ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Chemistry · STD 12 - 9. Amines

નીચે બે વિધાનો આપેલાં છે : વિધાન \(I\) : એનિલિન ફ્રિડલ-કાફટ આલ્કાઈલેશન પ્રક્રિયા આપતું નથી. વિધાન \(II\) : એનિલિનને ગ્રેબિયલ સંશ્લેષણ દ્વારા બનાવી શકાતું નથી. ઉપરનાં વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

  1. A બને વિધાન \(I\) અને વિધાન \(II\) ખોટાં છે.
  2. B વિધાન \(I\) સાચું છે, પણ વિધાન \(II\) ખોટું છે.
  3. C વિધાન \(I\) ખોટું છે, પણ વિધાન \(II\) સાચું છે.
  4. D બને વિધાન \(I\) અને વિધાન \(II\) સાયાં છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) બને વિધાન \(I\) અને વિધાન \(II\) સાયાં છે.

Step-by-step Solution

Detailed explanation

- Aniline does not undergo Friedel-Crafts alkylation reaction due to salt formation with aluminium chloride, the Lewis acid, which is used as a catalyst. - Aniline (aromatic primary amine) cannot be prepared by Gabriel phthalimide synthesis because aryl halides do not undergo nucleophilic substitution with anion formed by phthalimide.
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app