad \quad \quad \quad O_{2}^{-} \quad O_{2}^{+} \quad O_{2}^{+2}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલામાંથી \(\mathrm{PCl}_{5}\) ને સંબંધિત ખોટુ વિધાન ઓળખો.NEET 2019 Hard
- સંયોજન કે જે મધ્યાવયવતા (metamerism) પ્રદર્શિત કરે છે તે શોધો.NEET 2021 Medium
- \(Eu\) (\( Z = 63\)), \(Gd\) (\( Z = 64\)) અને \(Tb\) (\( Z = 65\)) ની ઇલેક્ટ્રોન રચના જણાવો.NEET 2016 Medium
- \(45\, nm\) તરંગલંબાઈના પ્રકાશ સાથે સંકળાયેલી ઊર્જા જૂલ એકમમાં ગણો. \((h=6.63 \times 10^{-34} \ J \ s, c=3 \times 10^8 \ m \ s^{-1})\)NEET 2014 Medium
- સવર્ગ સંયોજનો બનાવવા માટે લિગાન્ડની ક્ષેત્રની પ્રબળતાનો ચઢતો સાચો ક્રમ નીચેનામાંથી કયો છે?NEET 2020 Medium
- નાઇટ્રોજન ડાયોક્સાઈડ અને સલ્ફર ડાયોક્સાઈડના કેટલાક ગુણધર્મો સમાન છે . આ સંયોજનોમાંથી ક્યો ગુણધર્મ એક દર્શાવે છે, પરંતુ બીજુ દર્શાવતુ નથી ?NEET 2015 Easy
More PYQs from NEET
- \(2 \,M\,HNO_3\) નું \(250\, mL\) દ્રાવણ તૈયાર કરવા માટે કેટલા ગ્રામ સાંદ્ર એસિડના દ્રાવણની જરૂર પડે ? સાંદ્ર એસિડ \(70 \%\) \(HNO_3\) ધરાવે છે.NEET 2013 Medium
- \(c , G\) અને \(\frac{ e ^{2}}{4 \pi \varepsilon_{0}}\) માંથી બનાવેલ લંબાઈનું પરિમાણ શું થાય? (જ્યાં \(c -\) પ્રકાશનો વેગ, \(G-\) ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક અને \(e\) વિદ્યુતભાર છે)NEET 2017 Hard
- તત્વ \(Z=114\) હાલમાં જ શોધાયુ છે. તેનો સમાવેશ નીચેના પૈકી ક્યા family \(/\) સમૂહમાં થશે અને તેની ઇલેક્ટ્રોન રચના શુ થશે ?NEET 2017 Medium
- એક \(N-P-N\) ટ્રાન્ઝિસ્ટર આકૃતિમાં દર્શાવ્યા મુજબ કોમન એમીટરમાં જોડેલ છે જો કલેકટર સાથે જોડેલ લોડ અવરોધ \((800 \; \Omega)\) નો વોલ્ટેજ \(0.8 \;V\) હોય તો કલેક્ટર પ્રવાહ .............. \(mA\) મળે
NEET 2020 Easy - નીચેનામાંથી કયા વિધાનો સાચા છે ?
A. વાહકની અંદરના ભાગમાં સ્થિત વિદ્યુતક્ષેત્ર શૂન્ય છે.
B. ભારિત વાહકના પૃષ્ઠ પરનું વિદ્યુતક્ષેત્ર તેની પૃષ્ઠભાર ઘનતા પર આધાર રાખતું નથી.
C. ભારિત વાહકના અંદરના ભાગમાં સ્થિત પરિસ્થિતિમાં વધારાનો ભાર હોઈ શકે નહીં.
D. ભારિત વાહકના પૃષ્ઠ પરનું વિદ્યુતક્ષેત્ર પ્રત્યેક બિંદુએ પૃષ્ઠને લંબ હોવું જોઈએ.
E. ભારિત વાહકની અંદરના ભાગમાં દરેક સ્થાને સ્થિત વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :NEET 2026 Hard - કયા સમુદાયના પુખ્ત પ્રાણીઓમાં અરીય સમમિતિ જોવા મળતી નથી?NEET 2023 Medium