NEET · Chemistry · STD 12 - 4. d and f- block elements
નીચે કેટલાક ધનાયનો (કેશાયનો) આપેલા છે. અકાર્બનિક ગુણાત્મક પૃથકકરણનનો ઉપપયોગ કરતાં, તેમને ચઢતી સમૂહ સંખ્યા \(0\) થી \(VI\) માં ગોઠવો. \(A\). \(Al^{3+}\) \(B\). \(Cu^{2+}\) \(C\). \(Ba^{2+}\) \(D\). \(Co^{2+}\) \(E\). \(Mg^{2+}\) નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
- A \(B, C, A, D, E\)
- B \(E, C, D, B, A\)
- C \(E, A, B, C, D\)
- D \(B, A, D, C, E\)
Answer & Solution
Correct Answer
(D) \(B, A, D, C, E\)
Step-by-step Solution
Detailed explanation
| Group | Cations |
| Group \(-II\) | \(\mathrm{Cu}^{2+}\) |
| Group \(-III\) | \(\mathrm{Al}^{3+}\) |
| Group \(-IV\) | \(\mathrm{Co}^{2+}\) |
| Group \(-V\) | \(\mathrm{Ba}^{2+}\) |
| Group \(-VI\) | \(\mathrm{Mg}^{2+}\) |
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની કાર્બોહાઇડ્રેટ \(\left( C _{12} H _{22} O _{22}\right)\) સાથેની પ્રક્રિયા ......... ઉદાહરણ છે.NEET 2020 Medium
- એમાઇન્સની કેટલીક પ્રક્રિયાઓ આપવામાં આવી છે . નીચેનામાંથી કયું યોગ્ય નથી ?NEET 2013 Hard
- કાર્બનિક સંયોજનમાં નાઇટ્રોજનની તપાસ લેસાઇન કસોટી દ્વારા હાથ ધરવામાં આવે છે. રચાયેલ વાદળી રંગ નીચેનામાંથી કયા સૂત્રને અનુરૂપ છે?NEET 2013 Medium
- નીચેના આલ્કેન્સ સમ વિભાજન દ્વારા મુક્ત મુલક બનાવે છે. \(CH_3 - CH_3, CH_3 - CH_2 \)\(- CH_3, (CH_3)_2CH - CH_3,\) \( CH_3 - CH_2 - CH(CH_3)_2.\) આ મૂલકોનો સ્થાયિતાનો વધતો ક્રમ કયો છે?NEET 2013 Hard
- \(N-\)સંયોજનોમાં તેઓની ઘટતી ઓક્સિડેશન અવસ્થાઓનો સાચો ક્રમ જણાવો.NEET 2018 Medium
- \(25^{\circ} C\) ૫ર \(KCl\) ના સેન્ટીમોલર દ્રાવણની વાહકતા \(0.0210\,ohm ^{-1}\,cm ^{-1}\) છે અને \(25^{\circ}\,C\) પર દ્રાવણ ધરાવતા કોષનો અવરોધ \(60\,ohm\) છે.કોષ અચળાંકનું મૂલ્ય .\(.........\,cm ^{-1}\)NEET 2023 Hard
More PYQs from NEET
- નીચે બે વિધાનો આપેલાં છે એકને કથન \(A\) વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A\) : લિંગ નિશ્ચયન માટેની ઉલ્વજળ કસોટી એ પ્રાજનનિક અને બાળ સ્વાસ્થ્ય સંભાળ કાર્યક્રમ માટેની એક વ્યૂહરચના છે. કારકા \(R\) : ઉલ્વજળ કસોટી ઉપરનો પ્રતિબંધ સ્ત્રીભ્રૂણ હત્યા જેવી ગંભીર ઘટનાને રોકે છે. ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિક્લ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2023 Medium
- \(50\ mL\) \(16.9\%\) \(AgNO_3\) અને \(50\ mL\) \(5.8\%\) \(NaCl\)ના દ્રાવણને મિશ્ર કરતાં મળતાં અવક્ષેપનું વજન કેટલા .............. \(\mathrm{g}\) હશે?NEET 2015 Medium
- ઘનાકાર અધિચ્છદીય કોષો કે જેમાં રસાંકુરો બ્રશવાળી કિનારી ધરાવતા હોય તે........માં જોવા મળે છે.NEET 2020 Easy
- નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?NEET 2015 Medium
- એક તળાવના લંબચોરસ તળિયાની સપાટીનું ક્ષેત્રફળ \(A\) છે, જેમાં પાણી (ઘનતા \(=\rho,\) વિશિષ્ટ ઉષ્મા \(=s\)) ભરેલું છે જેની બહારની હવાનું તાપમાન \(-26^{\circ} \mathrm{C}\) જેટલું અચળ છે. તળાવમાં પાણી પર બરફના સ્તરની જાડાઈ કોઈ એક સમયે \(x\) છે. બરફની ઉષ્માવાહકતા \({K}\) અને ગલનગુપ્તઉષ્મા \(L\) લેવામાં આવે, તો કોઈ ક્ષણે બરફના સ્તરમાં થતાં વધારાનો દર શેના વડે આપવામાં આવે?NEET 2019 Medium
- જલવિઘટન ઉત્સેચકો ધરાવતી કોષીય અંગિકા છેNEET 2016 Medium