NEET · Chemistry · STD 12 - 4. d and f- block elements
નીચેના આશયો (aspects) ને અનુવર્તી ધાતુ સાથે જોડો.
| આશય (aspect) | ધાતુ |
| \((a)\) ધાતુ કે જે મહતમ સંખ્યાની ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવે છે. | \((i)\) સ્કેન્ડિયમ |
| \((b)\) ધાતુ કે જે \(3d\) સમૂહમાં મૂકેલ હોવા છતા સંક્રાંતિ તત્વ ગણાતુ નથી. | \((ii)\) કોપર |
| \((c)\) ધાતુ કે જે વિવિધ ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવતી નથી. | \((iii)\) મેંગેનીઝ |
| \((d)\) ધાતુ કે જે જલીય દ્રાવણમાં તેની \(+1\) ઓક્સિડેશન અવસ્થામાં વિષમીકરણ પામે છે. | \((iv)\) ઝિંક |
- A \((a)-(ii) (b)-(iv) (c)-(i) (d)-(iii)\)
- B \((a)-(i) (b)-(iv) (c)-(ii) (d)-(iii)\)
- C \((a)-(iii) (b)-(iv) (c)-(i) (d)-(ii)\)
- D \((a)-(iii) (b)-(i) (c)-(iv) (d)-(ii)\)
Answer & Solution
Correct Answer
(C) \((a)-(iii) (b)-(iv) (c)-(i) (d)-(ii)\)
Step-by-step Solution
Detailed explanation
In 3 d-series, Manganese reveals maximum number of oxidation states i.e.,
\((+2\) to +7\()\)
Zinc atom has completely filled d-orbitals in its ground state as well as in its oxidised state, hence it is not regarded as a transition element. Scandium shows only one oxidation state
i.e., +3 .
Cu \(^{+}\) undergoes disproportionation reaction in aqueous solution
\(2 Cu ^{*}( aq ) \longrightarrow Cu ^{2+}( aq )+ Cu ( s )\)
\((+2\) to +7\()\)
Zinc atom has completely filled d-orbitals in its ground state as well as in its oxidised state, hence it is not regarded as a transition element. Scandium shows only one oxidation state
i.e., +3 .
Cu \(^{+}\) undergoes disproportionation reaction in aqueous solution
\(2 Cu ^{*}( aq ) \longrightarrow Cu ^{2+}( aq )+ Cu ( s )\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(RBC\) ઊણપ (ખામી) એ રોગ નીચેનામાંથી કઈ ઊણપને કારણે છે.NEET 2021 Easy
- જ્યારે \(I^-\) ધરાવતા પાણીમાં \(HgCl_2\) અને \(I_2\) બંને દ્રાવ્ય કરવામાં આવે ત્યારે ઉત્પન્ન થતા ધટકોની જોડ (species) જણાવો.NEET 2017 Hard
- ફિનાઇલ મિથાઇલ ઈથર ને \(HI\) સાથે ગરમ કરતાં શું આપે છે ?NEET 2017 Hard
- નાઇટ્રાઇલનું પ્રાથમિક એમાઇનમાં રિડક્શન કરતા પ્રક્રિયકોની પસંદગી કરો :
A. (i) \(LiAlH _4\); (ii) \(H _2 O\)
B. \(Sn + HCl\)
C. \(H _2 / Ni\)
D. \(Na ( Hg ) / C _2 H _5 OH\)
E. \(Br _2 /\) aq. NaOH
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2026 Medium - ઉત્સેચકોના સંદર્ભંમાં ખોટું વિધાન શોધો.NEET 2022 Medium
- નીચેની પ્રક્રિયામાં \(HC \equiv CH\,\xrightarrow[{H{g^{2 + }}}]{{{H_2}S{O_4}}}\,'P'\) નીપજ \('P'\) કઈ મળશે નહીં...NEET 2013 Medium
More PYQs from NEET
- ક્રિકેટ બોલને ખેલાડી દ્વારા \(20\,m/s\) ની ઝડપે સમક્ષિતિજ સાથે \(30^{\circ}\) ના ખૂણે ફેંકવામાં આવે છે. તેની ગતિ દરમિયાન બોલ દ્વારા પ્રાપ્ત થતી મહત્તમ ઊંચાઈ \(........\,m\) છે. \(\left( g =10\,m / s ^2\right)\)NEET 2022 Easy
- નીચેના પૈકી ક્યુ શૂન્ય સ્ફટિક ક્ષેત્ર સ્થાયીકરણ ઊર્જા \((CFSE)\) દર્શાવે છે ?NEET 2014 Hard
- નીચે આપોલા સમૂહ \(13\) ના તત્વોની એકસંયોજક (monovalent) સંયોજનો બનવાની પ્રકૃતિ સાચી પ્રદર્શિત કરે છે જે શોધો.NEET 2017 Easy
- સૂચિ I સાથે સૂચિ II ને જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :સૂચિ I (પ્રક્રિયા) સૂચિ II (સ્થાન) A.ગ્લાયકોલીસીસ I.કણાભસૂત્રનું આંતરિક પટલ B. ETS II. કણાભસૂત્રીય આધારક C. પ્રોટોન્સ નું એકઠાથવું (એક્યુમલેશન) III. કોષરસ D. ક્રેબ્સ ચક્ર IV. આંતરપટલ અવકાશ NEET 2026 Hard - વિધાન \(I:\) સંકેત \('AUG'\) મીથીઓનીન અને ફિનાઈલ એલેનીન માટેનો સંકેત છે. વિધાન \(II:\) \('AAA'\) અને \('AAG'\) બંને સંકેત એમીનો એસિડ લાયસીન માટેના છે. બંને વિધાનોને ધ્યાને લઈ નીચેના વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.NEET 2021 Hard
- કૉલમ\(-I\) ને કૉલમ\(-II\) સાથે જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય જોડ પસંદ કરોકૉલમ\(-I\) કૉલમ\(-II\) \((a)\) ગોલ્ગી ઉપકરણ \((i)\) પ્રોટીનનું સંશ્લેષણ \((b)\) લાયસોઝોમ્સ \((ii)\) કચરો અને ઉત્સર્ગ દ્રવ્યોનો સંગ્રહ \((c)\) રસધાનીઓ \((iii)\) ગ્લાયકોપ્રોટીન અને ગ્લાયકોલિપિડ્સનું નિર્માણ \((d)\) રીબોઝોમ્સ \((iv)\) જૈવિક અણુઓનું પાચન NEET 2019 Easy