NEET · Chemistry · STD 11 - 9. Hydricarbon
નીચે બે વિધાનો આપેલાં છે. વિધાન \(I\) : ત્રણ સમઘટ્કીય પેન્ટેનોના ઉત્કલન બિંદૂ \(n\)-પેન્ટેન > આઈસોપેન્ટેન > નીયોપેન્ટેન ક્રમમાં અનુસરે છે. વિધાન \(II\) : જ્યારે શાખા વધે છે ત્યારે અણુ ગોલીય આકાર ધારણ કરે છે. આના પરિણામે સંપર્ક માટે સપાટી વિસ્તાર નાનો (ઓછો) છે, આના કારહો ગોળાકાર અણુઓ વચ્યે આંતરઆણ્વીય બળો નિર્બળ હોય છે, તેથી ઉત્કલન બિંદુ નીચું હોય છે. ઉપરનાં વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.
- A બંને વિધાન \(I\) અને વિધાન \(II\) ખોટાં છે.
- B વિધાન \(I\) સાયું છે, પણ વિધાન \(II\) ખોટ્રું છે.
- C વિધાન \(I\) ખોટ્રું છે, પણ વિધાન \(II\) સાચું છે.
- D બંને વિધાન \(I\) અને વિધાન \(II\) સાચાં છે.
Answer & Solution
Correct Answer
(D) બંને વિધાન \(I\) અને વિધાન \(II\) સાચાં છે.
Step-by-step Solution
Detailed explanation
Both statement \(I\) and statement \(II\) are correct. Boiling point of n-pentane \(=309 \mathrm{~K} \)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલામાંથી સાચાં વિધાનો પસંદ કરો : \(A\). બધા તત્વોના પરમાણુઓ બે મૂળભૂત કણ (fundamental\,particles)થી બનેલા (composed) હોય છે. \(B\). ઇલેક્ટ્રોનનું દળ \(9.10939 \times 10^{-31}\,kg\) છે. \(C\). આપેલ તત્ત્વના બધા સમસ્થાનિકો સમાન રસાયણિક ગુણધર્મ દર્શાવે છે. \(D\). પ્રોટોન અને ઈલેક્ટ્રોન બંને ભેગા (સંયુક્ત) \((collectively)\) ન્યુક્લિઓન તરીકે જણીતા છે. \(E\). ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત, પરમાણુના સંદર્ભમાં ફક્ત (માત્ર) \((ultimate)\) દ્રવ્યના કણ તરીકે છે.(પરમાણુુને દ્રવ્યના મૂળ કણના રૂપમાં માનેલ) નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો.NEET 2023 Hard
- \((CFSE)\) \(\left[\mathrm{CoCl}_{6}\right]^{4-}\) ની સ્ફટિક ક્ષેત્રવાદ સ્થાયિતા ઉર્જા \(18000 \;\mathrm{cm}^{-1}\) છે \(\left[\mathrm{CoCl}_{4}\right]^{2-}\) ની \(CFSE\) ..............\({cm}^{-1}\)NEET 2019 Hard
- નીચે કેટલાક ધનાયનો (કેશાયનો) આપેલા છે. અકાર્બનિક ગુણાત્મક પૃથકકરણનનો ઉપપયોગ કરતાં, તેમને ચઢતી સમૂહ સંખ્યા \(0\) થી \(VI\) માં ગોઠવો. \(A\). \(Al^{3+}\) \(B\). \(Cu^{2+}\) \(C\). \(Ba^{2+}\) \(D\). \(Co^{2+}\) \(E\). \(Mg^{2+}\) નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.NEET 2024 Medium
