ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure

નીચેના અણુઓ \(CH_4, NH_3\) and \(H_2O\) ધ્યાનમાં લો.આપેલ પૈકી કયું વિધાન ખોટું છે?

  1. A \(NH_3\) માં \(H - N - H\) બંધકોણ એ  \(H_2O\) માં \(H - O - H\) કરતાં નાનો હોય છે.
  2. B \(CH_4\) માં \(H - C - H\) બંધકોણ એ \(NH_3\) માં \(H - N - H\) બંધકોણ કરતાં મોટો હોય છે.
  3. C \(CH_4,\)માં \(H - C - H\) બંધકોણ , \(NH_3,\)માં \(H - N - H\) બંધકોણ અને \(H_2O\) માં \(H - O - H\) બંધકોણ એ બધા \(90^o.\) કરતાં મોટા હોય છે.
  4. D \(H_2O\)માં \(H - O - H\) બંધકોણ એ \(CH_4.\)માં \(H - C - H\) બંધકોણ કરતાં મોટો હોય છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(H_2O\)માં \(H - O - H\) બંધકોણ એ \(CH_4.\)માં \(H - C - H\) બંધકોણ કરતાં મોટો હોય છે.

Step-by-step Solution

Detailed explanation

From NEET
Explore more questions on app