NEET · Chemistry · STD 12 - 8.2 Carboxylic acids and their derivative
નીચેના એલિફેટિક એસિડ્સની ઘટતી એસિડિક પ્રબળતાનો સાચો ક્રમ છે :-
- A \(\left( CH _3\right)_3 CCOOH >\left( CH _3\right)_2 CHCOOH\) \(> CH _3 COOH > HCOOH\)
- B \(CH _3 COOH >\left( CH _3\right)_2 CHCOOH >\) \(\left( CH _3\right)_3 CCOOH > HCOOH\)
- C \(HCOOH > CH _3 COOH >\left( CH _3\right)_2\)\(CHCOOH\) \(>\left( CH _2\right)_3 CCOOH\)
- D \(HCOOH >\left( CH _3\right)_3 CCOOH >\) \(\left( CH _3\right)_2 CHCOOH\) \(> CH _3 COOH\)
Answer & Solution
Correct Answer
(C) \(HCOOH > CH _3 COOH >\left( CH _3\right)_2\)\(CHCOOH\) \(>\left( CH _2\right)_3 CCOOH\)
Step-by-step Solution
Detailed explanation
એસિડિક પ્રબળતા \(\propto-I\) અસર
\(\propto \frac{1}{+ I \text { અસર }}\)

\(\propto \frac{1}{+ I \text { અસર }}\)

See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના પૈકી ક્યા ક્ષારનું દ્રાવણ સ્વભાવે બેઝિક છે ?NEET 2020 Medium
- પ્રમાણિત વિદ્યુત પોટેન્શિયલ (\(E^-\)) ની કિંમત \(\mathrm{Al}^{3+} / \mathrm{Al}, \mathrm{Ag}^{+} / \mathrm{Ag}, \mathrm{K}^{+} / \mathrm{K}\) અને \(\mathrm{Cr}^{3+} / \mathrm{Cr}\) \(-1.66 \;\mathrm{V}, 0.80 \;\mathrm{V}\) \(-2.93\; \mathrm{V}\) અને \(-0.74\; \mathrm{V},\) છે ધાતુની રિડ્યુસિંગ શક્તિનો સાચો ઘટતો ક્રમ કયો છે ?NEET 2019 Medium
- સંયોજકતા બંધનને આધારે અવકાશમાં સંકૃત કક્ષકોના વિતરણ સાથે સવગાક અને સંકરણના પ્રકારને જોડો.
સવાર્ગંક અને સંકરણનો પ્રકાર અવકાશમાં સંકૃત કક્ષકોનું વિતરણ \((a)\) \(4, sp ^{3}\) \((i)\) ત્રિકોણીય દ્વિપિરામિડલ \((b)\) \(4, dsp ^{2}\) \((ii)\) અષ્ટફલકીય \((c)\) \(5, sp ^{3} d\) \((iii)\) સમયતુષ્ફલકીય \((d)\) \(6, d ^{2} sp ^{3}\) \((iv)\) સમતલીય સમયોરસ NEET 2020 Medium - નીચેનામાંથી ક્યો અણુ મહત્તમ દ્વિધ્રુવ ચાકમાત્રા ધરાવે છે ?NEET 2014 Medium
- નીચે બે વિધાનો આપેલાં છે એકને કથન \(A\) વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A\) : નિમજ્જન સાધન (diving apparatus)માં હિલિયમનો ઉપયોગ ઑક્સિજન મંદક તરીકે ઉપયોગી છે. કારણ \(R\) : હિલિયમ \(O _2\) માં ઊંચી (વધુ) દ્રાવ્યતા ધરાવે છે. ઉપરનાં વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2023 Hard
- રાઉલ્ટ નિયમથી મિશ્રણ કે જે ઘન વિચલિત પ્રદર્શિત કરે છે તે શોધો.NEET 2020 Medium
More PYQs from NEET
- એક સમાંતર જોડાણ કે જે સમાન લંબાઈના, સમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા અને સમાન દ્રવ્યના ચાર તારોનું બનેલું છે. તેની અસરકારક અવરોધ \(0.25\, \Omega\) છે. જો તેઓને શ્રેણીમાં જોડવામાં આવે તો તેમનો અસરકારક અવરોધ કેટલો થશે ? (\(\Omega\) માં)NEET 2021 Easy
- હિમોફીલીયાના સંદર્ભમાં ખોટું વિધાન કયું છે?NEET 2013 Medium
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: પુષ્પીય સૂત્રમાં \(\oplus\) પુષ્પની એકવ્યાસ સંમિતિ પ્રકૃતિ દર્શાવે છે, અને \(\underline{G}\) અધઃસ્થ અંડાશય દર્શાવે છે.
વિધાન II: પુષ્પીય સૂત્રમાં \(\oplus\) પુષ્પની ત્રિજ્યા સંમિતિ પ્રકૃતિ દર્શાવે છે અને \(\underline{G}\) ઊર્ધ્વસ્થ અંડાશય દર્શાવે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:NEET 2025 Easy - સપુષ્પ વનસ્પતિમાં ફલન વગર બીજ નિર્માણમાં કઈ પક્રિયા સંકળાયેલી છે ?NEET 2016 Medium
- ઉત્સેચક ક્રિયાના ઉત્સેચકીય ચક્રને સંબંધિત, સાચા ક્રમિક સોપાનો પસંદ કરો :
\(A\). ક્રિયાધાર-ઉત્સેચક સંકુલનું નિર્માણ.
\(B\) મુક્ત ઉત્સેચક અન્ય ક્રિયાધાર સાથે બંધાવા માટે તૈયાર.
\(C\). નીપજોનું મુક્ત થવું.
\(D\). ક્રિયાધારના રાસાયણિક બંધોનું તૂટવું.
\(E\). ક્રિયાધારનું સક્રિય સ્થાન સાથે બંધાવું.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2024 Medium - પ્રાણીઓના નીચેનામાંથી કયો સમુહ માત્ર લિંગી પ્રજનન દ્વારા જ પ્રજનન કરે છે?NEET 2013 Medium