- પ્રથમ ક્રમ પ્રક્રિયાનો આર્હેનિયસ આલેખ \(\left(\ln \mathrm{k}\,\, \mathrm{v} / \mathrm{s} \,\,\frac{1}{\mathrm{~T}}\right)\)નો ઢાળ \(-5 \times 10^{3} \,\mathrm{~K}\) છે. પ્રક્રિયાના \(\mathrm{E}_{\mathrm{a}}\) નું મૂલ્ય શું છે ? તમારા જવાબ માટે સાચો વિકલ્પ પસંદ કરો.(\(\mathrm{~kJ} \mathrm{~mol}^{-1}\) માં) \(\left[\right.\) આપેલ \(\left.\mathrm{R}=8.314 \,\mathrm{JK}^{-1} \,\mathrm{~mol}^{-1}\right]\)NEET 2021 Medium
- નીચેની પ્રક્રિયા પ્રમાણે, \(\mathrm{C}\mathrm{H}_{3} -\mathrm{C} \equiv \mathrm{CH} \xrightarrow[873\;K]{\text { red hot iron tube}} \mathrm{A}\) નીપજ \(A\)માં હાજર સિગ્મા\((\sigma)\) બંધની સંખ્યા........NEET 2019 Medium
- એસીટોન અને મિથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઈડ વચ્ચે પ્રક્રિયા કરી ત્યારબાદ જળવિભાજન કરવાથી શું બને?NEET 2020 Medium
More PYQs from NEET
- નીચેનામાંથી કઇ જોડી \(d-\)ભ્રમણકક્ષામાં અક્ષો સાથે ઇલેક્ટ્રોનની ઘનતા હશે?NEET 2016 Hard
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I :\) પ્રાથમિક એલિફટીક એમાઈનો \(HNO _{2}\) સાથે પ્રક્રિયા કરીને અસ્થાયી ડાયએઝોનિયમ ક્ષારો આપે છે. વિધાન \(II :\) પ્રાથમિક એરોમેટિક એમાઈનો \(HNO _{2}\) સાથે પ્રક્રિયા કરીને ડાયએઝોનિયમ ક્ષારો બનાવે છે કે જે \(300 \,K\) ની ઉપર પણ સ્થાયી છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંઘબેસતો જવાબ પસંદ કરો.NEET 2022 Medium
- ફક્ત ઈચ્છિત જનીન ધરાવતો \(DNA\)નો ટુકડો વિજાતીય સજીવોમાં સ્થાનાંતરિત કરાવવામાં આવે તો તેનું ભવિષ્ય શું છે? \(A\). આ ટુકડો સજીવના બાળકોષોમાં પોતે સ્વતંત્ર રીત સ્વયંજનન પામવાની ક્ષમતા ધરાવે છે. \(B\). તે ગ્રાહીના જનીનો સાથે જોડાઈ જાય છે. \(C\). તે વિભાજન પામે છે અને યજમાન \(DNA\) સાથે આનુવંશિક બની જાય છે. \(D\). આ વિદેશી \(DNA\)નો ટુકડો, રંગસૂત્રનો અંતર્ગત ભાગ બનતો નથી. \(E\). તે સ્વયંજનન પામવાની ક્ષમતા દર્શાવે છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ ૫સંદ કરો :NEET 2024 Medium
- નીચે આપેલા સંયોજનનું \(IUPAC\) નામ જણાવો.
NEET 2017 Hard - \(2.1\; cm \) લંબાઇ અને \(1.25\; cm \) પહોળાઇ ધરાવતા \(250\) આંટાવાળા \(85\;\mu A\) પ્રવાહધારીત લંબચોરસ ગૂંચળું છે અને તેને \(0.85\; T\) ચુંબકીયક્ષેત્રમાં મૂકેલ છે. ગૂંચળાને ટોર્ક વિરુધ્ધ \(180^o \) ફેરવવા માટે કેટલું કાર્ય (\(\mu J\) માં) કરવું પડે?NEET 2017 Medium
- નાઇટ્રોજનના પરિમાપન માટેની ડ્યુમાની પદ્ધતિમાં \(0.25\, g\) કાર્બનિક સંયોજન \(300\, K\) તાપમાને અને \(725\, mm\) દબણે \(40 \,mL\) નાઇટ્રોજન આપે છે. જો \(300\, K\) તાપમાને જલીય દબાણ \(25\, mm\) હોય, તો સંયોજનમાં નાઇટ્રોજનનું ટકાવાર પ્રમાણ ...... થશે.NEET 2015 Hard