enEnglishguગુજરાતી
NEET · Chemistry · STD 11 - 7. Redox reactions
નીચે પૈકી સંયોજનોની કઇ જોડ સહઅસ્તિત્વ ધરાવે શકે?
- A \(FeCl_3, SnCl_2\)
- B \(HgCl_2, SnCl_2\)
- C \(FeCl_2, SnCl_2\)
- D \(FeCl_3, KI\)
Answer & Solution
Correct Answer
(C) \(FeCl_2, SnCl_2\)
Step-by-step Solution
Detailed explanation
The compounds with lower oxidation number and which cannot reduced by one another can exist together. Thus, \(F e C l_{2}\) and \(S n C l_{2}\) can exist together as \(F e^{2+}\) cannot be reduced by \(S n^{2+}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ........ ના ફેરફારના કારણે \(\mathrm{Mn}^{3+} / \mathrm{Mn}^{2+}\) યુગ્મ (couple) માટે \(\mathrm{E}^{\circ}\) મૂલ્ય એ \(\mathrm{Cr}^{3+} / \mathrm{Cr}^{2+}\) અથવા \(\mathrm{Fe}^{3+} / \mathrm{Fe}^{2 *}\) કરતાં વધારે ધન (Positive) છે.NEET 2024 Medium
- આપેલ સ્પીસીઝોની કુલ સંખ્યા કે જે તેની સૌથી બાહ્ય કોશમાં મધ્યસ્થ પરમાણુ આસપાસ આઠ ઈલેક્ટ્રોનો ધરાવતા નથી તે... \(NH _3, AlCl _3, BeCl _2, CCl _4, PCl _5:\)NEET 2023 Medium
- નાઇટ્રોજન ડાયોક્સાઈડ અને સલ્ફર ડાયોક્સાઈડના કેટલાક ગુણધર્મો સમાન છે . આ સંયોજનોમાંથી ક્યો ગુણધર્મ એક દર્શાવે છે, પરંતુ બીજુ દર્શાવતુ નથી ?NEET 2015 Easy
- નીચે બે વિધાનો આપેલા છે : એક વિધાનને વિધાન (A) અને બીજા વિધાનને કારણ (R) વડે દર્શાવેલ છે.
વિધાન (A) :
એ
કરતા \(\text S _{\text {N}} 2\) પ્રક્રિયા વધુ ઝડપથી અનુભવે છે.
કારણ (R) : આયોડિન તેની મોટી કદને કારણે વધુ સારો નિકાલ પામતો સમૂહ છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2025 Medium - એક નિશ્ચિત તાપમાન, \(T(K)\) પર થતી (બનતી) પ્રથમ ક્રમ પ્રક્રિયાના વેગ અચળાંક માટેની અભિવ્યક્તિ નીચે આપેલ છે:
\(\ln k=14.34-\frac{1.25 \times 10^4}{T}\)
પ્રક્રિયા માટે સક્રિયકરણ શક્તિ kcal mol⁻¹ માં શોધો :
(આપેલ: \(k\) એ s \(^{-1}\) માં, \(R=1.987 cal\ mol ^{-1} K^{-1}\))NEET 2026 Hard - \(298\, K\) પર, તેઓના વિધુતધુવ પોટેન્શિયલ મુજબ \(EMF\) શ્રેણીમાં (પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ) સૌથી ઉપર આવતી ધાતુ નીચેનામાંથી ઓળખો ?NEET 2020 Medium
More PYQs from NEET
- મોટા રંગબેરંગી, સુગંધીદાર અને મધુરસયુક્ત પુષ્પો જોવા મળે છે -NEET 2023 Medium
- આકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર ચલ અવરોધ \(Y\) ને ગોઠવીને (બદલીને) અજ્ઞાત અવરોધ \(X\) શોધવા માટે વ્હીટસ્ટોન બ્રીજનો ઉપયોગ કરવામાં આવે છે. \(X\) ના સૌથી ચોક્કસાઈવાળી માપણી માટે અવરોધો \(P\) અને \(Q :\)
NEET 2022 Medium - નીચેના વિધાનો \((A-E)\) વાંચો અને તેમને અનુસરતા પ્રશ્નનો ઉત્તર આપો.
\((A)\) લિવરવર્ટ, મોસ અને હંસરાજ માં જન્યુજનક મુક્તજીવી હોય છે.
\((B)\) અનાવૃતબીજધારી અને કેટલીક હંસરાજ વિષમબીજાણુમય હોય છે.
\((C)\) ફ્યુકસ, વોલ્વોક્સ અને આલ્બુગો માં લિંગી પ્રજનન અંડજન્યુક પ્રકારનું હોય છે.
\((D)\) લિવરવર્ટમાં બીજાણુજનક મોસ કરતા વધુ વિકસિત હોય છે.
\((E)\) પાઇનસ અને માર્કેન્શીયા બંને એકલિંગાશ્રયી હોય છે. ઉપરોક્ત વિધાનો પૈકી કેટલા વિધાનો સાચા છે?NEET 2013 Medium - અસંગત વિકલ્પ પસંદ કરો.NEET 2016 Medium
- કોષ પ્રક્રિયા \(2 \mathrm{Fe}^{3+}(\mathrm{aq})+2 \mathrm{I^-}(\mathrm{aq}) \rightarrow 2 \mathrm{Fe}^{2+}(\mathrm{aq})+\mathrm{I}_{2}(\mathrm{aq})\) માટે \(298\) \(K\) તાપમાને \(\mathrm{E}_{\text {call }}^{\mathrm{e}}=0.24 \mathrm{V}\) છે. કોષ પ્રક્રિયા માટે પ્રમાણિત ગિબ્સ ઊર્જા \(\left( {{\Delta _r}{{\rm{G}}^ \ominus }} \right)\) શું થશે? (ફેરાડે અચળાંક \({\rm{F}} = 96500\;{\rm{C}}\,{\rm{mo}}{{\rm{l}}^{ - 1}}\) આપેલ છે)NEET 2019 Hard
- નીચેનામાંથી સલ્ફરના કયા ઓક્સોસિડમાં \(- O - O -\) બંધન(જોડાણ) છે \(? \)NEET 2020 Medium