NEET · Chemistry · STD 12 - p -Block elements - ll
નીચે બે વિધાનો આપેલાં છે : વિધાન \(I\) : સમૂહ \(16\) તત્વોના હાઈડ્રાઈડોના ઉત્કલન બિદુુ આ ક્રમમાં અનુસરે છે. \(\mathrm{H}_2 \mathrm{O}>\mathrm{H}_2 \mathrm{Te}>\mathrm{H}_2 \mathrm{Se}>\mathrm{H}_2 \mathrm{~S}\). વિધાન \(II\) : આણ્વિય દળના આધારે, સમૂહના બીજા સભ્યો કરતાં \(\mathrm{H}_2 \mathrm{O}\) નું નીચું ઉત્કલન બિંદુ અપેક્ષિત છે, પણ \(\mathrm{H}_2 \mathrm{O}\) મા માત્રાત્મક \(H-\) બંધનને કારણે તે ઉંચુ ઉત્કલન બિંદુ ધરાવે છે. ઉપ૨નાં વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
- A બંને વિધાન \(I\) અને વિધાન \(II\) ખોટાં છે.
- B વિધાન \(I\) સાયું છે, પણ વિધાન \(II\) ખોટું છે.
- C વિધાન \(I\) ખોટું છે, પણ વિધાન \(II\) સાયું છે.
- D બંને વિધાન \(I\) અને વિધાન \(II\) સાચાં છે.
Answer & Solution
Correct Answer
(D) બંને વિધાન \(I\) અને વિધાન \(II\) સાચાં છે.
Step-by-step Solution
Detailed explanation
Statement \(I\) is correct, because boiling point of hydrides of group \(16\) follows the order \(\mathrm{H}_2 \mathrm{O}>\mathrm{H}_2 \mathrm{Te}>\mathrm{H}_2 \mathrm{Se}>\mathrm{H}_2 \mathrm{~S}\) .
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના પૈકી ક્યો ધટક સમતલીય ત્રિકોણ આકાર ધરાવે છે ?NEET 2014 Medium
- રસાયણિક પ્રકિયા માટે \(\mathrm{N}_{2}(\mathrm{g})+3 \mathrm{H}_{2}(\mathrm{g}) \rightleftharpoons 2 \mathrm{NH}_{3}(\mathrm{g})\) સાચો વિકલ્પ કયો છે ?NEET 2019 Hard
- નીચે આપેલા સંયોજનો પૈકી ક્યા એકનું સલ્ફોનેશન ખૂબ જ સરળતાથી થશે ?NEET 2017 Medium
- પ્લાન્ક અચળાંકનું મુલ્ય \(6.63 \times 10^{-34} \ J \ s.\) તથા પ્રકાશનો વેગ \(3 \times 10^{17}\, nm\, s ^{-1}\) છે . તો \(6 \times 10^{18} s^{-1} \) આવૃતિ ધરાવતા પ્રકાશના કવોન્ટમની નેનોમીટરમાં તરંગલંબાઈનુ મૂલ્ય આશરે ............. ની નજીક થશે.NEET 2013 Hard
- \(\mathrm{He}^{+}\)આયન માટે ધરા અવસ્થા ( \(\left.n=1\right)\) માં એક ઈલેક્ટ્રોનની ઊર્જા \(-x \mathrm{~J}\) છે , તો પછી \(\cdot \mathrm{Be}^{3+}\) આયન માટે \(n=2\) અવસ્થામાં એક ઈલેક્ટ્રોન માટે \(J\) માં શોધો.NEET 2024 Medium
- \(RNA\) અને \(DNA\) અંગે સાચુ વિધાન .........છે.NEET 2016 Easy
More PYQs from NEET
- એક કણ કે જેનો સ્થાન સદીશ \(2 \hat{ k }\, m\) છે તેના પર ઉદગમ બિંદુની સાપેક્ષે જ્યારે \(3 \hat{ j }\, N\) બળ લાગે ત્યારનું ટોર્ક કેટલું હશે?NEET 2020 Easy
- આમને જૈવવિવિધતાની નુક્સાનીના મુખ્ય કારણો માનવામાં આવે છે : \(A\). અતિશોષણ \(B\). સહવિલોપન \(C\). વિકૃતિ \(D\). વસવાટી નુકસાન અને અવખંડન \(E\). સ્થાનાંતરણ સાચો વિકલ્પ ૫સંદ કરો.NEET 2024 Medium
- સમક્ષિતિજ સાથે \(30^o\) નો કોણ બનાવતા એક લીસા ઢળતાં પાટીયા પર, \(0.5\; kg m^{-1}\) દ્રવ્યમાન પ્રતિ લંબાઇ ધરાવતો ધાતુનો એક સળિયો સમક્ષિતિજ રહેલો છે.આ સળિયામાં પ્રવાહ પસાર કરી ઉધર્વ દિશામાં \(0.25\; T\) નું ચુંબકીયક્ષેત્ર પ્રેરિત હોય ત્યારે આ સળિયાને નીચે સરકવા દેવામાં આવતો નથી.આ સળિયાનો સ્થિર રાખવા સળિયામાં વહેતો પ્રવાહ......\(A\) છે.NEET 2018 Medium
- નીચેની આકૃતિમાં સમસ્થિતિમાન વિસ્તાર દર્શાવેલ છે. આકૃતિમાં ઘન વીજભારને \(A\) થી \(B\) લઇ જવા માટે ...
NEET 2017 Medium - મ્હોર ક્ષાર દ્રાવણ (ફેરસ એમોનિયમ સલ્ફેટ)ની બનાવટ દરમિયાન નીચે આપેલામાંથી ક્યો એસિડ \(\mathrm{Fe}^{2+}\) આયનનું જળ વિભાજન અટકાવવા માટે ઉમેરવામાં આવે છે?NEET 2024 Medium
- નીચેનામાંથી કયું રોગ અને તેના લક્ષણની સાચી જોડ છે ?NEET 2022 Medium