NEET · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
નીચેના આપેલા અણુઓની જોડીમાંથી કયાની દ્વિધ્રુવીય ચાકમાત્રા શૂન્ય હશે \(? \)
- A બોરોન ટ્રાયફલોરાઈડ ,બેરિલિયમ ડાયફલોરાઈડ , કાર્બન ડાયોક્સાઈડ , \(1,4 -\)ડાયક્લોરોબેન્ઝિન
- B એમોનિયા , બેરિલિયમ ડાયફલોરાઈડ , પાણી , \(1,4 -\)ડાયક્લોરોબેન્ઝિન
- C બોરોન ટ્રાયફલોરાઈડ, હાઈડ્રોજન ફલોરાઈડ, કાર્બન ડાયોક્સાઈડ , \(1,3 -\)ડાયક્લોરોબેન્ઝિન
- D નાઇટ્રોજન ટ્રાયફલોરાઈડ , બેરિલિયમ ડાયફલોરાઈડ , પાણી , \(1,3 -\)ડાયક્લોરોબેન્ઝિન
Answer & Solution
Correct Answer
(A) બોરોન ટ્રાયફલોરાઈડ ,બેરિલિયમ ડાયફલોરાઈડ , કાર્બન ડાયોક્સાઈડ , \(1,4 -\)ડાયક્લોરોબેન્ઝિન
Step-by-step Solution
Detailed explanation
\(BF _{3}, BeF _{2}, CO _{2} \& 1,4-\) dichloro benzene all are symmetrical structure.


See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ટોલ્યુઈન તેની બાષ્પ અવસ્થામાં બેન્ઝીન અને ટોલ્યુઈનના દ્રાવણ સાથે સંતુલનમાં છે.જેમાં ટોલ્યુઈનનો મોલ -અંશ \(0.50\) છે. એ જ તાપમાને જો શુદ્ધ બેન્ઝીનનું બાષ્પદબાણ \(119\, torr\) છે અને ટોલ્યુઈનનું \(37.0\) \(torr\) છે તો બાષ્પ અવસ્થામાં ટોલ્યુઈનના મોલ-અંશ શું હશે ?NEET 2017 Medium
- ઊર્જા (શક્તિ) અવશોષણનો ક્રમ કે જે સંકિર્ણોના રંગ માટે જવાબદાર છે તે શોધો. \((A)\) \(\left[ Ni \left( H _{2} O \right)_{2}( en )_{2}\right]^{2+}\) \((B)\) \(\left[ Ni \left( H _{2} O \right)_{4}(\text { en })\right]^{2+}\) અને \((C)\) \(\left[ Ni ( en )_{3}\right]^{2+}\)NEET 2022 Medium
- નીચે બે વિધાનો આપેલાં છે એકને કથન \(A\) વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A:\) પ્રવાહી એમોનિયામાં ધાત્વિક સોડિયમને આગાળતા ગાઢું ભૂરું દ્રાવણ આપે છે કે જે અનુચુંબકીય છે. કારણ \(R\) : એમાઈડના બનવાના કારણે ગાઢું ભૂંરૂ દ્રાવણ છે. ઉ૫રનાં વિધાનોના સંદર્ભમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2023 Hard
- નીચે આપેલા પૈકી કયો એક \(S _{ N }\, 1\) પ્રક્રિયાવિધીમાં ઝડપથી પસાર થશે?NEET 2017 Medium
- નીચેના પૈકી કઇ પ્રક્રિયા આયર્નનું ઓક્સિડેશન સમાવતી નથી?NEET 2015 Medium
- ડાયબોરેનના સંદર્ભમાં નીચે આપેલામાંથી ક્યું વિધાન સાચુ નથી ?NEET 2022 Medium
More PYQs from NEET
- એક વિદ્યુતપરિપથમાં \(100\,\Omega\) અને \(200\,\Omega\) નો અવરોધ ધરાવતા બે અવરોધોને સમાંતરમાં જોડવામાં આવેલ છે. આપેલા સમયમાં \(100 \Omega\) ના અવરોધમાં ઉત્પન્ન થતી ઉષ્મીય ઊર્જા અને તે \(200 \Omega\) ના અવરોઘમાં ઉત્પન્ન થતી ઉષ્મીય ઊર્જાનો ગુણોત્તર હશે.NEET 2022 Medium
- નીચેનામાંથી કયો ફાઇટોહૉર્મોન પોષક દ્રવ્યોના વહનને પ્રેરિત કરે છે, જે વનસ્પતિઓમાં પર્ણ જીર્ણતામાં વિલંબ કરવામાં મદદ કરે છે?NEET 2025 Easy
- જ્યારે ઉષ્મા પ્રાપ્તિ સ્થાન \(327^{\circ}\,C\) તાપમાને રહેલું હોય ત્યારે કાર્નોટ એન્જિન \(50\,\%\) કાર્યક્ષમતા ધરાવે છે.તો ઠારણા વ્યવસ્થાનું તાપમાન \(......\,^{\circ}\,C\).NEET 2023 Medium
- રાંધવાના તાપમાને કૃત્રિમ મીઠાઈ સ્થિર છે અને તે કઈ કેલરી પ્રદાન કરતી નથીNEET 2019 Easy
- જ્યારે ઓરડાનું તાપમાન \(20^{\circ} \mathrm{C}\) હોય ત્યારે એક કોફીના કપનું તાપમાન \(t\) મિનીટમાં \(90^{\circ} \mathrm{C}\) થી ઘટીને \(80^{\circ} \mathrm{C}\) થાય છે. આવા જ કોફીના કપનું તાપમાન ઓરડાનું તાપમાન \(20^{\circ} \mathrm{C}\) જેટલું સમાન હોય ત્યારે \(80^{\circ} \mathrm{C}\) થી ઘટીને \(60^{\circ} \mathrm{C}\) થાય તે માટે લાગતો સમય \(......\) છે.NEET 2021 Medium
- ઉત્સેચક કાર્બોક્સિપેપ્ટિડેઝનો સહકારક છે:NEET 2024 Medium