NEET · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
નીચે દર્શાવેલા સંયોજનો પૈકી ક્યુ એક રેખીય બંધારણ રજૂ કરે છે ?
- A \(N _{2} O\)
- B \(NO _{2}\)
- C \(HOCl\)
- D \(O _{3}\)
Answer & Solution
Correct Answer
(A) \(N _{2} O\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- આદર્શ દ્રાવણ માટે નીચેનામાંથી કયું ખોટું છે ?NEET 2016 Medium
- પ્રમાણભૂત સર્જન ઉષ્મા, kcal/mol of \(Ba ^{2+}\) માં કેટલી છે?
[આપેલ છે: \(SO _4^{2-}\) આયન \(( aq )\) ની પ્રમાણભૂત સર્જન ઉષ્મા \(=-216 kcal / mol\),
\(BaSO _4(s)\) ની પ્રમાણભૂત સ્ફટિકીકરણ ઉષ્મા
\(=-4.5 kcal / mol\), \(BaSO _4(s)\) ની પ્રમાણભૂત સર્જન ઉષ્મા \(=-349 kcal / mol \)NEET 2025 Medium - \(Eu\) (\( Z = 63\)), \(Gd\) (\( Z = 64\)) અને \(Tb\) (\( Z = 65\)) ની ઇલેક્ટ્રોન રચના જણાવો.NEET 2016 Medium
- \(Sc\, (Z = 21)\) સંક્રાંતિ તત્વ છે, પરંતુ પણ \(Zn\, (Z = 30)\) નથી. કારણ કે...........NEET 2013 Medium
- ઇલેક્ટ્રોડનો ઉપયોગ કરીને મંદ સલ્ફ્યુરિક એસિડનું વિદ્યુત વિભાજન કરતા એનોડ પર નીપજ પ્રાપ્ત થાય છે,જે ........... .NEET 2020 Medium
- ઈથિલીન ડાયએમાઈનટેટ્રાએસિટેટ \((EDTA)\) આયન એ શું છે?NEET 2021 Easy
More PYQs from NEET
- નીચેના આયનીય ત્રિજ્યાનો ક્યો ક્રમ સારી રીતે રજૂ કરેલા છે ?NEET 2014 Medium
- ઝેનર ડાયોડના ગુણધર્મ વિષે કયું વિધાન ખોટું છે?NEET 2022 Medium
- કોઈ એક સજીવના સમગ્ર જીનોમ સિક્વન્સીંગ માટે કોઈ જનીન શાસ્ત્રી એક અંધ એપ્રોચ અપનાવે છે અને જુદા જુદા સેગમેન્ટને કાર્યો વહેચે તેના દ્વારા અપનાવેલી પદ્વતિને કહે છે?NEET 2022 Medium
- પ્રથમ ક્રમની એક પ્રક્રિયાની શરૂઆત બાદ \(10\) સેકન્ડે પ્રક્રિયાનો વેગ \(0.04\, mol \,L^{-1} \,s^{-1}\) છે. અને \(20\) સેકન્ડે \(0.03\, mol \,L^{-1} \,s^{-1}\) છે. તો પ્રક્રિયાનો અર્ધઆયુષ્ય સમય .............. \(\sec\) થશે.NEET 2016 Hard
- નીચે આપેલા વિકલ્પો પૈકી નીચેના અણુઓ/આયનમાંથી કયો લુઈસ ઍસિડ તરીકે વર્તે છે?NEET 2023 Medium
- \(Gd \ (At. \ No. \ 64)\) ની બાહ્યત્તમ ઈલેક્ટ્રોન રચના ........ હોય છે.NEET 2013 Hard